જહાંગીર બેજનજી કરાણી

From Ekatra Wiki
Revision as of 14:53, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કરાણી જહાંગીર બેજનજી: ‘કિસ્મતની કરામત' (૧૯૫૦), ‘દિલાવર સૈયદ’ (૧૯૫૨), ‘દરજી અને શાહજાદો' (૧૯૫૨), ‘બગલારૂપી ખલીફ' (૧૯૫૨), ‘મૂક વ્હેંતિયો' (૧૯૫૨), ‘ભૂતાવળું વહાણ’ (૧૯૫૨), ‘ફાતિમા અને ઝુરેદની હા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કરાણી જહાંગીર બેજનજી: ‘કિસ્મતની કરામત' (૧૯૫૦), ‘દિલાવર સૈયદ’ (૧૯૫૨), ‘દરજી અને શાહજાદો' (૧૯૫૨), ‘બગલારૂપી ખલીફ' (૧૯૫૨), ‘મૂક વ્હેંતિયો' (૧૯૫૨), ‘ભૂતાવળું વહાણ’ (૧૯૫૨), ‘ફાતિમા અને ઝુરેદની હાડમારીઓ' (૧૯૫૨) વગેરે નવલકથાઓના કર્તા.