મહેરુ કરાણી

From Ekatra Wiki
Revision as of 14:55, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કરાણી મહેરુ: નાટ્યલેખક. એમણે ડૉ. દારાં રૂ. હકીમની સાથે ‘નેકદિલ', ‘ધીરજનું ધન’, ‘રાહે રાસ્ત', ‘ખોદાઈ ઇન્સાફ’ અને ‘અમીરણ કોણ?’ જેવાં બોધક નાટકો લખ્યાં છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કરાણી મહેરુ: નાટ્યલેખક. એમણે ડૉ. દારાં રૂ. હકીમની સાથે ‘નેકદિલ', ‘ધીરજનું ધન’, ‘રાહે રાસ્ત', ‘ખોદાઈ ઇન્સાફ’ અને ‘અમીરણ કોણ?’ જેવાં બોધક નાટકો લખ્યાં છે.