કર્પૂરવિજયજી

From Ekatra Wiki
Revision as of 14:59, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કર્પૂરવિજયજી (૨૦મી સદીનો સંધિકાળ): ‘જૈન હિતબોધ' (૧૯૦૬), ‘જૈન તત્ત્વપ્રવેશિકા' (૧૯૦૯), ‘પ્રશમરતિ' (૧૯૦૯), ‘શુદ્ધાશુદ્ધિ ઉપાય' (૧૯૦૯), ‘શત્રુંજય મહાતીર્થાદિ યાત્રાવિચાર’ (૧૯૧૩), ‘શ્રાવક કલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કર્પૂરવિજયજી (૨૦મી સદીનો સંધિકાળ): ‘જૈન હિતબોધ' (૧૯૦૬), ‘જૈન તત્ત્વપ્રવેશિકા' (૧૯૦૯), ‘પ્રશમરતિ' (૧૯૦૯), ‘શુદ્ધાશુદ્ધિ ઉપાય' (૧૯૦૯), ‘શત્રુંજય મહાતીર્થાદિ યાત્રાવિચાર’ (૧૯૧૩), ‘શ્રાવક કલ્પતરુ' (૧૯૧૩), ‘કામઘટ કથા પ્રબંધ' (૧૯૧૫) અને ‘ગહૂંલીસંગ્રહ' (૧૯૨૫) જેવાં પુસ્તકો એમણે લખ્યાં છે.