અંબાલાલ પ્રહ્લાદજી કવિ

From Ekatra Wiki
Revision as of 15:33, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ અંબાલાલ પ્રહ્લાદજી : મનુષ્યસ્વભાવની લાક્ષણિકતાઓનું ગદ્ય-પદ્યમિશ્રિત હાસ્યરસિક નિરૂપણ કરતા ‘ખૂબીનો પ્રજાનો ઉર્ફે ચાલુ જમાનાનો ચિતાર'(૧૯૧૬)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ અંબાલાલ પ્રહ્લાદજી : મનુષ્યસ્વભાવની લાક્ષણિકતાઓનું ગદ્ય-પદ્યમિશ્રિત હાસ્યરસિક નિરૂપણ કરતા ‘ખૂબીનો પ્રજાનો ઉર્ફે ચાલુ જમાનાનો ચિતાર'(૧૯૧૬)ના કર્તા.