આનંદ ન્હાનાલાલ કવિ

From Ekatra Wiki
Revision as of 15:34, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ આનંદ ન્હાનાલાલ : પિતા ન્હાનાલાલની પ્રથમ મૃત્યુસંવત્સરીએ રચેલી અંજલિ સ્વરૂપની બાર રચનાઓનો સંગ્રહ ‘દ્વાદશા’ તેમ જ વાર્તાસંગ્રહ ‘જગત પાછળનું જગત’(૧૯૨૯)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ આનંદ ન્હાનાલાલ : પિતા ન્હાનાલાલની પ્રથમ મૃત્યુસંવત્સરીએ રચેલી અંજલિ સ્વરૂપની બાર રચનાઓનો સંગ્રહ ‘દ્વાદશા’ તેમ જ વાર્તાસંગ્રહ ‘જગત પાછળનું જગત’(૧૯૨૯)ના કર્તા.