ગંગાશંકર જેશંકર કવિ

From Ekatra Wiki
Revision as of 15:43, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ ગંગાશંકર જેશંકર : માઘપંડિતની બે પુત્રીની વાર્તા દ્વારા સ્ત્રીશિક્ષણની હિમાયત કરતું કાવ્ય ‘વનિતાવિદ્યાભ્યાસ’ (૧૮૫૯) તથા ‘નામમાળા ગ્રંથ’ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ ગંગાશંકર જેશંકર : માઘપંડિતની બે પુત્રીની વાર્તા દ્વારા સ્ત્રીશિક્ષણની હિમાયત કરતું કાવ્ય ‘વનિતાવિદ્યાભ્યાસ’ (૧૮૫૯) તથા ‘નામમાળા ગ્રંથ’ના કર્તા.