જયંત ન્હાનાલાલ કવિ

Revision as of 15:49, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ જયંત ન્હાનાલાલ : આફ્રિકામાં શિક્ષક તરીકેનો વ્યવસાય. પ્રાસંગિક વ્યાખ્યાનો, ચાર લેખો, એક વાર્તા અને સાત કાવ્યરચનાઓને સમાવતો સંગ્રહ ‘સાહિત્ય સરવાણી’ (૧૯૬૭)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ જયંત ન્હાનાલાલ : આફ્રિકામાં શિક્ષક તરીકેનો વ્યવસાય. પ્રાસંગિક વ્યાખ્યાનો, ચાર લેખો, એક વાર્તા અને સાત કાવ્યરચનાઓને સમાવતો સંગ્રહ ‘સાહિત્ય સરવાણી’ (૧૯૬૭)ના કર્તા.