દુર્ગારામ કવિ

From Ekatra Wiki
Revision as of 15:59, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ દુર્ગારામ : પેટલાદ તાલુકાના નાર ગામના વતની. એમના પુસ્તક ‘નીતિસાગર’(૧૮૯૫)માં નીતિબોધનાં વચનો પદ્યમાં નિરૂપેલાં છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ દુર્ગારામ : પેટલાદ તાલુકાના નાર ગામના વતની. એમના પુસ્તક ‘નીતિસાગર’(૧૮૯૫)માં નીતિબોધનાં વચનો પદ્યમાં નિરૂપેલાં છે.