નટવરલાલ ન્હાનાલાલ કવિ

From Ekatra Wiki
Revision as of 16:01, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ નટવરલાલ ન્હાનાલાલ (૨૨-૮-૧૯૧૭, ૧૭-ર-૧૯૮૯) : કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૫૦માં મૅટ્રિક. મિલ-જિન સ્ટોર્સમાં સેલ્સમૅન. અકસ્માતથી અમદાવાદમાં અવસાન. ‘પૂજાનાં ફૂલ’ (૧૯૮૭) એમનો કાવ્યસંગ્રહ છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ નટવરલાલ ન્હાનાલાલ (૨૨-૮-૧૯૧૭, ૧૭-ર-૧૯૮૯) : કવિ. જન્મ રાજકોટમાં. ૧૯૫૦માં મૅટ્રિક. મિલ-જિન સ્ટોર્સમાં સેલ્સમૅન. અકસ્માતથી અમદાવાદમાં અવસાન. ‘પૂજાનાં ફૂલ’ (૧૯૮૭) એમનો કાવ્યસંગ્રહ છે.