નંદલાલ વિઠ્ઠલદાસ કવિ

From Ekatra Wiki
Revision as of 16:03, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ નંદલાલ વિઠ્ઠલદાસ : સ્તવનો, ભજનો, રાષ્ટ્રગીત, સુવાક્યો અને ‘સ્નેહદર્પણ અથવા વત્સરાજ-ઉદયન’ જેવા ત્રિઅંકી નાટકને સમાવતો સંગ્રહ ‘રસકુંજ અથવા વિવિધ રસગર્ભિત કાવ્યરસધાર’(૧૯૨૯)ના ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ નંદલાલ વિઠ્ઠલદાસ : સ્તવનો, ભજનો, રાષ્ટ્રગીત, સુવાક્યો અને ‘સ્નેહદર્પણ અથવા વત્સરાજ-ઉદયન’ જેવા ત્રિઅંકી નાટકને સમાવતો સંગ્રહ ‘રસકુંજ અથવા વિવિધ રસગર્ભિત કાવ્યરસધાર’(૧૯૨૯)ના કર્તા.