ભોગીલાલ મહાશંકર કવિ

From Ekatra Wiki
Revision as of 16:11, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ ભોગીલાલ મહાશંકર : કથાતત્ત્વવાળી કૃતિ ‘સુધરેલી સુંદર ગવરી અને ફૅશનમાં ફસાયેલો ફત્તેહલાલ’(૧૯૧૬)ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ ભોગીલાલ મહાશંકર : કથાતત્ત્વવાળી કૃતિ ‘સુધરેલી સુંદર ગવરી અને ફૅશનમાં ફસાયેલો ફત્તેહલાલ’(૧૯૧૬)ના કર્તા.