માણેકબાઈ કહાનજી કવિ

From Ekatra Wiki
Revision as of 16:15, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ માણેકબાઈ કહાનજી : પ્રાચીન સાહિત્યમાંથી અનુકરણીય દૃષ્ટાંતો લઈ, સ્ત્રીજીવનમાં નવી આશા પ્રેરી તેમને પ્રોત્સાહિત કરે તેવા લેખો અને કાવ્યોનો સંગ્રહ ‘મહિલા સંસાર’ (ડૉ. રખમાબાઈ સાથ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ માણેકબાઈ કહાનજી : પ્રાચીન સાહિત્યમાંથી અનુકરણીય દૃષ્ટાંતો લઈ, સ્ત્રીજીવનમાં નવી આશા પ્રેરી તેમને પ્રોત્સાહિત કરે તેવા લેખો અને કાવ્યોનો સંગ્રહ ‘મહિલા સંસાર’ (ડૉ. રખમાબાઈ સાથે, ૧૯૨૩)નાં કર્તા.