શંકરલાલ મગનલાલ કવિ

From Ekatra Wiki
Revision as of 16:30, 13 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ શંકરલાલ મગનલાલ (૧૪-૨-૧૮૯૬,-) : કવિ. આજોલમાં જન્મ. હોમિયોપથીમાં એમ.ડી.બી. પાછળથી યુગાન્ડામાં શિક્ષક. ‘કાવ્યચંદ્રોદય’ (૧૯૧૩), ‘દિવ્ય કિશોરી’ (૧૯૧૪), ‘સદ્ગણમાળા’ (૧૯૧૪), ‘ગુરુકીર્તન’ (૧૯...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ શંકરલાલ મગનલાલ (૧૪-૨-૧૮૯૬,-) : કવિ. આજોલમાં જન્મ. હોમિયોપથીમાં એમ.ડી.બી. પાછળથી યુગાન્ડામાં શિક્ષક. ‘કાવ્યચંદ્રોદય’ (૧૯૧૩), ‘દિવ્ય કિશોરી’ (૧૯૧૪), ‘સદ્ગણમાળા’ (૧૯૧૪), ‘ગુરુકીર્તન’ (૧૯૧૭) વગેરે પુસ્તકો એમણે આપ્યાં છે.