શાન્તાબહેન ચીમનલાલ કવિ

From Ekatra Wiki
Revision as of 02:08, 15 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ શાન્તાબહેન ચીમનલાલ : ૧૯૩૬માં કરેલા કાશમીરના પ્રવાસનું વિગતપ્રચુર અને સરળ શૈલીમાં બયાન આપતું પુસ્તક ‘કાશ્મીર’(૧૯૫૪)નાં કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કવિ શાન્તાબહેન ચીમનલાલ : ૧૯૩૬માં કરેલા કાશમીરના પ્રવાસનું વિગતપ્રચુર અને સરળ શૈલીમાં બયાન આપતું પુસ્તક ‘કાશ્મીર’(૧૯૫૪)નાં કર્તા.