દાદુ કાસમ કસબાતી

From Ekatra Wiki
Revision as of 02:20, 15 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કસબાતી દાદુ કાસમ/ડી. કે. બારબર : ભાવનગરના રાજવી તખ્તસિંહજીના મૃત્યુ સમયે લખાયેલું કાવ્ય ‘તખ્તવિલાપ (૧૮૯૬), કંઠોપકંઠ જળવાયેલી વાર્તાઓ ‘છેલ જરાર અને રાણી બુમનાની વાર્તા’ (૧૯૮૬) અને ‘બ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કસબાતી દાદુ કાસમ/ડી. કે. બારબર : ભાવનગરના રાજવી તખ્તસિંહજીના મૃત્યુ સમયે લખાયેલું કાવ્ય ‘તખ્તવિલાપ (૧૮૯૬), કંઠોપકંઠ જળવાયેલી વાર્તાઓ ‘છેલ જરાર અને રાણી બુમનાની વાર્તા’ (૧૯૮૬) અને ‘બાપુ ભાલાળાની વાર્તા’ (ત્રી. આ. ૧૯૩૫)ના કર્તા.