નારાયણજી ગોવર્ધનરામ કળસાકર

From Ekatra Wiki
Revision as of 02:23, 15 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કળસાકર નારાયણજી ગોવર્ધનરામ : શ્રીમદ્ ભાગવતમાં નિરૂપિત ઉદ્ધવજી અને ગોપીઓના સંવાદને આલેખતું કાવ્ય ‘પ્રેમગીતા’ (પરમાનંદ મણિશંકર ભટ્ટ સાથે, ૧૯ર૩) તથા સાક્ષરી શૈલીમાં લખાયેલી નવલકથા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કળસાકર નારાયણજી ગોવર્ધનરામ : શ્રીમદ્ ભાગવતમાં નિરૂપિત ઉદ્ધવજી અને ગોપીઓના સંવાદને આલેખતું કાવ્ય ‘પ્રેમગીતા’ (પરમાનંદ મણિશંકર ભટ્ટ સાથે, ૧૯ર૩) તથા સાક્ષરી શૈલીમાં લખાયેલી નવલકથા ‘ચિંતામણિ’ (૧૯૩૬)ના કર્તા.