User:Meghdhanu/sandbox
Jump to navigation
Jump to search
ક્રમ | પાનું | નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ | પહેલી પ્રકાશિત કૃતિ, | પ્રકાશનવર્ષ | અન્ય |
---|---|---|---|---|---|---|---|
૧ | પાનું ૧ | વાઘેલા ભારતીબેન ઈશ્વરભાઈ | 30-05-1983 | - | ગુજરાતી લોકસાહિત્યના સંશોધન સંપાદનમાં મહિલાઓનું પ્રદાન | ૨૦૧૫ | |
2 | પાનું ૧ | કાપડિયા વિરાફ એરચ | 20-12-1947 | - | આ કવિતા તેમને માટે | ૧૯૯૮ | |
3 | પાનું ૧ | ત્રિવેદી ભરત અમૃતલાલ | 08-09-1943 | પરાયા શ્વાશ | ૧૯૮૮ | ||
4 | પાનું ૧ | નડિયાદી રમણ | 14-06-1952 | ધારો | ૨૦૧૯ | ||
5 | પાનું ૧ | ધાનકી હસમુખ શ્યામલાલ | 07-07-1951 | જિજ્ઞાસા અને કૌતુક | ૧૯૯૨ | ||
6 | પાનું ૧ | ધાનકી પ્રતીક્ષા હરસુખ | 05-05-1982 | વેબ @ હોમ | ૨૦૦૩ | ||
7 | પાનું ૧ | દવેનગીન | 07-01-1941 | હસ્યોલોજી | ૨૦૧૫ | ||
8 | પાનું ૧ | પટેલ જગદીશ | 12-10-1945 | સ્વપ્નભંગ | ૧૯૮૫ | ||
9 | પાનું ૧ | પારેખ શૈલેશ મહેન્દ્રભાઈ | 30-03-1943 | ગીતાંજલી (અનુ) | ૨૦૦૯ | ||
10 | પાનું ૧ | સ્વામીમાધવપ્રિયદાસ | 26-10-1951 | કીર્તનની કુંજગલી | ૨૦૦૬ | ||
11 | પાનું ૧ | મેવાડા પુરુષોત્તમ અંબાલાલ 'સાજ' | 10-07-1951 | મજધાર | ૧૯૫૧ | ||
12 | પાનું ૨ | શાહ આશા વીરેન્દ્ર | Missing | મૂળમાં છે જ | Missing | ||
13 | પાનું ૨ | વ્યાસ બાકુભાઈ ભાઈશંકર | 25-08-1915 | ૦૬-૧૨-૦૬ | સાત એકાંકી | ૧૯૯૯ | |
14 | પાનું ૨ | સૂચક કનુભાઈ હરિલાલ | 07-09-1939 | સ્થાપત્યગુર્જરી | ૧૯૯૧ | ||
15 | પાનું ૨ | ભટ્ટ દીપક ભજીશંકર | Missing | ગુજરાતી નાટ્યવિવેચન | ૨૦૦૫ | ||
16 | પાનું ૨ | શાહ ચંદ્રકાન્ત હંસરાજ | ૦૭-૧૯૫૬ | અને થોડાં સપનાં | ૧૯૯૨ | ||
17 | પાનું ૨ | ત્રિવેદી દિનેશ્ચંદ્ર ગિરિજાશંકર | 26-02-1944 | શિવપૂજન પ્રયોગ | ૨૦૨૨ | ||
18 | પાનું ૨ | ગાંધી નટવર મોહન | 10-04-1940 | અમેરિકા અમેરિકા | ૨૦૦૪ | ||
19 | પાનું ૨ | ઠક્કર ઉદય | Missing | એકાવન | ૧૯૮૭ | ||
20 | પાનું ૨ | પારેખ જયેશકુમાર નટવરલાલ | 02-11-1973 | સરગના | ૨૦૦૫ | ||
21 | પાનું ૨ | મકવાણા સંજય બાબુભાઈ | 10-12-1975 | શ્રેષ્ઠ વર્ષા ગીતો | ૨૦૧૩ | ||
22 | પાનું ૨ | સોલંકી ભરત આનંદલાલ | 21-07-1967 | સિતાંષુ યશચંદ્રની કવિતા | ૧૯૯૫ | ||
23 | પાનું ૩ | મેકવાન ઇસુ ડાહ્યાભાઈ 'ઇસુ ડભાણિયા' | 26-02-1945 | સૂરજ સોનાનો | ૧૯૭૨ | ||
24 | પાનું ૩ | સરવૈયા રેખાબા દિગ્વિજયસિંહ | 15-05-1973 | રેત પર લખાયેલા અક્ષરો | ૨૦૦૪ | ||
25 | પાનું ૩ | ભટ્ટ જ્યોતિભાઈ માનશંકર | 12-03-1934 | રંગોલી આંગણાનો શણગાર | ૧૯૭૭ | ||
26 | પાનું ૩ | પટેલ હેમાંશુ | 21-03-1951 | એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે | ૨૦૦૯ | ||
27 | પાનું ૩ | પ્રજાપતિ ગુરુદેવ હસમુખભાઈ | 06-09-1984 | શાશ્વત સુખ | ૨૦૨૨ | ||
28 | પાનું ૩ | રાવલ મહેશકુમાર વિનોદરાય | 04-09-1956 | તુષાર | ૧૯૭૮ | ||
29 | પાનું ૩ | પટણી વજેસિંહ ચીસકાભાઈ | 23-04-1963 | આગિયાનું અજવાળું | ૨૦૧૯ | ||
30 | પાનું ૩ | ચૌધરી રમેશ | 15-07-1984 | વિવેચન વિધિ | ૨૦૧૧ | ||
31 | પાનું ૩ | ચૌધરી સંજય રઘુવીર | 25-04-1963 | ગિરનાર | ૨૦૦૮ | ||
32 | પાનું ૩ | દાસાણી હરીશ રામજીભાઈ | 17-12-1951 | પવન, જલ, પાંદડું | ૨૦૨૧ | ||
33 | પાનું ૩ | તળપદા શાર્દૂલ ગોપાળાભાઈ | 26-11-1987 | ચરોતરના દેવી પૂજકોનો ઇતિહાસ | ૨૦૨૦ | ||
34 | પાનું ૪ | ખારોડ નિખિલ મહેશચંદ્ર | 07-05-1955 | કિમ અધુના? | ૧૯૯૩ | ||
35 | પાનું ૪ | મેવાડા અરવિંદરાય ગીગાભાઈ | 01-11-1946 | લીલીકુંજાર વસુંધરા જાગ ! | ૨૦૧૭ | ||
36 | પાનું ૪ | જોશી ભરત 'પાર્થ મહાબાહુ' | 26-09-1963 | ગાંધી વિચાર મંજૂષા | ૨૦૧૪ | ||
37 | પાનું ૪ | ચાંપાનેરી રમેશચંદ્ર મગનલાલ | 24-12-1948 | આપણે તો લીલાલહેર છે ! | ૨૦૧૯ | ||
38 | પાનું ૪ | કુકડિયા પ્રવીણ ભનાભાઈ | 01-04-1977 | પ્રત્યક્ષસૂચિ ૨૦૧૮ અવલોક્ય ૨૦૨૧ | Missing | ||
39 | પાનું ૪ | મહેતા પ્રીતિ ભાર્ગવ | 15-04-1947 | શબ્દછવિ | ૨૦૨૨ | ||
40 | પાનું ૪ | ત્રિવેદી રમેશ શિવશંકર | 18-11-1941 | આઠમું પાતાળ | ૧૯૮૦ | ||
41 | પાનું ૪ | ત્રિવેદી છાયા | 31-03-1974 | શ્રી ગઝલ | ૨૦૦૫ | ||
42 | પાનું ૪ | જોશી વસંતરાય ભાઈશંકર | 14-06-1961 | ક્ષિતિકર્ષ | ૨૦૦૦ | ||
43 | પાનું ૪ | જાની વિનોદરાય ચન્દ્રશંકર | 25-10-1935 | શૈશવનું ઓશીકું | Missing | ||
44 | પાનું ૪ | રાઉલજી અર્જુનસિંહ કે. | 20-11-1952 | આસક્તિ | ૨૦૧૪ | ||
45 | પાનું ૫ | પુરોહિત રતિલાલ રવિશંકર | 06-04-1947 | શ્રીમદ ભાગવત-રામાયણ સમન્વય-૧ | ૨૦૦૯ | ||
46 | પાનું ૫ | ખખ્ખર પારૂલ હિતેશકુમાર | 10-07-1970 | કલમને ડાળખી ફૂટી | ૨૦૧૮ | ||
47 | પાનું ૫ | રોહિત રતિલાલ કાલિદાસ | 18-04-1981 | શિક્ષણાયાત્રાનાં સાથી | ૨૦૧૩ | ||
48 | પાનું ૫ | પ્રજાપતિ જીતેન્દ્ર શંકરભાઈ | 01-01-1987 | હું હતે કાગળ ઉપર | ૨૦૧૪ | ||
49 | પાનું ૫ | પ્રજાપતિ રમેશકુમાર અંબારામભાઈ 'શિલ્પી બુરેઠા' | 07-06-1983 | કુમાર | ૨૦૧૬ | ||
50 | પાનું ૫ | ઠક્કર ચિરાગ ઉમકાન્ત | 29-04-1981 | ચાણક્ય મંત્ર | ૨૦૧૩ | ||
51 | પાનું ૫ | શાહ ઈન્દિરાબેન પૂંજાલાલ | 01-07-1939 | મોહે લાગી લગન | ૧૯૯૫ | ||
52 | પાનું ૫ | પટેલ મણિલાલ ન. 'જગતમિત્ર' | 21-08-1946 | બાલુડાં | ૧૯૮૩ | (મૂળમાં એમની ૧૯૯૫ની કરતી નોંધાઈ છે.) | |
53 | પાનું ૫ | સોની અજય રામણીકલાલ | 21-11-1991 | રેતીનો માણસ | ૨૦૧૭ | ||
54 | પાનું ૫ | રાઠોડજયંત માધવજીભાઈ | 10-05-1966 | ધોળી ધૂળ | ૨૦૨૦ | ||
55 | પાનું ૫ | પટેલ રાકેશ જયંતિભાઈ | 08-10-1978 | રણપંખીની પાંખ પર ટહુકટી સવાર | ૨૦૧૭ | ||
56 | પાનું ૫ | જાની પૂજન નીલેશભાઈ | 02-02-1997 | ફેસબુકના સર્જક માર્ક ઝકરબર્ગ | ૨૦૧૯ |