ઉપેન્દ્ર કાકા

Revision as of 02:20, 16 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાકા ઉપેન્દ્ર : પદ્યકાર. વિદ્યાર્થીઓનાં મા-બાપ અને વાલીઓને સંબોધીને પુછાયેલા પ્રશ્નો અને પછીથી અપાયેલી શિખામણોને નિરૂપતાં અગિયાર પદ્યોનો સંગ્રહ ‘વાલી મિત્રોને’ (૧૯૬૬) તથા ‘શિક્ષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાકા ઉપેન્દ્ર : પદ્યકાર. વિદ્યાર્થીઓનાં મા-બાપ અને વાલીઓને સંબોધીને પુછાયેલા પ્રશ્નો અને પછીથી અપાયેલી શિખામણોને નિરૂપતાં અગિયાર પદ્યોનો સંગ્રહ ‘વાલી મિત્રોને’ (૧૯૬૬) તથા ‘શિક્ષણ માગે છે સમન્વય’ના કર્તા.