હસમુખલાલ મણિલાલ કાજી

From Ekatra Wiki
Revision as of 02:06, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાજી હસમુખલાલ મણિલાલ, ‘સુરેન્દ્ર પંડ્યા’ (૧૨-૮-૧૯૦૫, ૩૧-૭-૧૯૮૩) : સુરતમાં જન્મ. ૧૯૩૬માં બી.એ. ૧૯૪૦માં એલએલ.બી. રાજકોટમાં વકીલાત. બાલભોગ્ય વિષયો પર લખેલા સંવાદોનો સંગ્રહ ‘સંવાદકુસુમો’ (...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાજી હસમુખલાલ મણિલાલ, ‘સુરેન્દ્ર પંડ્યા’ (૧૨-૮-૧૯૦૫, ૩૧-૭-૧૯૮૩) : સુરતમાં જન્મ. ૧૯૩૬માં બી.એ. ૧૯૪૦માં એલએલ.બી. રાજકોટમાં વકીલાત. બાલભોગ્ય વિષયો પર લખેલા સંવાદોનો સંગ્રહ ‘સંવાદકુસુમો’ (૧૯૩૨) એમની પાસેથી મળ્યો છે.