મિરજા મુહમ્મદ કાઝિમ

From Ekatra Wiki
Revision as of 02:10, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાઝિમ મિરજા મુહમ્મદ : માસ્તર દલપતરામ ભગુભાઈ (સુરત)રચિત અપ્રગટ શબ્દકોશ ‘શબ્દાર્થસંગ્રહ’ પર આધારિત ૧૫,૦૦૦ શબ્દો સમાવતો ‘ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૮૪૬) એમણે રચ્યો છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાઝિમ મિરજા મુહમ્મદ : માસ્તર દલપતરામ ભગુભાઈ (સુરત)રચિત અપ્રગટ શબ્દકોશ ‘શબ્દાર્થસંગ્રહ’ પર આધારિત ૧૫,૦૦૦ શબ્દો સમાવતો ‘ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ’ (અન્ય સાથે, ૧૮૪૬) એમણે રચ્યો છે.