જમનાદાસ ભગવાનદાસ કાણકિયા

Revision as of 02:17, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાણકિયા જમનાદાસ ભગવાનદાસ : ‘અતુલસિંહ તથા અમીરસિંહના નાટકનાં ગાયનો’ (૧૮૮૯) તથા પદ્યરચનાઓ ‘જમાનો યાને કલિયુગનો કાકો’ અને ‘ગુલશને બેખાર તમાશાહણ પુરબહાર’ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાણકિયા જમનાદાસ ભગવાનદાસ : ‘અતુલસિંહ તથા અમીરસિંહના નાટકનાં ગાયનો’ (૧૮૮૯) તથા પદ્યરચનાઓ ‘જમાનો યાને કલિયુગનો કાકો’ અને ‘ગુલશને બેખાર તમાશાહણ પુરબહાર’ના કર્તા.