અબ્દુલઅઝીઝ એહમદમિયાં કાદરી

From Ekatra Wiki
Revision as of 02:22, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાદરી અબ્દુલઅઝીઝ એહમદમિયાં, ‘અઝીઝ કાદરી’ (૨૬-૧૦-૧૯૩૨) : કવિ. જન્મ વડોદરામાં. દશમા ધોરણ સુધીના અભ્યાસ. સારાભાઈ કેમિકલ્સ, વડોદરામાં નોકરી. ‘કેડી’ (૧૯૮૪) અને ‘પ્યાસ’ (૧૯૮૪) એમના કાવ્યસંગ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાદરી અબ્દુલઅઝીઝ એહમદમિયાં, ‘અઝીઝ કાદરી’ (૨૬-૧૦-૧૯૩૨) : કવિ. જન્મ વડોદરામાં. દશમા ધોરણ સુધીના અભ્યાસ. સારાભાઈ કેમિકલ્સ, વડોદરામાં નોકરી. ‘કેડી’ (૧૯૮૪) અને ‘પ્યાસ’ (૧૯૮૪) એમના કાવ્યસંગ્રહો છે.