જગજીવનદાસ ભવાનીશંકર કાપડિયા

From Ekatra Wiki
Revision as of 17:02, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડિયા જગજીવનદાસ ભવાનીશંકર : ‘પર્શિયન કલશ’ તથા ‘સુજ્ઞ કાકી’ (૧૮૯૩) એમની નવલકથાઓ છે. ‘વિલિયમ વૉલેસ’ તથા ‘હિદનાં મહારાણી અને તેમનું કુટુંબ’ ચરિત્રાત્મક પુસ્તકો છે. ‘વિક્રમોર્વશીય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાપડિયા જગજીવનદાસ ભવાનીશંકર : ‘પર્શિયન કલશ’ તથા ‘સુજ્ઞ કાકી’ (૧૮૯૩) એમની નવલકથાઓ છે. ‘વિલિયમ વૉલેસ’ તથા ‘હિદનાં મહારાણી અને તેમનું કુટુંબ’ ચરિત્રાત્મક પુસ્તકો છે. ‘વિક્રમોર્વશીય’ (૧૮૯૧), ‘ભતૃહરિ નીતિશતક’ (૧૮૯૪), ‘અભિજ્ઞાન શાકુંતલ’ (૧૮૯૬), ‘માલવિકાગ્નિમિત્ર’ (૧૮૯૬) વગેરે એમનાં અનુવાદનાં પુસ્તકો છે.