દીનશાહ દાદાભાઈ કાપડિયા

From Ekatra Wiki
Revision as of 17:14, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડિયા દીનશાહ દાદાભાઈ : વાર્તાકાર બી.એ., એલએલ.બી. ઍડવોકેટ. એમની વાર્તાઓ ‘છટકામાં છટકું’ (૧૯૪૩) અને ‘ધુતારી ધણિયાણી’- (૧૯૪૩)માં સ્ત્રીઓના મનોભાવોનું રોચક શૈલીમાં નિરૂપણ છે. ‘પાંચ વાર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાપડિયા દીનશાહ દાદાભાઈ : વાર્તાકાર બી.એ., એલએલ.બી. ઍડવોકેટ. એમની વાર્તાઓ ‘છટકામાં છટકું’ (૧૯૪૩) અને ‘ધુતારી ધણિયાણી’- (૧૯૪૩)માં સ્ત્રીઓના મનોભાવોનું રોચક શૈલીમાં નિરૂપણ છે. ‘પાંચ વાર્તાઓ’ (૧૯૫૩) ઘટનાપ્રધાન ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે.