પીરોજા મંચેરશા કાપડિયા

From Ekatra Wiki
Revision as of 17:16, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડિયા પીરોજા મંચેરશા : રાજવંશી સ્ત્રીઓનું ચારિત્ર્યબળ અને વીરત્વનું આલેખન કરતી રસિક વાર્તાઓનો સંગ્રહ ‘નમૂનેદાર નારી’ (૧૯૪૧)નાં કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાપડિયા પીરોજા મંચેરશા : રાજવંશી સ્ત્રીઓનું ચારિત્ર્યબળ અને વીરત્વનું આલેખન કરતી રસિક વાર્તાઓનો સંગ્રહ ‘નમૂનેદાર નારી’ (૧૯૪૧)નાં કર્તા.