પ્રભાવતી ચુનીલાલ કાપડિયા

From Ekatra Wiki
Revision as of 17:18, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડિયા પ્રભાવતી ચુનીલાલ (૧૯૦૧, ૨૬-૯-૧૯૭૫) : કવિ. જન્મ સુરતમાં. વિદ્યાભ્યાસ ઓછો પણ વાચનનો શોખ. ૧૯૪૦માં પૂ. મોટાના પરિચયમાં. કૅન્સરથી અમદાવાદમાં અવસાન. ‘પ્રભાકિરણ’ (૧૯૮૭) એ રજનીકાન્ત જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાપડિયા પ્રભાવતી ચુનીલાલ (૧૯૦૧, ૨૬-૯-૧૯૭૫) : કવિ. જન્મ સુરતમાં. વિદ્યાભ્યાસ ઓછો પણ વાચનનો શોખ. ૧૯૪૦માં પૂ. મોટાના પરિચયમાં. કૅન્સરથી અમદાવાદમાં અવસાન. ‘પ્રભાકિરણ’ (૧૯૮૭) એ રજનીકાન્ત જોશી દ્વારા સંપાદિત એમનો મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ છે.