શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા

From Ekatra Wiki
Revision as of 17:25, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડિયા શંકરલાલ ડાહ્યાભાઈ : ‘લલ્લુભાઈ રાયચંદનું જીવનવૃત્તાંત’ (૧૯૧૫) તથા ‘સામયિક સ્વરૂપ’ (૧૯૩૭), ‘સ્યાદ્વાદ સમીક્ષા’ (૧૯૫૧) અને ‘તત્ત્વાર્થપ્રશ્નોત્તરદીપિકા’ (૧૯૫૨) જેવાં જૈન ધર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાપડિયા શંકરલાલ ડાહ્યાભાઈ : ‘લલ્લુભાઈ રાયચંદનું જીવનવૃત્તાંત’ (૧૯૧૫) તથા ‘સામયિક સ્વરૂપ’ (૧૯૩૭), ‘સ્યાદ્વાદ સમીક્ષા’ (૧૯૫૧) અને ‘તત્ત્વાર્થપ્રશ્નોત્તરદીપિકા’ (૧૯૫૨) જેવાં જૈન ધર્મચિંતનનાં પુસ્તકોના કર્તા.