મોહનદાસ ધર્મદાસ કાપડી

From Ekatra Wiki
Revision as of 17:33, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાપડી મોહનદાસ ધર્મદાસ (૫-૧-૧૯૧૫) : જન્મ મનફરા(કચ્છ)માં. ૧૯૩૮માં મૅટ્રિક. પ્રાથમિક શિક્ષક. કચ્છી ભાષાના પ્રભુત્વવાળી કૃતિ ‘મેકણદાદા’ એમના નામે છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાપડી મોહનદાસ ધર્મદાસ (૫-૧-૧૯૧૫) : જન્મ મનફરા(કચ્છ)માં. ૧૯૩૮માં મૅટ્રિક. પ્રાથમિક શિક્ષક. કચ્છી ભાષાના પ્રભુત્વવાળી કૃતિ ‘મેકણદાદા’ એમના નામે છે.