એદલજી ધનજી કોબા

From Ekatra Wiki
Revision as of 17:39, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કોબા એદલજી ધનજી : એમણે નવલકથા ‘હસન બિનસબ્બાહ’ (બી. આ. ૧૯૦૭), જીવનચરિત્ર ‘મોહમ્મદ હઝરત’ (૧૯૧૧) અને ‘સઇયદ એહમદ’ (૧૯૧૨) આપ્યાં છે. ઉપરાંત એમણે ધર્મ અને ઇતિહાસ વિશેનાં પુસ્તકો પણ લખ્યાં છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કોબા એદલજી ધનજી : એમણે નવલકથા ‘હસન બિનસબ્બાહ’ (બી. આ. ૧૯૦૭), જીવનચરિત્ર ‘મોહમ્મદ હઝરત’ (૧૯૧૧) અને ‘સઇયદ એહમદ’ (૧૯૧૨) આપ્યાં છે. ઉપરાંત એમણે ધર્મ અને ઇતિહાસ વિશેનાં પુસ્તકો પણ લખ્યાં છે.