અરદેશર સોરાબજી કામદીન

From Ekatra Wiki
Revision as of 02:16, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કામદીન અરદેશર સોરાબજી (૧૮૩૮, ૧૮૮૯) : નિબંધલેખક. ‘ગુરુત્વાકર્ષણ’, ‘હિન્દુ શબ્દની ઉત્પત્તિ’, ‘બેરામગોર હિન્દુસ્તાનમાં', ‘પ્યાર વચ્ચે કેટલું અંતર છે?’ આદિ રસપ્રદ નિબંધોનો સંગ્રહ ‘પરચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કામદીન અરદેશર સોરાબજી (૧૮૩૮, ૧૮૮૯) : નિબંધલેખક. ‘ગુરુત્વાકર્ષણ’, ‘હિન્દુ શબ્દની ઉત્પત્તિ’, ‘બેરામગોર હિન્દુસ્તાનમાં', ‘પ્યાર વચ્ચે કેટલું અંતર છે?’ આદિ રસપ્રદ નિબંધોનો સંગ્રહ ‘પરચૂરણ લખાણો’ એમણે આપ્યો છે. આ ઉપરાંત ‘પારસીઓનું નવું, કરારનું વર્ષ’ (૧૮૮૨) તથા ‘રપિથ્વન ગહામ્બારના જશનો’ જેવી ધર્મબોધક પુસ્તિકાઓ પણ આપી છે.