અશ્વિનકુમાર નવલચંદ કારિયા

From Ekatra Wiki
Revision as of 02:26, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કારિયા અશ્વિનકુમાર નવલચંદ (૮-૩-૧૯૪૬) : કોશકાર. જન્મ મોરબીમાં. ૧૯૭૦માં અંગ્રેજી વિષયમાં એમ.એ. ૧૯૭રમાં એલએલ.એમ. ૧૯૭રથી ૧૯૭૬ સુધી જુનાગઢ તેમ જ મોરબીની કૉલેજમાં અધ્યાપક. પછીથી ગોધરાની કૉલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કારિયા અશ્વિનકુમાર નવલચંદ (૮-૩-૧૯૪૬) : કોશકાર. જન્મ મોરબીમાં. ૧૯૭૦માં અંગ્રેજી વિષયમાં એમ.એ. ૧૯૭રમાં એલએલ.એમ. ૧૯૭રથી ૧૯૭૬ સુધી જુનાગઢ તેમ જ મોરબીની કૉલેજમાં અધ્યાપક. પછીથી ગોધરાની કૉલેજમાં આચાર્ય. એમણે ‘અંગ્રેજી–ગુજરાતી કાનૂની શબ્દકોશ’ (૧૯૮૧) રચ્યો છે.