હરુભાઈ ગોવિંદજી કારિયા

From Ekatra Wiki
Revision as of 02:36, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી.