હરુભાઈ ગોવિંદજી કારિયા

From Ekatra Wiki
Revision as of 02:36, 18 March 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી.

એમણે બાળવાર્તાસંગ્રહ ‘લલ્લું અને ટલ્લુ’ (૧૯૫૩) આપ્યો છે.