વાલજીભાઈ પાંચાભાઈ કિકાણી

From Ekatra Wiki
Revision as of 16:31, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કિકાણી વાલજીભાઈ પાંચાભાઈ (૬-ર-૧૯૪૪) : જન્મ ચલાળા (જિ.અમરેલી)માં. ૧૯૬૬માં બી.એ. જિલ્લાકક્ષાએ માહિતીખાતાના અધિકારી. એમના નામે ‘ઝાકળનાં બિંદુ’ મળે છે.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કિકાણી વાલજીભાઈ પાંચાભાઈ (૬-ર-૧૯૪૪) : જન્મ ચલાળા (જિ.અમરેલી)માં. ૧૯૬૬માં બી.એ. જિલ્લાકક્ષાએ માહિતીખાતાના અધિકારી. એમના નામે ‘ઝાકળનાં બિંદુ’ મળે છે.