કિરપારામ હરિરામ

From Ekatra Wiki
Revision as of 16:32, 18 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કિરપારામ હરિરામ : ગરબી, પદ, લાવણી, ધોળ પ્રકારની ધાર્મિક રચનાઓનો પદ્યગ્રંથ ‘બોધસંગ્રહ ભજનાવલી’ (૧૯૧૫) ના કર્તા.")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કિરપારામ હરિરામ : ગરબી, પદ, લાવણી, ધોળ પ્રકારની ધાર્મિક રચનાઓનો પદ્યગ્રંથ ‘બોધસંગ્રહ ભજનાવલી’ (૧૯૧૫) ના કર્તા.