અનેકએક/ત્રણ

From Ekatra Wiki
Revision as of 14:53, 25 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "<poem>{{center|'''<u>અનેક</u>''' '''''ત્રણ''''' ક્ષણમાં ભાંગી જશે જળ-પવનની આ યુતિ પડછેના અબ્ધિમાં જળ પવન વાયુમંડળમાં વહી જશે ઝીણેરા સ્ફોટ થશે નહિ થાય શમી જશે}}</poem> {{HeaderNav2 |previous = કિલ્લો |next = વિવર્ત }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અનેક

ત્રણ


ક્ષણમાં ભાંગી જશે
જળ-પવનની આ યુતિ
પડછેના અબ્ધિમાં જળ
પવન વાયુમંડળમાં
વહી જશે
ઝીણેરા સ્ફોટ થશે નહિ થાય
શમી જશે