વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૨

From Ekatra Wiki
Revision as of 00:30, 13 April 2023 by Meghdhanu (talk | contribs) (full chapter proof reading completed. પરિશિષ્ટ-૨)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પરિશિષ્ટ-૨

અવતાર જન્મતિથિ વાર નક્ષત્ર યુગ
મત્સ્ય ચૈત્ર સુદ ત્રીજ રવિ રેવતી કૃત
કૂર્મ વૈશાખ સુદ પૂનમ સોમ રોહિણી કૃત
વરાહ ભાદ્રપદ સુદ ત્રીજ રવિ અશ્વિની કૃત
નૃસિંહ વૈશાખ સુદ ચૌદશ શનિ સ્વાતિ કૃત
વામન ભાદ્રપદ સુદ બારસ મંગળ શ્રવણ ત્રેતા
પરશુરામ વૈશાખ સુદ ત્રીજ શનિ રોહિણી ત્રેતા
રામ ચૈત્રસુદ નોમ સોમ પુનર્વસુ ત્રેતા
કૃષ્ણ શ્રાવણ વદ આઠમ બુધ રોહિણી દ્વાપરો
બુદ્ધ આશ્વિન સુદ પૂનમ રવિ વિશાખા કલિ
કલ્કિ શ્રાવણ સુદ છઠ શનિ પૂર્વાષાઢા કલિ


અવતાર

અવતાર માતા પિતા ગુરુ ક્ષેત્ર પ્રાગટ્ય કારણ
મત્સ્ય શંખાવતી શંકર માંધાતા હંસપુર સંખાસુર
કૂર્મા ચંદ્રાવતી પુરૂવા સહસ્ત્રાદિત્ય શિવપુર અંધકાસુર
વરાહ પદ્માવતી દેહશ્રધલ એકાક્ષર સાગ૨ હિરણ્યાક્ષ
નૃસિંહ લીલાવતી હરિતાક્ષ ઈકાક્ષ મરૂસ્થલી હિરણ્યકશ્યપ
વામન દેવકન્યા આદિત્ય ઋષિરાજ કુશસ્થલી બલિ
પરશુરામ રેણુકા જમદઅગ્નિ ભાર્ગવ ૨નહર સહસ્ત્રાર્જુન
રામ કૌશલ્યા દશરથ વસિષ્ઠ લંકા રાવણ
કૃષ્ણ દેવકી વાસુદેવ ગર્ગાચાર્ય મધુપુર કંસ
બુદ્ધ સાવિત્રી વત્સરાજ નોંરસ કોણ બલ
કલ્કિ માતંગી યશુધર અંતરવેધ પાટલિપુર નિષ્કલંકી


ઋતુ

ઋતુ પ્રવેશરાશિ ત્યાગરાશિ પ્રવેશતારીખ ત્યાગતારીખ માસ
વસંત મીન મેષ ૧૯ ફેબ્રુ. ૨૦ એપ્રિલ ફાગણ, ચૈત્ર
ગ્રીષ્મ વૃષભ મિથુન ૨૦ એપ્રિલ ૨૧ જૂન વૈશાખ, જેઠ
વર્ષા કર્ક સિંહ ૨૧ જૂન ૨૧ ઑગસ્ટ અષાઢ, શ્રાવણ
શરદ કન્યા તુલા ૨૨ ઑગસ્ટ ૨૩ ઑક્ટો. ભાદરવો, આસો
હેમંત વૃશ્ચિક ધનુ ૨૩ ઓક્ટો. ૨૨ ડીસે. કારતક, માગશર
શિશિર મકર કુંભ ૨૨ ડીસે. ૧૯ ફેબ્રુ. પોષ, મહા


ગણ

અષ્ટગણ રૂપ દેવતા ફલ વર્ણ વંશ
૩ ગુરુ ક્ષિતિ શ્રીફલ શ્વેત દ્વિજ
૩ લઘુ સુર સ્વર્ગફલ ચિત્ર હરિબાહુજ
આદિ ગુરુ ચંદ્ર આયુર પીત વિદ્યાધર
આદિ લઘુ વરુણ આનંદ શ્યામ વૈશ્ય
મધ્ય ગુરુ સૂર્ય પિતૃ પીત પવન
મધ્ય લઘુ અવલ બિનાસ રક્ત કાળ
અંતગુરુ પવન દેશછુડાય નીલ પવન
અંતલઘુ આકાશ શૂન્ય શ્યામ ક્રવ્યાદ


ગ્રહવર્ણન

ગ્રહ વાહન દેવ મૂર્તિ આકાર સ્થાન
સૂર્ય સપ્તાશ્વ વાસુદેવ તાંબાની વર્તુલ મધ્ય
ચંદ્ર મૃગ વરૂણ હીરાની અર્ધચંદ્રાકાર અગ્નિકોણ
મંગળ મેષ કાર્તિકેય સુવર્ણની ત્રિકોણાકાર દક્ષિણ
બુધ શાર્દૂલ વિષ્ણુ પંચધાતુની ધનુષ્યાકાર ઇશાન
ગુરૂ ઐરાવત બ્રહ્મા ચાંદીની કમળાકાર ઉત્તર
શુક્ર અશ્વ શુક્રાચાર્ય મોતીની ચતુરશ્ર પૂર્વ
શનિ પાડો યમ લોઢાની દંડાકાર પશ્ચિમ
રાહુ વાઘરથ સર્પ સીસાની મકરાકાર નૈઋત્ય
કેતુ મત્સ્ય મંગળકારી કાંસાની સર્પાકાર વાયવ્ય
દેવતા.


ચક્ર

ચક્ર સ્થાન વર્ણ દળ દેવ
આધાર ગુદા અગ્નિ જેવો ગણેશ
સ્વાધિષ્ઠાન લિંગમૂળ સૂર્ય જેવો બ્રહ્મા
મણિપુર નાભિ રાતો ૧૦ વિષ્ણુ
અનાહત હૃદય સુવર્ણ જેવો ૧૨ મહેશ
વિશુદ્ધ કંઠ ચંદ્રમા જેવો ૧૬ જીવાત્મા
આજ્ઞા ભૂમધ્ય રાતો સદ્‌ગરુ
બ્રહ્મરંધ્ર બ્રહ્મરંધ્ર સ્ફટિક જેવો ૧૦૦૦ પરબ્રહ્મ


જુદા જુદા ધર્મો અંગેની માહિતી

ધર્મ પ્રાર્થના સ્થળ તીર્થસ્થાન શબ વિસર્જન ધર્મપુસ્તક સ્થાપનસમય મુખ્યદેવ મુખ્યપંથ પ્રતીક
હિંદુ મંદિર કાશી, પુરી, દ્વારકા સ્મશાન અગ્નિદાહ ગીતા, ઉપનિષદ ઈ.સ. પૂર્વે ૪૦૦૦થી ૨૦૦૦ રામકૃષ્ણ શૈવ, વૈષ્ણવ
બૌદ્ધ પેગોડા ગયા (બિહાર) ભૂમિદાન ત્રિપિટક ઈ.સ.પૂ. ૫૬૦ ગૌતમબુદ્ધ હીનયાન મહાયાન
જૈન દેરાસર સમેતશિખર અગ્નિદાહ કલ્પસૂત્ર, આગમો ઈ.સ.પૂ. ૫૯૯ મહાવીર સ્વામિ શ્વેતાંબર, દિગંબર, તેરાપંથ, સ્થાનકવાસી
ઈસ્લામ મસ્જિદ મક્કા મદીના કબ્રસ્તાન કુરાન ઈ.સ.પૂ. ૬૧૦ અલ્લાહ સિયા, સુન્ની, સુફી
ખ્રિસ્તી દેવળ જેરૂસલેમ કબ્રસ્તાન બાઇબલ ઈ.સ.પૂ. ૨૦૦૦ ઈસુ ખ્રિસ્ત કેથોલીક પ્રોટેસ્ટન્ટ.
જરથોસ્તી અગિયારી ઉદવાડા દોખમું અવેસ્તા ઈ.સ.પૂ. ૬૦૦ બહેરામ અહ્‌રમઝદ આતશ શહેનશાહી કદમી
યહૂદી સાયનેગોગ જેરૂસલેમ ગ્રેવયાર્ડ જૂનો કરાર ઈ.સ. પૂ. ૧૦૦૦ યહોવાહ રીફોનિકિ દાતી ઑફડેવિડ અને મોનો રાહ. સ્ટાર
શીખ ગુરુદ્વાર સ્વર્ણ મંદિર (અમૃતસર) સ્મશાન અગ્નિદાહ ગ્રંથસાહિબ ઈ.સ. ૧૪૬૯ સંત્‌નામ અકાલી, ખાલસા, ઉદાસી કિરપાણ


તીર્થંકર

તીર્થકર લાંછન યક્ષ યક્ષિણી
ઋષભદેવ નંદી ગોમુખ ચક્રેશ્વરી
અજિતનાથ હાથી મહાયક્ષ અજિતાદેવી
સંભવનાથ અશ્વ ત્રિમુખ દુરિતાદેવી
અભિનંદન વાંદરુ ઈશ્વર કાલિકા
સુમતિનાથ ક્રૌંચ તુંબરૂ મહાકાલી
પદ્મપ્રભુ કમળ કુસુમ અચ્યુતાદેવી
સુપાર્શ્વનાથ સ્વસ્તિક માતંગ શાંતાદેવી
ચન્દ્રપ્રભુ ચંદ્ર વિજય ભૃકુટીદેવી
સુવિધિનાથ મગર અજિત સુતાશ
શીતલનાથ શ્રીવત્સ બ્રહ્મ અશોકાદેવી
શ્રેયાંસનાથ ખંગ ઈશ્વર માનવી
વાસુપૂજ્ય પાશ કુમાર પ્રચંડા
વિમલનાથ વરાહ ષડ્મુખ વિદિતા
અનંતનાથ શ્યેન પાતાલ અંકુશા
ધર્મનાથ વજ્ર કિન્નર કંદર્પા
શાંતિનાથ મૃગ ગરુડ નિર્વાણીદેવી
કુંથુનાથ બકરો ગંધર્વ અચ્યુંતા
અરનાથ નંદ્યાવર્ત યક્ષેન્દ્ર ધારિણીદેવી
મલ્લિનાથ કલશ કુબેર વૈરાઢ્યા
મુનિસુવ્રત કૂર્મ વરુણ નરદત્તા
નેમિનાથ નીલકમલ ભૃકુટિ ગાંધારી
નેમનાથ શંખ ગોમેધ અંબિકા
પાર્શ્વનાથ સર્પ પાર્શ્વ પદ્માવતી
મહાવીર સ્વામી સિંહ માતંગ સિદ્ધિદાયિકા


દેવતા–દેવી તથા તેમના વાહન દેવ–વાહન

દેવ–વાહન દેવ–વાહન
બ્રહ્મ – હંસ લક્ષ્મી – કમળ
વિષ્ણુ – ગરુડ સરસ્વતી – હંસ, મોર
મહેશ – વૃષભ વાયુ – હરણ
ગણેશ – મૂષક કાર્તિકેય – મોર
સૂર્ય – સાત અશ્વનો રથ ઇન્દ્ર – ઐરાવત
ચંદ્ર – દશઅશ્વનો રથ નટરાજ – વામન દૈત્ય
મંગળ – ઘેટું બાલકૃષ્ણ – કાલિનાગ
બુધ – સિંહ યમ – પાડો
ગુરુ – હંસ વરાહ – નાગ
શુક્ર – ઘોડો, દેડકો વરુણ – મગર
શનિ – પાડો વામન – બલિ
રાહુ – શાર્દૂલ સિંહ નિઋતિ – શ્વાન
કેતુ – મત્સ્ય, સર્પગુચ્છ દુર્ગા – વાઘ, સિંહ


દિશા

દિશા દેવ વાહન આયુધ નગરી
પૂર્વ ઇન્દ્ર ઐરાવત વજ્ર અમરાવતી
પશ્ચિમ વરુણ મકર પાશ શ્રદ્ધાવતી
ઉત્તર કુબેર હાથી નિધિ મહોદાપુરી
દક્ષિણ યમ પાડો દંડ સંયમનીપુરી
ઈશાન શિવ વૃષભ ત્રિશૂલ યશોવતીપુરી
અગ્નિ અગ્નિ મેષ શક્તિ તેજોવતીપુરી
નૈઋત્ય નૈઋતિ શ્વાન કત્રિકા કૃષ્ણાંગપુરી
વાયવ્ય વાયુ હરણ ધ્વજ ગંધવતીપુરી
પાતાલ અનંત સર્પ ચક્ર બ્રહ્મપુરી
આકાશ બ્રહ્મા હંસ પુસ્તક પાતાલપુરી


પંચતત્ત્વ કોઠો-૧

પંચતત્તવ આકાર વર્ણ શસ્ત્ર સ્વાદ મુખ ઘર
પૃથ્વી (ગંધ) ચોખૂણાકાર પીળો ફરસી મીઠો રસના કાળજું
જળ (રસ) ગોળાકાર શ્વેત છરી મધુર શિશ્ન ઈન્દ્રિય
તેજ (રૂપ) ત્રિકોણાકાર લોહિત ભાલો તીખો નયન પિત્ત
વાયુ (સ્પર્શ) નિરાકાર નિર્મળ ખડ્ગ ખાટો નાસિકા ફેફસું
આકાશ (શબ્દ) સર્વવ્યાપી કાળો બાણ કડવો શ્રવણ ચુનાળ


કોઠો-૨

કમેન્દ્રિય કર્મ ઉત્પત્તિ દેવ
વાક્ વીણા આકાશ અગ્નિ
પાણિ ગ્રહણ કરવું વાયુ ઈન્દ્ર
પાદ ચાલવું તેજ ઉપેન્દ્ર
પાયુ મલવિસર્જન પૃથ્વી મૃત્યુ
ઉપસ્થ મૈથુન જલ પ્રજાપતિ


નવરસ

રસ વર્ણ સ્થાયીભાવ દેવ
શૃંગાર શ્યામ રતિ કૃષ્ણ
હાસ્ય શ્વેત હાસ્ય વામન
કરુણ ધૂમ્ર શોક ધર્મ
રૌદ્ર અરુણ ક્રોધ રુદ્ર
વીર પીત ઉત્સાહ ઈન્દ્ર
ભયાનક અસિત ભય કાલ
બિભત્સ નીલ જુગુપ્સા મહાકાલ
અદ્‌ભુત ગીત આશ્ચર્ય મદન
શાંત ચંદ્ર સમતા, નિર્વેદ શ્રીહરિ


રાગ

રાગ ઋતુ રાગિણી
હિંદોલ વસંત રામકલી, દેશાખ, લલન, બિલાવલ, પટમંજરી
ભૈરવ ગ્રીષ્મ ભૈરવ, મધુમાઘ, સિંધવી, બંગાલી, બેરારી.
મેઘ વર્ષા તંકા, મલાર, ગુર્જરી, ભોપાલી, દેશાકરી.
માલકોશ શરદ ટોડી, ગુલકળી, કોકબ, ખંભાતી, ગોડી.
દીપક હેમંત કામોદ, દેશ, નટ, કેદાર, કાનરા.
શ્રીરામ શિશિર માલશ્રી, મારાવી, ધનાશ્રી, બસંત, આશાવરી.


સ્વર

સ્વર મૂળાક્ષર ઉચ્ચારસ્થાન પંખી/પશુ દેવતા
સા ષડ્જ નાભિ મોર અગ્નિ
રે ઋષજ નાસિકા બપૈયો બ્રહ્મા
ગાંધાર ગાલ મેંઢક સરસ્વતી
મધ્યમ હૃદય કોલંગ મહાદેવ
પંચમ કંઠ કોયલ લક્ષ્મી
ધૈવત લલાટ ઘોડો ગણપતિ
ની નિષાદ તાલુ હાથી ઇન્દ્ર