કૃતિકોશ/નાટક
3. નાટક
|
૧૮૬૧-૧૮૭૦ | |
૧૮૫૯ | તુળજીવૈધવ્ય ચિત્ર – દવે નર્મદાશંકર ‘નર્મદ |
૧૮૬૨ | ગુલાબ – મારફતિયા નગીનદાસ |
૧૮૬૨ | મનોમંત્ર – દેસાઈ પ્રાણલાલ શંભુરામ |
૧૮૬૪ | જયકુમારીવિજય નાટક – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૮૬૪ | માણેકઠારી પૂનમ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૬૬ | લલિતાદુઃખદર્શક નાટક – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૮૬૭ | અભણ પતિ સ્ત્રી દુઃખી – મહેતા મોતીલાલ |
૧૮૬૯ કૃષ્ણાકુમારી – દવે નર્મદાશંકર ‘નર્મદ’ | |
૧૮૬૯ | બેજન મનીજેહ – કાબરાજી કેખુશરૂ |
૧૮૬૯ | વીરમતી – પંડ્યા નવલરામ |
૧૮૬૯ | પાખંડ ધર્મખંડન નાટક – શર્મા દામોદરદાસ |
૧૮૭૦ | રૂસ્તમ સોરાબ – ખોરી એદલજી |
૧૮૭૦ | મિથ્યાભિમાન – કવિ દલપતરામ |
૧૮૭૦ આસપાસ | ઉત્તરજયકુમારી – ત્રિપાઠી મનઃસુખરામ |
૧૮૭૧-૧૮૮૦ | |
૧૮૭૧ | ખોદાબક્ષ – ખોરી એદલજી |
૧૮૭૧ | તારામતીસ્વયંવર – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૮૭૧ | હરિશ્ચંદ્ર – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૮૭૧ | જેહાનબખ્શ અને ગુલરૂખસાર – ફરામરોઝ ખરશેદજી |
૧૮૭૨ | કજોડા દુઃખદર્શક નાટક – પરીખ કેશવલાલ |
૧૮૭૪ | સૂડી વચ્ચે સોપારી – કાબરાજી કેખુશરૂ |
૧૮૭૪ | ખરી મહોબત યાને ફલકસૂર અને સલીમ – પારેખ નસરવાનજી |
૧૮૭૪ | મદ્યપાન દુઃખદર્શક ચંદ્રમુખી નાટક – મહેતા મગનલાલ ર. |
૧૮૭૬ | હરિશ્ચન્દ્ર – કાબરાજી કેખુશરૂ |
૧૮૭૬ | જાલેમ જોર – ખોરી એદલજી |
૧૮૭૬ | પ્રેમરાય અને ચારુમતી – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૮૭૬ | શ્રી રામજાનકી દર્શન (સીતાહરણ) – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૭૬ | મલ્હારરાવ મહારાજ નાટક – મહેતા હરજીવન ઉત્તમરામ |
૧૮૭૭ | બાળવિધવા રૂપવંતી દુઃખદર્શક : ૧ – દવે નરભેરામ |
૧૮૭૭ | મનહરમાળા – દેસાઈ પ્રાણલાલ શંભુરામ |
૧૮૭૭ | પરસ્ત્રી દુઃખદર્શક – યાજ્ઞિક મયારામ રઘુરામ |
૧૮૭૮ | સીતાસ્વયંવર – ઓઝા વાઘજી |
૧૮૭૮ | દ્રૌપદીદર્શન – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૭૮ | બાણાસુર મદમર્દન – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૮૭૮ | મદાલસા અને ઋતુધ્વજ – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૮૭૮ | સંસાર સાગરનાં તોફાની તરંગો અથવા દુર્ગાગૌરી દુઃખદર્શક નાટક – પારેખ ભાણજી |
૧૮૭૯ | લવકુશ – કાબરાજી કેખુશરૂ |
૧૮૭૯ | વિનાશકાળે વિપરીત બુદ્ધિ – કાબરાજી કેખુશરૂ |
૧૮૭૯ | અલાદ્દીન –બામજી રૂસ્તમજી |
૧૮૭૯ | કજોડા વિશે સંભાષણ – રાજ્યગુરુ આણંદજી |
૧૮૭૯ | હિંમતવિજય નાટક – વૈષ્ણવ અનંતપ્રસાદ |
૧૮૮૦ | રાવણવધ – ઓઝા વાઘજી |
૧૮૮૦ | ઓખાહરણ – ઓઝા વાઘજી |
૧૮૮૦ | નૃસિંહ નાટક – વોરા મધુવચરામ |
૧૮૮૧-૧૮૯૦ | |
૧૮૮૧ | છેલબટાઉ અને મોહનારાણી – એદલજી નસરવાનજી |
૧૮૮૧ | ચિત્રસેન ગંધર્વ – ઓઝા વાઘજી |
૧૮૮૧ | પૃથુરાજ રાઠોડ – ઓઝા વાઘજી |
૧૮૮૧ | સુંદરસેન-ચન્દ્રકળાનો ગાયનરૂપી ઑપેરા – ગિરનારા દયાશંકર |
૧૮૮૧ | કન્યાવિક્રયદોષદર્શક – દાતાર ભૂપતરામ |
૧૮૮૧ | સીતમે હસરત અને નેકીએ નેકબખ્ત યાને કરણી તેવી પાર ઊતરણી – ધોન્ડી એદલજી |
૧૮૮૧ | સારશાકુંતલ – દવે નર્મદાશંકર ‘નર્મદ’ |
૧૮૮૧ | [? નવું] લલિતા દુઃખદર્શક નાટક – શેઠ પરમાનંદ દાસ [ સાહિત્યકોશ : ૨ મુજબ] |
૧૮૮૧ | નવી ચાંદબીબી નાટક – ખત્રી હીરજી લાલજી |
૧૮૮૧ | સાવિત્રી ચરિત્ર નાટક – માહેશ્વર શંકરલાલ |
૧૮૮૨ | ત્રિવિક્રમ – ઓઝા વાઘજી |
૧૮૮૨ | ચિત્રસેન ગાંધર્વ – ત્રિલોકકર સોકર બાપુજી |
૧૮૮૨ | પિયુપત્નીવિજય – દેસાઈ જેઠાભાઈ |
૧૮૮૨ | કાન્તા – દ્વિવેદી મણિલાલ નભુભાઈ |
૧૮૮૨ | ચતુરંકી નાટક ચિત્રાંગદા સ્વયંવર – સૈયદ ભગવાનલાલ |
૧૮૮૨ | રસિકાનો રમૂજી ફારસ – લહેરી અમૃતલાલ નારણદાસ [બી. આ. ૧૮૮૪ નું શીર્ષક ‘રસિકાનો અતિ રમૂજી ફારસ] |
૧૮૮૨ | પરસ્ત્રીદુઃખદર્શક નાટક – ખીમજી મૂળજી |
૧૮૮૩ | મઝહબે ઈશ્ક – ખોરી એદલજી |
૧૮૮૩ | કમળાદુઃખદર્શક – જોશી કેશવરામ |
૧૮૮૩ | દમયંતી સ્વયંવર – ત્રિલોકકર સોકર બાપુજી |
૧૮૮૩ | કળિયુગ ન્યાયદર્શન – પંડ્યા મણિશંકર |
૧૮૮૩ | સત્યવિજય – પાટણકર જયસુખલાલ (+ મહેતા નરભેરામ જ.) |
૧૮૮૩ | સાવિત્રી – રાણીના નાનાભાઈ રૂસ્તમજી |
૧૮૮૩ | તાજલમુખી ગુલબંકાવલી – શાહ કરસનદાસ |
૧૮૮૩ | સદેવંત સાવળિંગા – શાહ ચુનીલાલ અમથારામ [‘બહુ પ્રવેશવાળું લઘુ નાટક ] |
૧૮૮૩ આસપાસ | શનિ માહાત્મ્ય – ત્રિલોકકર સોકર બાપુજી |
૧૮૮૪ | ચાંપરાજ હાડો – ઓઝા વાઘજી |
૧૮૮૪ | મોહિની – કવિ ગિરધરલાલ |
૧૮૮૪ | નવો હરિસચંદ્ર તારામતી નાટક – જમનાદાસ હરજીવનદાસ |
૧૮૮૪ | વિધવા દુઃખદર્શક નાટક અને વાંઢાનો વરઘોડો – ઠાકર પુરુષોત્તમદાસ |
૧૮૮૪ | ગોપીચંદ – સોમાણી દામોદર, નગરકર/ધ્રુવ દુર્લભદાસ |
૧૮૮૪ | ચંદ્રસેન અને ચંદ્રપ્રભા – પંડ્યા ડાહ્યાભાઈ |
૧૮૮૪ | શ્રીસુરેશચરિત્ર – યાજ્ઞિક નૃસિંહાચાર્યજી ‘શ્રીમન્નૃસિંહાચાર્યજી’ |
૧૮૮૪ | સુંદર કામદાર નાટક – વ્યાસ કાશીરામ |
૧૮૮૫ | કાળા મેંઢા – રાણીના નાનાભાઈ રૂસ્તમજી |
૧૮૮૫ | બાળવિધવા રુપસુંદરી – અધિપતિ નગીનદાસ |
૧૮૮૫ | રુક્ષ્મણિ – અધ્યારુ મણિશંકર |
૧૮૮૫ | દુનિયા દર્પણ – એક એલ્ફિન્સ્ટોનિયન ગ્રેજ્યુએટ |
૧૮૮૫ | વનરાજ ચાવડો – પંડ્યા છગનલાલ |
૧૮૮૫ | માણેકજી મેજીસ્તેરેત યાને એક લાખ રૂપીયાની અક્કલનું રમૂજી ફારસ – મોદી વનમાળી લાધા |
૧૮૮૫ | આશિરવાદ – વોરા મધુવચરામ |
૧૮૮૫ | સગાળશાહ – યાજ્ઞિક મયારામ રઘુરામ |
૧૮૮૫ | શિવમહિમા શિમંતણી નાટક – વ્યાસ ડાહ્યાભાઈ છ. |
૧૮૮૫ | સવાઈ ઠગનો રમૂજી ફારસ – વોરા અ. આ. |
૧૮૮૬ | કરુણા વજ્રયુદ્ધ – એક ગુજરાતી |
૧૮૮૬ | કેસરસિંહ પરમાર – ઓઝા વાઘજી |
૧૮૮૬ | ભર્તૃહરિ – ઓઝા વાઘજી |
૧૮૮૬ | ધણીધણિયાણીનો કજીઓ યાને એક રમૂજી ફારસ – છોટાલાલ વરજદાસ |
૧૮૮૬ | બાપદીકરાનો કજીયો યાને એક રમૂજી ફારસ – છોટાલાલ વરજદાસ |
૧૮૮૬ | કજોડા દુઃખદર્શક ફારસ – ઠાકર શિવલાલ |
૧૮૮૬ | સુરસેન-ચંદનકુમારી દુઃખદર્શક નાટક – ડાહ્યાભાઈ કેશરીસિંહ |
૧૮૮૬ | બાળકૃષ્ણવિજય – દવે નર્મદાશંકર ‘નર્મદ’ [આ જ નામની (આ જ વર્ષની) એેક નાટ્યકૃતિ ત્રવાડી દેવશંકરને નામે પણ નોંધાયેલી છે. પણ એ શંકાસ્પદ લાગે છે.] |
૧૮૮૬ | ચંદ્રસેન - ચંદ્રસેના – ભોજક ઈચ્છારામ |
૧૮૮૬ | સ્ત્રી ચતુરાઈ અને ... મહોબ્બતથી – મેનેજર રણછોડભાઈ |
૧૮૮૬ | વાંઢાવિલાપ અથવા અતિરમૂજી અને હાસ્યકારક વાંઢાનો ફારસ – શાહ વેણીલાલ |
૧૮૮૬ | સૌભાગ્યસુંદરી – શિવલાલ હીરાચંદ |
૧૮૮૬ | લવજી લક્ષ્યાપતિ – મોદી એદલજી રુસ્તમજી |
૧૮૮૬ | કેશરીચરિત્ર – વ્યાસ દશરથલાલ |
૧૮૮૭ | નવો સાસુવહુનો કજીઓ (બી.આ.) – છોટાલાલ વરજદાસ |
૧૮૮૭ | પવિત્ર પ્રમદા – દ્વિવેદી ગિરિજાશંકર |
૧૮૮૭ | લાલરાજ ને ચંદ્રિકાનો ફારસ – ધોલેરાવાળા લલ્લુભાઈ |
૧૮૮૭ | રૂપસિંહ કનકદેવીવિરહ નાટક – પાઠક ગણપતરામ |
૧૮૮૭ | હરામી હીરો – ભગવાનદાસ દામોદર |
૧૮૮૭ | મહારાજકુમારા દિલીપસિંહ – ભટ્ટ ન્હાનાલાલ |
૧૮૮૭ | સત્યવિજય – શાહ પ્રેમચંદ જેઠાલાલ |
૧૮૮૭ | મુગ્ધ મત્તખંડન નાટક – શાહ વિનયચંદ (+ ઈચ્છારામ ભાઈચંદ ભોજક) |
૧૮૮૭ | સંયોગતાહરણ [સંયુક્તાહરણ] – ઠાકોર દોલતસિંહ |
૧૮૮૮ | રંગીલી ને છબિલી અથવા સરસ્વતીનો શણગાર – અધિપતિ નગીનદાસ |
૧૮૮૮ | છેલ પદ્મકલા નાટક – કાથાવાળા ઠાકોરદાસ |
૧૮૮૮ | રાસલીલા નાટક – જોશી ભીખારામ |
૧૮૮૮ | સંગીત સુભદ્રાહરણ નાટક – દીક્ષિત ઝવેરીલાલ |
૧૮૮૮ | મુક્તિમાળા – દેસાઈ પ્રાણલાલ શંભુરામ |
૧૮૮૮ | અમરસિંહ રાઠોડ – નાથજી હરજીવન (+ નાનજી મૂળજી) |
૧૮૮૮ | દીવાળીબા અને લઘુચંદ – મેનેજર રણછોડભાઈ |
૧૮૮૮ | હોમલો હાઉ – રાણીના નાનાભાઈ રૂસ્તમજી |
૧૮૮૮ | ભાનુમતિ વિજય નાટક – વ્યાસ મગનલાલ |
૧૮૮૮ | ગુલાબવહુ અને મગનલાલ માસ્તરનો રમૂજી ફારસ – શાહ ગોકળદાસ બાપુજી |
૧૮૮૮ | લાલસિંહ-સાવિત્રી નાટક – શાહ પ્રભુદાસ (+ અન્ય) |
૧૮૮૮ | દંતલ શેઠ દુઃખદર્શક નાટક – શાહ નાનાલાલ મગનલાલ |
૧૮૮૮ | લવજી લક્ષાધિપતિ નાટક – શાહ પ્રેમચંદ જેઠાલાલ |
૧૮૮૯ | સંગીત લીલાવતી – અધ્યાપક કેશવલાલ |
૧૮૮૯ | નવરત્ન – કવિ ગિરધરલાલ |
૧૮૮૯ | ફરામર્ઝ – કાબરાજી બમનજી |
૧૮૮૯ | પૃથ્વીરાજ ચૌહાણનું ગાયનરૂપી નાટક – જોશી ભીખારામ |
૧૮૮૯ | તારા, વીજળી કષ્ટનિવારણ નાટક – દલાલ ભગુભાઈ |
૧૮૮૯ | સુબુદ્ધિ સત્યદર્શક – પંડ્યા તુળજારામ |
૧૮૮૯ | શશિકળા – ભટ્ટ લલ્લુભાઈ |
૧૮૮૯ | સ્ત્રીચરિત્રનું હાસ્યકારક ફારસ અથવા મોતીચંદની હુંશિયારી – મિસ્ત્રી નથુ |
૧૮૮૯ | નવીન મોતીસાહ અને ડાહી વહુનો ફારસ (બી. આ.) – શાહ પુરુષોત્તમ ગીગાભાઈ |
૧૮૮૯ | તારા, વીજળી કષ્ટનિવારણ નાટક – શાહ ભગુભાઈ |
૧૮૮૯ | ચતુર ચંચળ નાટક – વાડીલાલ ભગુભાઈ |
૧૮૮૯ | રાણા ચંદ્રસિંહ – વ્યાસ મયાશંકર બોઘાભાઈ |
૧૮૮૯ | શાકુન્તલ (રૂપાંતર?) – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૮૯ | ભર્તર્ૃહરી નાટક – વિઠ્ઠલદાસ વનમાળીદાસ |
૧૮૮૯ | સદેવંતસાવળિંગા નાટક – સોમાણી દામોદર |
૧૮૯૦ | દીવાળી અને લઘુચંદનું ફારસ – અતરિયા ઈસાજી મુસાજી અમીરજી |
૧૮૯૦ | ગામરેની ગોરી – કાબરાજી બમનજી |
૧૮૯૦ | મોતીસિંહ ને સુલક્ષણી નાટક અથવા નારીદુર્ગુણનિષેધક નાટક – મહેતા નારણદાસ (+ અન્ય) |
૧૮૯૦ | મગડીઓ સોની અને કેશર સોનારણનો અતિરમૂજી અને હાસ્યકારક ફારસ (બીજી આ.) – શાહ વેણીલાલ પરસોત્તમદાસ |
૧૮૯૦ | રત્નસેન અને રત્નાવળી નાટક – ખવાસ દોલાજી ભાલાજી |
૧૮૯૦ | સિદ્ધરાજ અને રાણકદેવી રાખેંગાર – જોશી ભીખારામ સવજી |
૧૮૯૦ | પ્રતાપસિંહ – ઠક્કર ત્રિકમજી |
૧૮૯૦ | રૂપસુંદરી નાટક – ઠક્કર ત્રિકમજી |
૧૮૯૦ | સંગીત લીલાવતી નાટક – શાહ નાનાલાલ મ. |
૧૮૯૦ આસપાસ | કન્યાવિક્રયખંડન નાટક – કેશવલાલ હરિવિઠ્ઠલદાસ |
૧૮૯૦ આસપાસ | અસલાજી અને કંજુસની કહાણી – બાલીવાળા ખુરશેદજી |
૧૮૯૦ આસપાસ | ભાગ્યમહોદય – ભટ્ટ દેવશંકર |
૧૮૯૧-૧૯૦૦ | |
૧૮૯૧ | મીણલદેવી – કવિ મોહનલાલ |
૧૮૯૧ | તારાસ્વયંવર નાટક – પ્રોત વલ્લભજી |
૧૮૯૧ | કમળકાન્તા – ભટ્ટ કહાનજી |
૧૮૯૧ | સંગીત સુરેખાહરણ નાટક (બી.આ.) – ભટ્ટ ગોવર્ધન |
૧૮૯૧ | શેઠ શેઠાણીનું રમૂજી ફારસ – મોદી મોતીલાલ |
૧૮૯૧ | પતિવ્રતા ગુણસુંદરી – શુક્લ નિર્ભયરામ |
૧૮૯૨ | ત્રિયારાજ – ઓઝા વાઘજી |
૧૮૯૨ | રાજસિંહ(વીરબાળક) – ઓઝા વાઘજી |
૧૮૯૨ | સતી રાણકદેવી – ઓઝા વાઘજી |
૧૮૯૨-૯૩? | ત્રાસદાયક તેરમા દુઃખદર્શક નાટક – ગાંધી ત્રિકમલાલ (+ શાહ માણેકલાલ જેઠાલાલ) |
[આ નાટક ગાંધી ત્રિ.ને નામે ૧૮૯૨માં તથા ‘શાહ મા. જે. (અને અન્ય)’ એવા ઉલ્લેખ સાથે ૧૮૯૩માં નોંધાયેલું મળે છે. (સાહિત્યકોશ). પરંતુ આ બંને સમકાલીન લેખકો ‘દશાનાગર હિતેચ્છુ’ માસિકના તંત્રી હતા એ વિગત ‘અન્ય’ લેખક તે ગાંધી ત્રિકમલાલ જ – એ સંભાવનાને પુષ્ટિ આપે છે.] | |
૧૮૯૨ | સીતાહરણ નાટક – શાહ ગોકળદાસ લાલચંદ |
૧૮૯૨ | ગોરક્ષોપદેશક – શુક્લ નિર્ભયરામ |
૧૮૯૨ | સુભદ્રાહરણ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૯૨ | ધનસાર રૂપસુંદરી નાટક – શેઠ સારાભાઈ ચંદ્રમલ |
૧૮૯૨ આસપાસ | ભોજરાજ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૯૩ | ઢોલામારુ – કવિ કહાનજી |
૧૮૯૩ | વીર રમણી – ઠાકર ભગવાનદાસ |
૧૮૯૩ | નીલવંતી દુઃખદર્શક નાટક – ત્રવાડી કૃપારામ |
૧૮૯૩ | નળદમયંતી નાટક – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૮૯૩ | સંસારલીલા— નરોત્તમદાસ દ્વારકાદાસ |
૧૮૯૩ | વૈષ્નવરસિકવૃંદા – ભટ્ટ પુરુષોત્તમ મોરારજી |
૧૮૯૩ | આર્યાજ્ઞાન નાટક – ભટ્ટ નરોત્તમ |
૧૮૯૩ | દુર્ગાનાટક – રાવળ પ્રાણજીવન મોતીરામ |
૧૮૯૩ | નરસિંહ નાટક – વોરા જટાશંકર |
૧૮૯૩ | નીલવંતી દુઃખદર્શક નાટક – ત્રવાડી કૃપારામ ત્રિકમરામ |
૧૮૯૪ | જગદેકચન્દ્રવિશાલાક્ષી – ઉપાધ્યાય મોહનલાલ (+ અંબાશંકર મોતીરામ) |
૧૮૯૪ | મદનમાલતી – ચુનીલાલ પુરુષોત્તમદાસ |
૧૮૯૪ | રામચરિત્ર નાટક – ઠક્કર ઘેલાભાઈ |
૧૮૯૪ | ખોડા ભીલનું ફારસ – દવે અંબાશંકર |
૧૮૯૪ | વૃંદાવિષ્ણુચરિત્ર – પંડ્યા કરસનજી |
૧૮૯૪ | કૃષ્ણચરિત્ર નાટક – પંડ્યા રેવાશંકર |
૧૮૯૪ | તખ્તસિંહ પ્રભાવતી – શાહ રણછોડજી (+ પુરુષોત્તમ ડાહ્યાભાઈ) |
૧૮૯૪ | કેશર-કિશોર – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૯૪ | ભગતરાજ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૯૪ | કૃષ્ણચરિત્ર નાટક – પંડ્યા રેવાશંકર નાથારામ |
૧૮૯૪ | નવીન લલિતાદુઃખદર્શક નાટક – ઠાકર ભગવાનદાસ દેવશીભાઈ |
૧૮૯૪ | કિશોરસિંહ અને રૂપસુંદરીનું નાટક – ભટ્ટ ગજાનંદ નાનકેશ્વર |
૧૮૯૪ | હરિશ્ચંદ્ર નાટક – હરિલાલ મૂળચંદ |
૧૮૯૫ | સીતાપાર્વતી નાટક – અધ્યાપક કેશવલાલ |
૧૮૯૫ | રમણસુંદરી – દેલવાડાકર ગોપાળજી |
૧૮૯૫ | મદનવસંત – દેલવાડાકર ગોપાળજી |
૧૮૯૫ | મિસિસ મેરી અથવા છકેલી સ્ત્રી – દ્વિવેદી કાળિદાસ |
૧૮૯૫ | સાવિત્રીચરિત નાટક – વૈદ્ય વિશ્વનાથ (+ અન્ય) |
૧૮૯૫ | મ્યુનિસિપલ ઈલેક્શન – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૯૬ | પવિત્ર લીલાવતી – અધ્યાપક કેશવલાલ |
૧૮૯૬ | અંજની – ઈજનેર દેવીદાસ |
૧૮૯૬ | કલાવતી – ઈજનેર દેવીદાસ |
૧૮૯૬ | રસરંગના ખ્યાલ – કવિ ગિરધરલાલ |
૧૮૯૬ | દેવદત્ત કમળા દુઃખદર્શક – નાયક વિઠ્ઠલદાસ |
૧૮૯૬ | હક ઈન્સાફ યાને મૂંગો માર – ભેદવારે સાપુર |
૧૮૯૬ | છેલ છટાકનો રમૂજી ફારસ – શાહ નાનાલાલ |
૧૮૯૬ | છીનાળ છત્રીસી ઊર્ફે ચીકાની વહુનો ફારસ અને મોતીની માળા – વૈદ્ય હરિલાલ |
૧૮૯૭ | વિધવા વૈભવ અથવા કળિયુગની કહાણી – જોશી માવજી |
૧૮૯૭ | સીહા સંસાર – દેસાઈ સોરાબજી |
૧૮૯૭ | કુલટાનું રકતાર્ત નાટક – પારેખ ત્રિભોવનદાસ |
૧૮૯૭ | સતી સુવર્ણા – યાજ્ઞિક નૃસિંહાચાર્યજી ‘શ્રીમન્નૃસિંહાચાર્યજી’ |
૧૮૯૭ | મુંબઈની મરકીનો નાટકરૂપ અહેવાલ – વર્મા ચેતલાલ |
૧૮૯૭ | રામવિયોગ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૯૮ | કાન્તિ પ્રમોદ – કોઠારી ધીરજલાલ |
૧૮૯૮ | વિદ્યાવિજય અથવા ફતેહખાનની ફજેતી – ત્રિવેદી દયાશંકર |
૧૮૯૮ | સુંદરપ્રિયા – દ્વિવેદી કાળિદાસ |
૧૮૯૮ | ઘાંચીની ગમ્મત તથા કુલટાનો કંકાસ – પટેલ ભાઈચંદ |
૧૮૯૮ | ઉદ્યોગ પ્રારબ્ધની મહત્તા – શાહ વીરપાળ |
૧૮૯૮ | વિજયાવિજય – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૯૮ | તારાસુંદરી (મૂળ : કમળા-કાન્ત) – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૯૮ | તરુુણ ભોજ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૯૯ | વિદ્યાવિજય અથવા ફત્તેખાનની ફજેતી – ત્રિપાઠી કૃપાશંકર |
૧૮૯૯ | રૂઢિદિગ્વિજય – દિવેટિયા કૃષ્ણરાવ |
૧૮૯૯ | ભ્રાન્તિસંહાર – દિવેટિયા કૃષ્ણરાવ |
૧૮૯૯ | વસંત અથવા ઉન્મત્ત યુવાનનો સુધારો – ધ્રુવ નાગરદાસ |
૧૮૯૯ | વૈદેહીવિજય – પટેલ મગનભાઈ ચતુરભાઈ |
૧૮૯૯ | નિમકહલાલ રણમલનું ત્રિઅંકી નાટક – મુનશી હર્ષદરાય |
૧૮૯૯ | મહિષાસુરમર્દન – શાહ ભાઈચંદ |
૧૮૯૯ | હીરામાણેકનો ફારસ – પારેખ ગિરધરલાલ ગો. |
૧૮૯૯ | ચંદનમલયાગિરિ નાટક – ભગવાનદાસ ભવાનીરામ |
૧૮૯૯ | * વીણાવેલી – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૮૯૯ | અશ્રુમતી – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૯૦૦ | સુઘડ તારા નાટક – રામી દુર્લભરામ |
૧૯૦૦ | ઈન્દુમતી નાટકનો ઓપેરા – રાવળ ત્રંબકલાલ |
૧૯૦૦ | વિક્રમચરિત્ર – શાહ છોટાલાલ મૂળચંદ |
૧૯૦૦ આસપાસ | નંદસેન અને દીપમણિ – વકીલ કુંવરજી કલ્યાણજી |
૧૯૦૧-૧૯૧૦ | |
૧૯૦૧* | ક્ષેમરાજ અને સાધ્વી[*રચ્યાવર્ષ] – ત્રિપાઠી ગોવર્ધનરામ (પ્રકાશન [મ.]૨૦૦૨) |
૧૯૦૧ | તારા-ચન્દ્ર અથવા દુર્ભાગી ગૃહસ્થાશ્રમી – ત્રિપાઠી દામોદર |
૧૯૦૧ | રૂપસુંદરી નાટક – પંડ્યા નર્મદાશંકર કેશવરામ |
૧૯૦૧ | નવીન સુબોધચન્દ્ર નાટક – શાહ વરજીવનદાસ |
૧૯૦૧ | ઉદયભાણ – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૯૦૨ | સંગીતસુમતિવિલાસ નાટક – ત્રિવેદી મોતીલાલ (+ દ્વિવેદી અમથાલાલ) |
૧૯૦૨ | યોગેન્દ્ર – દેસાઈ લલ્લુભાઈ |
૧૯૦૨ | અમરસત્ર – પંડ્યા દોલતરામ |
૧૯૦૨ | અધૂરાં લગ્ન (બી. આ.) – શાહ નકુભાઈ |
૧૯૦૨ | ચતુરચન્દ્રિકા – શાહ ભગવાનલાલ (+ શાહ છોટાલાલ મૂળચંદ) |
૧૯૦૨ | લાવણ્યમયી – સુતરિયા માણેકલાલ |
૧૯૦૨ | મોહિનીચંદ્ર – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૯૦૨ | સતી પાર્વતી – ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી |
૧૯૦૩ | ચાલ મારા બાપ યાને કોચીના શાહુકાર – અંજીરબાગ ધનજીભાઈ |
૧૯૦૩ | ચન્દ્રહાસ – ઓઝા વાઘજી |
૧૯૦૩ | વ્યસની વકીલ અને ગોલોરાણો – છત્રપતિ નીલકંઠરાય |
૧૯૦૩ | સુરેખાહરણ અથવા ક્ષત્રિયવિજય નાટક – ત્રિવેદી પ્રાણશંકર ભગવાનજી |
૧૯૦૩ | સીતા-વનવાસ – બૂચ જન્મશંકર ‘લલિત’ |
૧૯૦૩ | સતી રત્નકુમારી નાટક – મહેતા જીવનલાલ સાંકળેશ્વર, મૂળજી હીરજી |
૧૯૦૪ | મહેરુન્નીસા અથવા શહેનશાહ જહાંગીર અને નૂરજહાંનો પ્રેમ –અલારખિયા હાજી મહમ્મદ |
૧૯૦૪ | ધારાપતિ જગદેવ પરમાર – કવિ વી. આર. |
૧૯૦૪ | દિલ્હીના છેલ્લા રાજપૂત પૃથ્વીરાજ ચૌહાણ સપ્તાંકી નાટક – જોશી ડાહ્યાલાલ |
૧૯૦૪ | સંસાર દુઃખદર્શક – ભટ્ટ ભાઈશંકર |
૧૯૦૪ | વનરાજ ચાવડો – મહેતા રતિલાલ વિઠ્ઠલદાસ |
૧૯૦૪ | ધનીમાના ધમણ મંગળ અથવા વાણિયાભાઈનું પોકળ (૪થી આ.) –મિસ્ત્રી નથુ |
૧૯૦૪ | છપ્પરપગો છપ્પરિયો – મિસ્ત્રી નથુ |
૧૯૦૪ | સતી લીલાવતીનું પંચાંકી નાટક – મુનશી હર્ષદરાય |
૧૯૦૪ | કુસુમસુંદરી – મોતીલાલ લલ્લુભાઈ નાનાભાઈ |
૧૯૦૫ | સતી સુરેખા – પવાર ગોવિંદરાવ |
૧૯૦૫ | ચંદ્રાણી લોચન – વ્યાસ ભોગીલાલ |
૧૯૦૫ | સૌભાગ્યચંદ્ર નવીન નાટક – સોની ચંદુલાલ (+ મોતીલાલ છબીલદાસ) |
૧૯૦૫ | જુદીન ઝઘડો – ખંભાતા જહાંગીર |
૧૯૦૫ આસપાસ | સતી દમયંતી – જોશી છોટાલાલ |
૧૯૦૫ આસપાસ | આંધરે બહેરું – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૦૬ | દેવકુમાર – કિશોરકુમાર |
૧૯૦૬ | સુદામાજી – દલાલ જેઠાલાલ |
૧૯૦૬ | રામવિયોગ – દેસાઈ લલ્લુભાઈ |
૧૯૦૬ | લીલાવતી નાટક – પટેલ એન. એચ. |
૧૯૦૬ | સુદામા – પંડ્યા કનૈયાલાલ નાનાલાલ |
૧૯૦૬ | મૃગાવતી – ભટ્ટ મણિલાલ છબારામ |
૧૯૦૬ | કનકસિંહ અને સતી તારા (૨જી આ.) – મહેતા રતિલાલ વિઠ્ઠલદાસ |
૧૯૦૬ | ચાંપરાજ હાંડો – શાહ ચુનીલાલ વર્ધમાન |
૧૯૦૬ | ચંદ્રરમણ – દવે નરભેરામ પ્રા. |
૧૯૦૭ | અંબરીષ – ઓઝા મૂળજી આશારામ |
૧૯૦૭ | ઉદયબાળા – ચોક્સી ગોવિંદલાલ |
૧૯૦૭ | ચન્દ્રલેખા – ત્રિવેદી મહાસુખભાઈ |
૧૯૦૭ | ભક્તરાજ અંબરીષ – ભટ્ટ હરિશંકર |
૧૯૦૭ | કનકસેન-પદ્માવતી નાટક – મહેતા અંબાલાલ |
૧૯૦૭ | ઓખા-અનિરુદ્ધ – શુક્લ દયાશંકર મગનલાલ |
૧૯૦૮ | ગંભીર ઘોંટાલો – ઇરાની મહેરવાન |
૧૯૦૮ | શાંતિશિયળનાટક – ધનદાગૌરી સદાશિવરામ |
૧૯૦૮ | વાનપ્રસ્થ – રતુરા મહેરજી |
૧૯૦૮ | ભગવદ્ભાવના – રતુરા મહેરજી |
૧૯૦૯ | કૃષ્ણસુદામા – આમલીવાળા ગોવર્ધનદાસ |
૧૯૦૯ | કંસવધ – ઓઝા મૂળજી આશારામ |
૧૯૦૯ | ભારતદુર્દશા નાટક – નાયક અમૃત |
૧૯૦૯ | કંસવધ – ભટ્ટ હરિશંકર |
૧૯૦૯ | દેવકન્યા – મૂલાણી મૂળશંકર |
૧૯૦૯ | ભદ્રાભામિની – મૂલાણી હરિશંકર |
૧૯૦૯ | સાઠીએ બુદ્ધિ નાઠી – વાચ્છા નશરવાનજી |
૧૯૦૯ | ઈન્દુકુમાર -૧,૨,૩ – કવિ ન્હાનાલાલ |
૧૯૧૦ | સુધારો દિગ્દર્શક – અવાશિયા મોતીલાલ |
૧૯૧૦ | સુકન્યા સાવિત્રી – ઓઝા મૂળજી આશારામ |
૧૯૧૦ | નવીનચંદ્ર-કાન્તા નાટક – કાપડિયા મણિલાલ |
૧૯૧૦ | પ્રતાપી પ્રમિલા – દેસાઈ અમરસંગ |
૧૯૧૦ | માસીનો માકો – મર્ઝબાન ફિરોઝશાહ |
૧૯૧૦ | સુકન્યા સાવિત્રી – શાહ ફૂલચંદ |
૧૯૧૦ | પ્રમોદાકુમારી – મેમણ મુસાભાઈ |
૧૯૧૦ આસપાસ | આર્યોત્કર્ષ – ધ્રુવ હરિલાલ |
૧૯૧૦ આસપાસ | વિક્રમોદય – ધ્રુવ હરિલાલ |
૧૯૧૦ આસપાસ | મધુરી – મહેતા સુમતિ |
૧૯૧૧-૧૯૨૦ | |
૧૯૧૧ | પ્રાણલક્ષ્મી : ભા. ૧ – ભૂતા લક્ષ્મીદાસ |
૧૯૧૧ | ગૃહસ્થ – રતુરા મહેરજી |
૧૯૧૧ | મહાસતી અનસૂયા – શાહ ફૂલચંદ |
૧૯૧૧ | દલો હસરત જાનીસાર ઉર્ફે શીરીં ફરહાદ – મુનશી હકીમનિઝામ |
૧૯૧૧ | અલાઉદ્દીન – મુનશી મુસ્તફા |
૧૯૧૧ | પ્રાણલક્ષ્મી : ભા. ૧ – લક્ષ્મીદાસ પરમાણંદદાસ |
૧૯૧૧ | કાંટાનું કટેસર – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૧૨ | જાલિમ ટુલિયા – ઝવેરી ચંદુલાલ |
[ગુજરાતી સાહિત્ય કોશ ખંડ : ૨, કાન્ત વિશેના અધિકરણમાં જયંત કોઠારી લખે છે “રોમન સ્વરાજ’ દેશી નાટક સમાજે ફેરફારો સાથે ભજવેલું, જે કાન્તના નામ વિના ’જાલીમ ટુલિયા’ નામથી ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલું.’ તે આ હોઈ શકે?] | |
૧૯૧૨ | વિદ્યાલક્ષ્મીનો સંવાદ – રાવળ દેવશંકર |
૧૯૧૨ | બેહિસ્તે શદદાદ અથવા બાગે ઈશ્મ – મોલવી મોહમ્મદ એહમદ |
૧૯૧૨ | સ્નેહબાળા – સોની કેશવજી |
૧૯૧૩ | અજિતસિંહ નાટક – જોશી છોટાલાલ |
૧૯૧૩ | હેમંતકુમારી નાટક – પંડ્યા ગિરધરલાલ (+ ઈશ્વરલાલ ભાઈલાલભાઈ) |
૧૯૧૩ | બોલતો કાગળ – પિત્તળવાળા એમ. એન. |
૧૯૧૪ | જયા અને જયંત – કવિ ન્હાનાલાલ |
૧૯૧૪ | સતી પદ્મિની – ઝવેરી ચંદુલાલ |
૧૯૧૪ | રાઈનો પર્વત – નીલકંઠ રમણભાઈ |
૧૯૧૫ | ચન્દ્રશેખર – કોઠારી જગજીવનદાસ, ‘ઓલિયા જોશી’ |
૧૯૧૫ | કેદી રાજકુમારી ઉર્ફે વૃંદાવિજય – પંડ્યા તુળજારામ |
૧૯૧૫ | દુઃખી સંસાર – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’ (+ કવિ ડાહ્યાલાલ શિવરામ) |
૧૯૧૫ | કન્યાવિક્રયની ક્રૂરતા – ભૂતા લક્ષ્મીદાસ |
૧૯૧૫ | સ્નેહસરિતા – વિભાકર નૃસિંહ |
૧૯૧૫ | સૂર્યકળા – શાહ ગોપાળદાસ પ્રેમચંદ |
૧૯૧૫ | મહારાણા પ્રતાપસિંહ – સ્વામીનારાયણ જેઠાલાલ |
૧૯૧૫ | તપસ્વિની – શાહ ચીમનલાલ કચરાભાઈ |
૧૯૧૫ આસપાસ | નરસિંહરાય – શુક્લ નથુરામ |
૧૯૧૫ આસપાસ | સૌભાગ્યસુંદરી – શુક્લ નથુરામ |
૧૯૧૫ આસપાસ | સુરદાસ – શુક્લ નથુરામ |
૧૯૧૫ આસપાસ | કુમુદચંદ્ર – શુક્લ નથુરામ |
૧૯૧૬ | પિતા કે રાક્ષસ ઊર્ફે કન્યાવિક્રયનિષેધક નાટ્યકથારસ – પંડ્યા વિઠ્ઠલરાય મોતીરામ |
૧૯૧૬ | સુધાચંદ્ર – વિભાકર નૃસિંહ |
૧૯૧૬ | અજબ તોફાની – શાહ વાડીલાલ હરગોવનદાસ |
૧૯૧૬ | વફાદારે હિંદ – શાહ ચતુરભાઈ તારાચંદ |
૧૯૧૬,* | વત્સલા – દ્વિવેદી પ્રભુલાલ [ પ્રભુલાલ દ્વિવેદીનાં નાટકો સામેનાં વર્ષો ભજવણીનાં વર્ષો છે.] |
૧૯૧૭ | પ્રતાપ નાટક – ભટ્ટ ગણપતરામ રાજારામ |
૧૯૧૭ | અફલાતુન – મર્ઝબાન ફિરોઝશાહ |
૧૯૧૭ | દેવોદાસનું દેવાલય – રતુરા મહેરજી |
૧૯૧૭ | સચિત્ર સંગીત ગર્વમોચન નાટક – શુક્લ પ્રભાશંકર |
૧૯૧૭ | સંસારદર્પણ – સેવક હરિહર |
૧૯૧૭ | સિદ્ધાર્થ બુદ્ધ – વિભાકર નૃસિંહ |
૧૯૧૮ | મધુબંસરી – વિભાકર નૃસિંહ |
૧૯૧૮ | મેઘમાલિની – વિભાકર નૃસિંહ |
૧૯૧૮ | પુંડલિક (૫મી આ.) – સેવક હરિહર |
૧૯૧૯ | બાપનો શ્રાપ – કાબરાજી બમનજી |
૧૯૧૯ | રા’માંડલિક(૧૯૧૮માં ભજવાયેલું) – ત્રિવેદી મણિલાલ ‘પાગલ’ |
૧૯૧૯ | વીર ઘટોત્કચ – શાહ ચંદુલાલ |
૧૯૨૦ | નિંદ્ય શૃંગારનિષેધકરૂપક – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૯૨૦ | પૃથ્વીપુત્ર (૨જી આ.) – નાયક મૂળચંદ |
૧૯૨૦ | સ્ત્રીશક્તિ – વેદ મૂળજી |
૧૯૨૦ | પરાક્રમી પૌરવ – સ્વામીનારાયણ જેઠાલાલ |
૧૯૨૧-૧૯૩૦ | |
૧૯૨૧ | અનંતા – પાઠક પ્રાણજીવન |
૧૯૨૧ | વાવાશેઠનું સ્વાતંત્ર્ય – મુનશી કનૈયાલાલ |
૧૯૨૨ | પ્રેમકુંજ – કવિ ન્હાનાલાલ |
૧૯૨૨ | રાજર્ષિ ભરત – કવિ ન્હાનાલાલ |
૧૯૨૨ | વેરનો વાંસે વશ્યો વારસો – દવે રણછોડભાઈ ઉદયરામ [ ઈ. સ. પાંચમી સદીની ફ્રેંચ ઇતિહાસકથાને આધારે.] |
૧૯૨૨ | મીનળ-મુંજાલ – બ્રહ્મભટ્ટ નાનાલાલ |
૧૯૨૨ | જિંદગીનું પગ્રણ – મિસ્ત્રી હોરમસજી |
૧૯૨૨ | પુરંદર પરાજય – મુનશી કનૈયાલાલ |
૧૯૨૨ | અબજોનાં બંધન – વિભાકર નૃસિંહ |
૧૯૨૨ | ભૂલનો ભોગ – સંપટ જમનાદાસ |
૧૯૨૨ | પુનર્જન્મ – મહેતા કનૈયાલાલ ફ. |
૧૯૨૩ | ઊગતી જુવાની – ઠાકોર બલવંતરાય |
૧૯૨૩ | વંઠેલ વિરહાનાં કૂડાં કૃત્યો – દવે રણછોડભાઈ ઉદયરામ |
૧૯૨૩ | સંયુક્તા – દેસાઈ રમણલાલ |
૧૯૨૩ | કાળો પહાડ અથવા ભારતનું ભાવિ – પટેલ જેકીસનદાસ |
૧૯૨૩ | અવિભક્ત આત્મા – મુનશી કનૈયાલાલ |
૧૯૨૩ | એમાં શું? – સંપટ જમનાદાસ |
૧૯૨૩ | સંયુક્તા– દેસાઈ રમણલાલ |
૧૯૨૩ | પરશુરામ વિજય – મહેતા મનહરરાય હરિરામ |
૧૯૨૪ | રોમન સ્વરાજ્ય – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’ |
૧૯૨૪ | ગુરુ ગોવિંદસિંહ – ભટ્ટ મણિશંકર ‘કાન્ત’ |
૧૯૨૪ | બે ખરાબ જણ – મુનશી કનૈયાલાલ |
૧૯૨૪ | તર્પણ – મુનશી કનૈયાલાલ |
૧૯૨૪ | ત્રિયારાજ – શર્મા સીતારામ |
૧૯૨૪ | શંખ અને કોડી – વલીઆણી એચ. ઈ. |
૧૯૨૪* | કૉલેજકન્યા – પંડ્યા ગજેન્દ્રશંકર |
૧૯૨૪* | માલવપતિ – દ્વિવેદી પ્રભુલાલ |
૧૯૨૫ | શંકિત હૃદય – દેસાઈ રમણલાલ |
૧૯૨૫ | અનારકલી – ભટ્ટ પરમાનંદ ‘કવિ ત્રાપજકર’ |
૧૯૨૫ | મહાત્મા મહિમા – રતુરા મહેરજી |
૧૯૨૫ | સૌંદર્યવિજય – સેવક હરિહર |
૧૯૨૫ આસપાસ | ભીષ્મ પિતામહ – કોઠારી માધવલાલ |
૧૯૨૫ આસપાસ | બોલતો કાગળ – સેવક હરિહર |
૧૯૨૬ | કોણ સરસ? – નાયક નારણદાસ |
૧૯૨૬ | કોની ભૂલ? – નાયક નારણદાસ |
૧૯૨૬ | વીર અભિમન્યુ – ભટ્ટ પરમાનંદ ‘કવિ ત્રાપજકર’ |
૧૯૨૬ | મોહનમાયા – શાહ ખુશાલ ત. |
૧૯૨૬ | ધન ધન ધોરી – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૨૭ | વિશ્વગીતા – કવિ ન્હાનાલાલ |
૧૯૨૭ | ફેન્સી ફારસો – ખંધડીયા જદુરાય |
૧૯૨૭ | માલવકેતુ – ઠક્કુર નારાયણ વિસનજી |
૧૯૨૭ | આંધળાનું ગાડું – દવે જુગતરામ |
૧૯૨૭ | ચાલુ જમાનાનો ચિતાર – પટેલ ઈબ્રાહીમ |
૧૯૨૭ | પડદા પાછળ – પંડ્યા યશવંત |
૧૯૨૭ | બ્રિફલેસ બેરિસ્ટર – બદામી ગમનલાલ |
૧૯૨૭ | અખો – મહેતા ચંદ્રવદન |
૧૯૨૭ | આજ્ઞાંકિત – મુનશી કનૈયાલાલ |
૧૯૨૭ | કલાધરની કીર્તિ – સંઘવી નગીનદાસ પુરુષોત્તમદાસ |
૧૯૨૭ | ઈન્દુકુમાર-૨ – કવિ ન્હાનાલાલ |
૧૯૨૭ | કુંવારું મંડળ – પટેલ જહાંગીર ‘ગુલફામ’ |
૧૯૨૮ | જહાંગીર-નૂરજહાન – કવિ ન્હાનાલાલ |
૧૯૨૮ | લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ – ઠાકોર બલવંતરાય |
૧૯૨૮ | વિષપાન – દવે જ્યોતીન્દ્ર |
૧૯૨૮ | ચોરાનું ચેટક – પટેલ જીવણભાઈ |
૧૯૨૮ | ભીષ્મપ્રતિજ્ઞા – પુરુષોત્તમ |
૧૯૨૮ | બાજીરાવ પેશ્વા – ભટ્ટ પરમાનંદ ‘કવિ ત્રાપજકર’ |
૧૯૨૯ | કાકાની શશી – મુનશી કનૈયાલાલ |
૧૯૨૯ | પ્રહ્લાદ નાટક [તથા સહનવીરનાં ગીતો] – દવે જુગતરામ |
૧૯૨૯ | ધ્વજારોપણ અથવા બારડોલીનો ધનુષ્યટંકાર – પંડ્યા નર્મદાશંકર બાલાશંકર |
૧૯૨૯ | ત્રિવેણી – પંડ્યા યશવંત |
૧૯૨૯ | અક્કલના નમૂના – બદામી ગમનલાલ |
૧૯૨૯ | અક્કલનો બારદાન – બદામી ગમનલાલ |
૧૯૨૯ | નિરાધાર – બલસારા ફરામ |
૧૯૨૯ | ધ્રુવસ્વામિની દેવી – મુનશી કનૈયાલાલ |
૧૯૨૯ | પુત્રસમોવડી – મુનશી કનૈયાલાલ |
૧૯૩૦ | શાહાનશાહ અકબરશાહ – કવિ ન્હાનાલાલ |
૧૯૩૦ | બે નાટક – તન્ના રતિલાલ |
૧૯૩૦ | નવીનયુગ – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’ |
૧૯૩૦ | પૌરાણિક નાટકો (ચાર નાટકો) – મુનશી કનૈયાલાલ |
૧૯૩૦ | કુમારદેવી – મુનશી લીલાવતી |
૧૯૩૦ | જાલીમ જલ્લાદ – શાહ અંબાલાલ ‘અંતઃસ્થ’ |
૧૯૩૦ | પૂર્વજોનાં પાપ – પુરુષોત્તમ ત્રિકમદાસ |
૧૯૩૦ | મધુનાં લગ્ન – પંડ્યા ગજેન્દ્ર |
૧૯૩૦આસપાસ | સૌભાગ્યલક્ષ્મી – ગાંધી મણિલાલ, ‘જાદરકર’ |
૧૯૩૧-૧૯૪૦ | |
૧૯૩૧ | સંઘમિત્રા – કવિ ન્હાનાલાલ |
૧૯૩૧ | ગ્રેજ્યુએટ – કાપડિયા ભગવાનદાસ |
૧૯૩૧ | જ્વલંત જ્વાલા – દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ |
૧૯૩૧ | રૂપિયાનું ઝાડ – પરીખ રસિકલાલ |
૧૯૩૧ | અમર કીર્તિ – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’ |
૧૯૩૧ | સિંહસંતાન – મહેતા નૌતમકાંત |
૧૯૩૧ | બ્રહ્મચર્યાશ્રમ – મુનશી કનૈયાલાલ |
૧૯૩૧ | બાપના બોલ – ત્રિવેદી ચીમનલાલ એમ. |
૧૯૩૧ | ન્યાય – પુરુષોત્તમદાસ ત્રિકમદાસ |
૧૯૩૧ | હાથીના દાંત – પુરુષોત્તમદાસ ત્રિકમદાસ |
૧૯૩૨ | કર્મસંજોગ – ઓઝા મુગટલાલ |
૧૯૩૨ | બસૂરી વીણા – કાપડિયા ભગવાનદાસ રણછોડદાસ (+ ઠાકરસી ભગવાનદાસ જી.) |
૧૯૩૨ | અપંગ માનવતા – ગાંધી ઈન્દુલાલ |
૧૯૩૨ | પ્રતિજ્ઞા – દલાલ રમણિકલાલ |
૧૯૩૨ | સાવિત્રી – દોશી ચતુર્ભુજ (+ અન્ય) |
૧૯૩૨ | આદર્શ ડાકુ – પટેલ જેકીસનદાસ |
૧૯૩૨ | ઘરદીવડી – પંડ્યા યશવંત |
૧૯૩૨ | ભણેલા ભિખારી – બદામી ગમનલાલ |
૧૯૩૨ | ક્યાં સુધી? – મહેતા નૌતમકાંત |
૧૯૩૨ | સમરશક્તિ – મહેતા નૌતમકાંત |
૧૯૩૨ | આશા-નિરાશા – યાજ્ઞિક ઈન્દુલાલ |
૧૯૩૨ | શસ્ત્રહીન શૂરવીર અને પ્રહસન ત્રિપુટી – સંઘવી બળવંત |
૧૯૩૨ | લગ્નબંધન – સંપટ જમનાદાસ |
૧૯૩૨ | ઈન્દુકુમાર-૩ – કવિ ન્હાનાલાલ |
૧૯૩૨ | સંત જોઅન – પટ્ટણી અનંતરાય |
૧૯૩૩ | જંજીરને ઝણકારે – ઉદેશી ચાંપશી |
૧૯૩૩ | માલવપતિ શ્રી રાજાભરથરી – ચંદ્રકાન્ત |
૧૯૩૩ | રાજરાજેશ્વરી – જોશી છોટાભાઈ |
૧૯૩૩ | નેપોલીઅન – તારકસ દેવદત્ત |
૧૯૩૩ | બેસૂરા સૂર – બદામી ગમનલાલ |
૧૯૩૩ | હૃદયપલટો – બદામી ગમનલાલ |
૧૯૩૩ | આગગાડી – મહેતા ચંદ્રવદન |
૧૯૩૩ | ઢેઢનું કોઈ ધણી નથી – મહેતા બળવંતરાય |
૧૯૩૩ | ભૂલાયેલાં ભાંડુ – મહેતા બળવંતરાય |
૧૯૩૩ | પીડાગ્રસ્ત પ્રોફેસર – મુનશી કનૈયાલાલ [પોતાની નવલકથા ‘સ્નેહસંભ્રમ’ને આધારે] |
૧૯૩૩ | ઝાંસીની જોગમાયા – શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ |
૧૯૩૩ | જૂઠી જગત – શ્રોફ શાવકશા દાદાભાઈ |
૧૯૩૩-૩૪ | લોપામુદ્રા (શંબરકન્યા) ખંડ. ૨ – મુનશી કનૈયાલાલ [‘લોપામુદ્રા’ ખંડ :૧, નવલકથારૂપે] |
૧૯૩૩-૩૪ | લોપામુદ્રા (દેવે દીધેલી) ખંડ. ૩ – મુનશી કનૈયાલાલ |
૧૯૩૩-૩૪ | લોપામુદ્રા (વિશ્વામિત્ર ઋષિ) ખંડ-૪ – મુનશી કનૈયાલાલ |
૧૯૩૪ | વાતનું વતેસર – અમીન ગોવિંદભાઈ |
૧૯૩૪ | જલિયાંવાલા – પંચોલી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૩૪ | વિજયનાદ – મહેતા નૌતમકાંત |
૧૯૩૪ | દિગ્વિજય – યાજ્ઞિક મૂળશંકર |
૧૯૩૪ | નરસિંહ-નિનાદ – યાજ્ઞિક મૂળશંકર |
૧૯૩૪ | શુકશિક્ષા – શુ્ક્લ બચુભાઈ |
૧૯૩૪ | વીર કોલેજકુમાર – શેલત જમિયત |
૧૯૩૪ | મોરનાં ઇંડાં – શ્રીધરાણી કૃષ્ણલાલ |
૧૯૩૪ | પદ્મિની – શ્રીધરાણી કૃષ્ણલાલ |
૧૯૩૪ | ગુનેગાર દુનિયા – સંપટ જમનાદાસ |
૧૯૩૪ | પશ્ચિમનો પવન – સંપટ જમનાદાસ |
૧૯૩૪ | અક્કલનો ચમત્કાર – પંડ્યા ગજેન્દ્ર |
૧૯૩૫ | ફરેબી જાળ – ઍન્જિનિયર કાસવજી |
૧૯૩૫ | ગોપિકા – કવિ ન્હાનાલાલ |
૧૯૩૫ | લક્ષાધિપતિ હોઉં તો – જોશી ખટાઉ |
૧૯૩૫ | નવી દુનિયા – ઠાકર હરિભાઈ |
૧૯૩૫ | સત્તાનો મદ (૧૨મી આ.) – નાયક મૂળચંદ [અગાઉની કોઈ આવૃત્તિના નિર્દેશ મળતા નથી.] |
૧૯૩૫ | અઢારસો સત્તાવન – પંચોલી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૩૫ | ચશમચોર – પેમાસ્તર ઝીણી |
૧૯૩૫ | સંજીવન – બૂચ સનાતન |
૧૯૩૫ | મેવાડ પ્રતિષ્ઠા અથવા મહારાણા રાજસિંહ – યાજ્ઞિક મૂળશંકર |
૧૯૩૫ | સુરમુનિ – શુક્લ બચુભાઈ |
૧૯૩૫ | છેલ્લો પાવાપતિ – પંડ્યા ગજેન્દ્ર |
૧૯૩૬ | આશાની ઈમારત – ઈરાની બહેરામ |
૧૯૩૬ | જીવતી જુલિયટ – પાઠકજી વ્યોમેશચંદ્ર |
૧૯૩૬ | સળિયા પાછળ – પુરુષોત્તમદાસ ત્રિકમદાસ |
૧૯૩૬ | ડૉ. મધુરિકા – મુનશી કનૈયાલાલ |
૧૯૩૬ | મંડૂકકુંડ – શુ્ક્લ બચુભાઈ |
૧૯૩૭ | રેડિયમ – અમીન ગોવિંદભાઈ |
૧૯૩૭ | પુણ્યકંથા – કવિ ન્હાનાલાલ |
૧૯૩૭ | મૃગતૃષ્ણા – જોશી ખટાઉ |
૧૯૩૭ | એક જ પત્ની – જોશી છોટાભાઈ |
૧૯૩૭ | નર્મદ – મહેતા ચંદ્રવદન |
૧૯૩૭ | નાગાબાવા – મહેતા ચંદ્રવદન |
૧૯૩૮ | સિંહાસનનો શોખ – ઓઝા બાબુભાઈ |
૧૯૩૮ | શ્રીમંત કે શેતાન – ઓઝા બાબુભાઈ |
૧૯૩૮ | રાજાની રાણી – દલાલ રમણિકલાલ |
૧૯૩૮ | વૈશાલિની વનિતા – દીવાનજી પ્રહ્લાદ |
૧૯૩૮ | અંજની – દેસાઈ રમણલાલ |
૧૯૩૮ | રણસંગ્રામ – યાજ્ઞિક ઈન્દુલાલ |
૧૯૩૮ | શોભારામની સરદારી – યાજ્ઞિક ઈન્દુલાલ |
૧૯૩૮ | રાજાધિરાજ – ત્રિવેદી ચીમનલાલ એમ. |
૧૯૩૮ | * વડીલોના વાંકે – દ્વિવેદી પ્રભુલાલ |
૧૯૩૯ | મણિપદ્મ – ઘડિયાળી કર્નલ દીનશાહ |
૧૯૩૯ | ઇંદિરા યાને હિંદદેવી – પંડ્યા કરુણાશંકર |
૧૯૪૦ | કાળચક્ર – અમીન ગોવિંદભાઈ |
૧૯૪૦ | ગુર્જરેશ્વર વીર વનરાજ – ચાંલૈયા શિવલાલ |
૧૯૪૦ | સ્ત્રીગીતા અથવા વિજળી ગામડીયણ – ઠાકુર રામચંદ્ર |
૧૯૪૦ | દુર્ગારામ મહેતાજી અને બીજાં નાટકો – તન્ના રતિલાલ |
૧૯૪૦ | એક જ કબરમાં – પંડ્યા જમિયતરામ |
૧૯૪૦ | કમંડલુ – પંડ્યા મૂળશંકર |
૧૯૪૦ | વહેમી (બી. આ.) – પાઠકજી વ્યોમેશચંદ્ર |
૧૯૪૦ | નિર્દોષ – પેમાસ્તર ઝીણી |
૧૯૪૦ | રાખનાં રમકડાં – વોરા ભાસ્કર |
૧૯૪૦ આસપાસ | તું હું અને ખોદા – પેમાસ્તર ઝીણી |
૧૯૪૧-૧૯૫૦ | |
૧૯૪૧ | વેણુનાદ – અમીન ગોવિંદભાઈ |
૧૯૪૧ | ગ્રામસેવા – દેસાઈ રમણલાલ |
૧૯૪૧ | ઈશ્વરનું ખૂન – પટેલ ઈશ્વરભાઈ |
૧૯૪૧ | ચાર કૉલેજિયનો – પંડ્યા નયનસુખલાલ |
૧૯૪૧ | ઘોંટાલામાં ગોસ – વાડિયા જહાંગીર |
૧૯૪૧ | બેવફા બૈરૂ ઊર્ફે દગા કીસીકા સગા નહિ – વાડિયા જહાંગીર |
૧૯૪૨ | શું કહ્યું – ગોગટે વિનાયક |
૧૯૪૨ | લગ્નની બેડી – ઝવેરી બિપિનચંદ્ર |
૧૯૪૨ | સંસારના રંગ – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’ |
૧૯૪૨ | ઘરકૂકડી – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’ |
૧૯૪૨ | સરી જતું સૂરત – મહેતા ધનસુખલાલ૧૩ ૧૩. ધનસુખલાલ અને જ્યોતીન્દ્ર દવેની નવલકથા ‘અમે બધાં’ પરથી |
૧૯૪૩ | નવી રોશની – ઉદેશી ચાંપશી |
૧૯૪૩ | જગત્પ્રેરણા – કવિ ન્હાનાલાલ |
૧૯૪૩ | રઝિયા સુલ્તાન – ઠાકર જશવંત |
૧૯૪૩ | આહુતિ – પટેલ ભાઈલાલભાઈ હાથીભાઈ |
૧૯૪૩ | સીતા – મહેતા ચંદ્રવદન |
૧૯૪૩ | અંતિમ આંસુ – મેકવાન સોલોમન |
૧૯૪૩ | વરઘોડો – યાજ્ઞિક ઈન્દુલાલ |
૧૯૪૩ | રાજનંદિની – શેઠ કેશવ હ. |
૧૯૪૩ | * સંતાનોને વાંકે ? – દ્વિવેદી પ્રભુલાલ |
૧૯૪૪ | ગંગા પર એક રાત – ઠાકર જશવંત |
૧૯૪૪ | ધરાગુર્જરી – મહેતા ચંદ્રવદન |
૧૯૪૪ | જીવન નાટક – મોલિયા બળદેવ પ્રહલાદ |
૧૯૪૬ | છીએ તે જ ઠીક – મુનશી કનૈયાલાલ |
૧૯૪૬ | શિખરિણી – મહેતા ચંદ્રવદન |
૧૯૪૬ | અર્વાચીના – મહેતા ધનસુખલાલ (+ વ્યાસ અવિનાશ) |
૧૯૪૬ | પિયો ગોરી – શ્રીધરાણી કૃષ્ણલાલ |
૧૯૪૬ | રૂપાં – શુક્લ બચુભાઈ |
૧૯૪૬ | અલ્લાબેલી – આચાર્ય ગુણવંતરાય |
૧૯૪૬ | * ગાડાનો બેલ – દ્વિવેદી પ્રભુલાલ |
૧૯૪૭ | હૃદયપલટો – અમીન ગોવિંદભાઈ |
૧૯૪૭ | દાનેશ્વરી રાજકુમાર લલિતાંગ – એમ. એમ. વી. |
૧૯૪૭ | ગીત હોરી અને બીજાં નાટકો – ગાંધી સુરેશ |
૧૯૪૭ | તાંડવનૃત્ય – પટેલ આપાભાઈ |
૧૯૪૭ | પાંજરાપોળ – મહેતા ચંદ્રવદન |
૧૯૪૭ | કુંવારા જ સારા? – શુક્લ દામુભાઈ |
૧૯૪૭ | કોમ આવાઝ – શ્રોફ શાવકશા દાદાભાઈ |
૧૯૪૭ | * શંભુમેળો – દ્વિવેદી પ્રભુલાલ |
૧૯૪૮ | ધૂમ્રસેર – મહેતા ધનસુખલાલ (+ બ્રોકર ગુલાબદાસ) |
૧૯૪૮ | કાનન કલ્લોલ – પટેલ આપાભાઈ |
૧૯૪૯ | અવતરણ – દલાલ જયંતી |
૧૯૪૯ | રુક્ષ્મણીન્યાય – બારોટ બબાભાઈ |
૧૯૪૯ | હું અને મારી વહુ – મડિયા ચુનીલાલ |
૧૯૪૯ | છેલ્લી ઘડીએ – મહેતા ધનસુખલાલ |
૧૯૪૯ | વાહ રે મેં વાહ! – મુનશી કનૈયાલાલ |
૧૯૪૯ | ભારતના લાલ – વક્તા પ્રવીણ |
૧૯૪૯ | ઓગણીસસો બેંતાળીસ – પંચોળી રશ્મિ |
૧૯૪૯ | જોગમાયા અને શિલાલેખ – આચાર્ય ગુણવંતરાય |
૧૯૫૦ | સમયનાં વહેણ – ડોસા પ્રાગજી |
૧૯૫૦ | જ્યોતિ – દવે જયંતીલાલ તુલસીરામ |
૧૯૫૦ | પારકી જણી – પાઠક નંદકુમાર |
૧૯૫૦ | વિમલજ્યોતિ – બ્રહ્મભટ્ટ જીવણલાલ |
૧૯૫૦ | ચતુર્મુખ – વ્યાસ ભવાનીશંકર |
૧૯૫૦ આસપાસ | મૂળુ માણેક – દોશી ઉત્તમચંદ |
૧૯૫૦ આસપાસ | વેવિશાળ (નું રૂપાંતર) – તુરિયા અબ્દુલ સુલેમાન |
૧૯૫૦ આસપાસ | જોગીદાસ ખુમાણ – દોશી ઉત્તમચંદ |
૧૯૫૦ આસપાસ | વાલો નામેરી – દોશી ઉત્તમચંદ |
૧૯૫૦ આસપાસ | કાદુ મકરાણી – દોશી ઉત્તમચંદ |
૧૯૫૦ આસપાસ | મોર સંધવાણી – દોશી ઉત્તમચંદ |
૧૯૫૦ આસપાસ | ભા કુંભાજી – દોશી ઉત્તમચંદ |
૧૯૫૦ આસપાસ | ગુજરાતનો નાથ – દોશી ઉત્તમચંદ |
૧૯૫૧-૧૯૬૦ | |
૧૯૫૧ | અંતિમ ત્યાગ – ઓઝા વીરમતી |
૧૯૫૧ | કોઈને કહેશો નહિ – ગાંધી રંભાબેન |
૧૯૫૧ | હું ઊભો છું – ઝવેરી બિપિનચંદ્ર |
૧૯૫૧ | કલ્યાણી – ઠાકર જશવંત |
૧૯૫૧ | વિદ્યાવારિધિ – દ્વિવેદી પ્રભુલાલ |
૧૯૫૧ | રાધામોહન – પાઠક રવિશંકર |
૧૯૫૧ | મેના પોપટ અથવા હાથીઘોડા – મહેતા ચંદ્રવદન |
૧૯૫૧ | અનામી – શેઠ રજનીકાંત |
૧૯૫૧ | મંબોજંબો – મહેતા યશોધર |
૧૯૫૧આસપાસ | પ્રાયશ્ચિત – ગાંધી રંભાબેન |
૧૯૫૧આસપાસ | મંથન – ગાંધી રંભાબેન |
૧૯૫૨ | અજિત અને અજિતા – કવિ ન્હાનાલાલ |
૧૯૫૨ | શ્રીહર્ષદેવ – કવિ ન્હાનાલાલ |
૧૯૫૨ | પ્રણયના રંગ – ગાંધી રંભાબેન |
૧૯૫૨ | ઘરનો દીવો – ડોસા પ્રાગજી |
૧૯૫૨ | સર્વોદય – દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ |
૧૯૫૨ | માનવીનું મૂલ – ભટ્ટ ચંદ્રભાઈ |
૧૯૫૨ | યુદ્ધચક્ર – ભટ્ટ ચંદ્રભાઈ |
૧૯૫૨ | અશોકચક્ર – ભટ્ટ ચંદ્રભાઈ |
૧૯૫૨ | લહેરી ડોસાજી – મહેતા ધનસુખલાલ |
૧૯૫૨ | રાખનાં રમકડાં – વ્યાસ અવિનાશ |
૧૯૫૨ | ગીતગોવિંદના ગાયક – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’ |
૧૯૫૨ | ઘેલો બબલ – મહેતા યશોધર |
૧૯૫૩ | હુતાશની – જાની રમેશ |
૧૯૫૩ | સમાજશત્રુ – દેસાઈ કુલીનચંદ્ર |
૧૯૫૩ | વાદવિવાદ – દેસાઈ પ્રફુલ્લ કાંતિલાલ |
૧૯૫૩ | ભક્તકવિ દયારામ (સંગીત રૂપક) – પુરોહિત લાભશંકર |
૧૯૫૩ | શરાબી – મહિડા રત્નસિંહ |
૧૯૫૩ | રંગભંડાર – મહેતા ચંદ્રવદન |
૧૯૫૩ | બે ભાઈ – દવે મકરંદ |
૧૯૫૩ | ધર્મવર્ધન – વોરા ખીમચંદ |
૧૯૫૪ | અમરવેલ – કવિ ન્હાનાલાલ |
૧૯૫૪ | અક્કલના દુશ્મન – યાજ્ઞિક ઈન્દુલાલ |
૧૯૫૪ | ભોળાશેઠનું ભૂદાન – યાજ્ઞિક ઈન્દુલાલ |
૧૯૫૫ | વિરાટ જાગે છે – ઠાકર જશવંત |
૧૯૫૫ | ચકમક – ગાંધી રંભાબેન |
૧૯૫૫ | અંધારાં ઉલેચો – જોશી શિવકુમાર |
૧૯૫૫ | મંગલમંદિર – ડોસા પ્રાગજી |
૧૯૫૫ | રંગભવન – નાયક હરીશ |
૧૯૫૫ | પહેલું ઈનામ – પટેલ ધીરુબેન |
૧૯૫૫ | ભૂદાન – પરમાર જયમલ્લ |
૧૯૫૫ | સમાધાન – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’ |
૧૯૫૫ | સોના વાટકડી – મહેતા ચંદ્રવદન |
૧૯૫૫ | માઝમરાત – મહેતા ચંદ્રવદન |
૧૯૫૫ | મદીરા (મિડિયા) – મહેતા ચંદ્રવદન |
૧૯૫૫ | એ આવજો – વૈદ્ય બાબુભાઈ ‘બિપિન વૈદ્ય’ |
૧૯૫૫ | બરબાદીના પંથે – વ્યાસ ગોવિંદરામ |
૧૯૫૫ | હરિરથ ચાલે [‘હરિદાસ’ ઉપનામથી] – શુ્ક્લ બચુભાઈ |
૧૯૫૫ | સુમંગલા – જોશી શિવકુમાર |
૧૯૫૫ | અજબકુમારી – મૂલાણી મૂળશંકર [ ભજવાયું પ્રથમ ૧૮૯૯] |
૧૯૫૫ | બ્રહ્મચારી – આચાર્ય અનંત |
૧૯૫૫ | નૃસિંહાવતાર – દ્વિવેદી મણિલાલ ન. [લખાયું ૧૮૯૬ આસપાસ, ભજવાયું પ્રથમ ૧૮૯૯.] |
૧૯૫૫ | જીવનનો જય – ઠાકર જસવંત |
૧૯૫૫* | છેડે આવ્યું છીંડું – ઠાકર જશવંત |
૧૯૫૫* | ભગતની સમાધિ – ઠાકર જશવંત [ * ભજવણી કે પ્રકાશનવર્ષ તે અનિશ્ચિત] |
૧૯૫૬ | અંગારભસ્મ – જોશી શિવકુમાર |
૧૯૫૬ | છોરું કછોરું – ડોસા પ્રાગજી |
૧૯૫૬ | શેણી વિજાણંદ[ગીતનાટિકા] – દવે મકરંદ |
૧૯૫૬ | અમરજ્યોત – દામાણી હરજી લવજી ‘શયદા’ |
૧૯૫૬ | સામે પાર – દ્વિવેદી પ્રભુલાલ |
૧૯૫૬ | પંખીનો માળો – પટેલ ધીરુબેન (+ અન્ય) |
૧૯૫૬ | ભાડે આપવાનું છે – પાઠક નંદકુમાર |
૧૯૫૬ | ઠોકર અને સંગ્રામ – મહિડા રત્નસિંહ |
૧૯૫૬ | વાવાઝોડું – મહેતા ધનસુખલાલ (+ બચુભાઈ શુકલ) |
૧૯૫૬ | પ્રેરણા – વૈદ્ય બાબુભાઈ ‘બિપિન વૈદ્ય’ |
૧૯૫૬ | ધરતીનાં છોરું – વ્યાસ ગોવિંદરામ |
૧૯૫૬ | તૂફાન શમ્યું – માંકડ કિશોરકાન્ત |
૧૯૫૭ | પ્રેમસગાઈ – આચાર્ય મધુસૂદન |
૧૯૫૭ | પરણું તો તને જ – ગાંધી રંભાબેન |
૧૯૫૭ | સાંધ્યદીપિકા – જોશી શિવકુમાર |
૧૯૫૭ | દૂર્વાંકુર – જોશી શિવકુમાર |
૧૯૫૭ | માર રાજ – આચાર્ય ગુણવંતરાય |
૧૯૫૭ | વૈભવનાં વિષ – ટાંક વજુભાઈ |
૧૯૫૭ | વિપ્લવ અંગારા – ઠાકર કમલેશ |
૧૯૫૭ | સહકારના દીવા – ડોસા પ્રાગજી |
૧૯૫૭ | રોકડિયો ખેડૂત – દવે જુગતરામ |
૧૯૫૭ | શર્વિલક – પરીખ રસિકલાલ |
૧૯૫૭ | શૂન્યમેષ – મડિયા ચુનીલાલ |
૧૯૫૭ | હોહોલિકા – મહેતા ચંદ્રવદન |
૧૯૫૭ | પંખીનો માળો – મહેતા ધનસુખલાલ (+ ધીરુબહેન પટેલ) |
૧૯૫૭ | અંતે તો તમારી જ – રાંદેરિયા મધુકર |
૧૯૫૭ | અંધારાં અજવાળાં – શેઠ રજનીકાન્ત |
૧૯૫૭ | મોટા ઘરનો જમાઈ – સાંગાણી દામુભાઈ |
૧૯૫૭ | સહકારમાં સહકાર – શાસ્ત્રી કેશવરામ કા. |
૧૯૫૭ | અખોવન – આચાર્ય ગુણવંતરાય |
૧૯૫૭ | દીવો લઈને – મોલિયા બળદેવ |
૧૯૫૮ | તમે નહીં માનો – અમીન ગોવિંદભાઈ |
૧૯૫૮ | રૂપાનું ઘર – કામદાર શાંતિલાલ |
૧૯૫૮ | ડોલરિયો દેશ – ગાંધી સુરેશ |
૧૯૫૮ | મનના મેલ – દેસાઈ હકૂમતરાય |
૧૯૫૮ | જીવનનાટક – પટેલ અજિત |
૧૯૫૮ | કાયાપલટ – પંડ્યા રમણભાઈ |
૧૯૫૮ | રંજના – પાઠક પ્રાણજીવન |
૧૯૫૮ | ગરીબની ઝૂંપડી – મહેતા ધનસુખલાલ |
૧૯૫૮ | અનન્તને આરે – રાંદેરિયા મધુકર |
૧૯૫૮ | મંદિરનો શિલ્પી – વોરા કુલીન |
૧૯૫૮ | દેવનર્તકી – શાહ ચુનીલાલ વર્ધમાન |
૧૯૫૯ | ઘટા ઘીરી ઘીરી આઈ – જોશી શિવકુમાર |
૧૯૫૯ | ઈસુજીવનદર્શન – દેસાઈ ફ્રેની (+ અન્ય) |
૧૯૫૯ | અક્કલની ખાણ – પટેલ ઈશ્વરભાઈ |
૧૯૫૯ | મનનો માનેલો – પટેલ ધીરુબેન |
૧૯૫૯ | પહેલી પ્યાલી – પંડ્યા કૈલાસભાઈ |
૧૯૫૯ | રૂપા અને બીજાં ત્રણ – શુક્લ દામુભાઈ |
૧૯૫૯ | મધુરાં મિલન – શેઠ રજનીકાન્ત |
૧૯૫૯ | મનનો માનેલો – પટેલ ધીરુબહેન |
૧૯૫૯ | સમય બોલે છે – શાહ ચંદુલાલ મ. |
૧૯૬૦ | મંગલમૂર્તિ – આચાર્ય અનંત |
૧૯૬૦ | ક્રાંતિની જ્યોત – કંસારા ઠાકરશી |
૧૯૬૦ | જૂઠી પ્રીત સગપણ સાચું – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’ |
૧૯૬૦ | એકને ટકોરે – જોશી શિવકુમાર |
૧૯૬૦ | કૌમાર અસંભવમ્ – દેસાઈ હકૂમતરાય ૧૭ (૧૭. રવીન્દ્રનાથની નવલકથા ‘ચિરકુમારસભા’નું રૂપાંતર) |
૧૯૬૦ | દિન પલટ્યો પલટી ઘડી – પટેલ છોટુભાઈ |
૧૯૬૦ | કલ્યાણરાજ – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’ |
૧૯૬૦ | કપૂરનો દીવો – મહેતા ચંદ્રવદન |
૧૯૬૦ | પરમ માહેશ્વર – મહેતા ચંદ્રવદન |
૧૯૬૦ | સતી – મહેતા ચંદ્રવદન |
૧૯૬૦ | શું હતા, શું થઈ ગયા? – સાંગાણી દામુભાઈ |
૧૯૬૦ | અમરકુમાર અને મયણસુંદરી – સોલંકી નારાયણદાસ |
૧૯૬૦ | ઓ મહાત્માજી – ગાંધી ચંપકલાલ ‘સુહાસી’ |
૧૯૬૦ | સુનંદા – શાહ નટવરલાલ ભાણજી |
૧૯૬૦ | સૌ સરખા છે – શાહ ચંદુલાલ મ. |
૧૯૬૦* | સાબદા થાઓ – ઠાકર જશવંત |
૧૯૬૦* | માટીમાંથી સોનું – ઠાકર જશવંત |
૧૯૬૧-૧૯૭૦ | |
૧૯૬૧ | પ્રેક્ષકો માફ કરે – ગાંધી રંભાબેન |
૧૯૬૧ | સુવર્ણરેખા – જોશી શિવકુમાર |
૧૯૬૧ | ઝાંઝવાનાં જળ – ટાંક વજુભાઈ |
૧૯૬૧ | મા ભોમની રક્ષા કાજે – પટેલ અંબુભાઈ |
૧૯૬૧ | નેતા અભિનેતા – પટેલ જયંતીલાલ ‘રંગલો’ |
૧૯૬૧ | વિનાશને પંથે – પટેલ ધીરુબેન |
૧૯૬૧ | રાખની હૂંફ અને કાળચક્ર – પંડ્યા પરમસુખ |
૧૯૬૧ | દીવો મારા દેશનો – વસાવડા ઈન્દ્ર |
૧૯૬૧ | દયારામ – વ્યાસ વિષ્ણુકુમાર |
૧૯૬૧ | શેણી વિજાણંદ – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ |
૧૯૬૧ | રા’કવાટ – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ |
૧૯૬૧ | વિનાશને પંથે – પટેલ ધીરુબહેન |
૧૯૬૧ | સુખની શોધમાં – વ્યાસ ગોવિંદરામ |
૧૯૬૨ | શતરંજ – જોશી શિવકુમાર |
૧૯૬૨ | મનની માયા – ડોસા પ્રાગજી |
૧૯૬૨ | જેવી છું તેવી – ડોસા પ્રાગજી |
૧૯૬૨ | ધમલો માળી [રેડિયો સંકલન] – દલાલ જયંતી |
૧૯૬૨ | જીવન કર્તવ્ય છે – પરીખ મગનલાલ |
૧૯૬૨ | ગૌતમી – પંડ્યા પરમસુખ |
૧૯૬૨ | રામલો રોબિનહૂડ – મડિયા ચુનીલાલ |
૧૯૬૨ | આવ્યા એવા ગયા – સાંગાણી દામુભાઈ |
૧૯૬૨ | ગંગોત્રી – ફડિયા પદ્માબહેન |
૧૯૬૨ | પૃથિવીવલ્લભ – રાંદેરિયા મધુકર [મુનશીની નવલકથાનું નાટ્યરૂપાંતર] |
૧૯૬૨ | સમજફેર – વ્યાસ ગોવિંદરામ |
૧૯૬૨ | રાજલ – વાણિયા રામજી |
૧૯૬૨ | સ્વપ્ન-શિલ્પ – વાણિયા રામજી |
૧૯૬૨ | * વિદ્યાના વારસ – દ્વિવેદી પ્રભુલાલ |
૧૯૬૩ | પત્તાંની જોડ – જોશી પ્રબોધ ન. |
૧૯૬૩ | કદમ મિલાકે ચલો – જોશી પ્રબોધ ન. |
૧૯૬૩ | નેફા મોરચે – નાયક નાનુભાઈ મ. |
૧૯૬૩ | ઢોલિયા સાગસીસમના – પટેલ પન્નાલાલ |
૧૯૬૩ | તાવાંગ મોરચે યાને ભારતે કુરુક્ષેત્ર – પટેલ રમણ |
૧૯૬૩ | માઈ – પંડ્યા કૈલાસભાઈ |
૧૯૬૩ | ચીની જાદુગરનો વેશ – પંડ્યા કૈલાસભાઈ |
૧૯૬૩ | લાલલીલી – પંડ્યા કૈલાસભાઈ |
૧૯૬૩ | સાક્ષરોની સરસ્વતી – મહેતા હીરાલાલ દશરથલાલ |
૧૯૬૪ | કંઠારનાં છોરુ – ટાંક વજુભાઈ |
૧૯૬૪ | એક અંધારી રાત – ડોસા પ્રાગજી |
૧૯૬૪ | આ ધૂળ આ માટી – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’ |
૧૯૬૪ | જગતગુરુ શંકરાચાર્ય [મ.] – દ્વિવેદી પ્રભુલાલ |
૧૯૬૪ | એક અજબગજબનું બુલબુલ – પરીખ લીનાબહેન |
૧૯૬૪ | માસીનાં મ્હોરાં – પંડ્યા પરમસુખ |
૧૯૬૪ | મનનાં ભૂત – બ્રોકર ગુલાબદાસ |
૧૯૬૪ | નવું આકાશ નવી ધરતી – મહેતા તારક |
૧૯૬૪ | સંભવામિ યુગે યુગે – વોરા ભાસ્કર |
૧૯૬૪ | રા’માંડલિક – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ |
૧૯૬૪ | સાક્ષર મહાશય – શાહ ચુનીલાલ વર્ધમાન |
૧૯૬૪ | ગામ જાગે તો! – વ્યાસ ગોવિંદરામ |
૧૯૬૪ | ‘નવીન’ ડાહ્યાભાઈ ધોળશાજીનાં નાટકો મણકો : ૧ [૪ નાટકો] : (સંપા.) દલાલ જયંતિ |
૧૯૬૪ આસપાસ | અછૂત કોણ? – વ્યાસ ગોવિંદરામ |
૧૯૬૫ | રાજાને ગમી તે રાણી – ગાંધી રંભાબેન |
૧૯૬૫ | કૃત્તિવાસ – જોશી શિવકુમાર |
૧૯૬૫ | આંધળીકરુણા – દેસાઈ હકૂમતરાય ( રવીન્દ્રનાથકૃત દૃષ્ટિપથ) [રવીન્દ્રનાથની વાર્તાકૃતિનું નાટ્યરૂપાંતર] |
૧૯૬૫ | મીરાં હરિદર્શન કી પ્યાસી – પંડ્યા પરમસુખ |
૧૯૬૫ | પરભવની પ્રીત – ભટ્ટ પરમાનંદ ‘કવિ ત્રાપજકર’ |
૧૯૬૫ | કોથળામાંથી બિલાડું – મહેતા તારક |
૧૯૬૫ | દુનિયાને ઊંધાં ચશ્મા – મહેતા તારક |
૧૯૬૫ | સોનબાઈની ચુંદડી – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ |
૧૯૬૫ | રંગ ઉપવન – નાયક હરીશ |
૧૯૬૬ | ઈશ્વર અલ્લાહ તેરે નામ – ગોસ્વામી નારાયણભાઈ |
૧૯૬૬ | સાપઉતારા – જોશી શિવકુમાર |
૧૯૬૬ | એક ઉંદર અને જદુનાથ – ઠાકર લાભશંકર (+ શાહ સુભાષ) |
૧૯૬૬ | પૂનમની રાત – ડોસા પ્રાગજી |
૧૯૬૬ | અમ્મા – પંડ્યા કૈલાસભાઈ |
૧૯૬૬ | શકુંતલા અથવા કન્યાવિદાય – મહેતા ચંદ્રવદન [સળંગ પદ્યમાં, આધાર ‘શાકુન્તલ’] |
૧૯૬૬ | વરુ જોડે એક રાત – સુરતી આબિદ |
૧૯૬૬ | તું અલ્યા કોણ? – રાંદેરિયા મધુકર |
૧૯૬૬ | એક ને બે એક – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’ |
૧૯૬૬ | ‘નવીન’ ડાહ્યાભાઈ ધોળશાજીનાં નાટકો મણકો : ૨ [૭ નાટકો] : (સંપા.) દલાલ જયંતિ |
૧૯૬૭ | સંધિકાળ – જોશી શિવકુમાર |
૧૯૬૭ | પરિત્રાણ – પંચોલી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૬૭ | પ્રેમસગાઈ – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’ |
૧૯૬૭ | મુદિતા બાલારામ – નાયક નાનુભાઈ મ. |
૧૯૬૭ | વિશ્વધર્મ [મ.] – શાહ ફૂલચંદ ઝવેરી |
૧૯૬૮ | આંબે આવ્યો મોર – જોશી પ્રબોધ ન. |
૧૯૬૮ | બીજો રસ્તો નથી – જોશી પ્રબોધ ન. |
૧૯૬૮ | કોઈ એક ફૂલનું નામ બોલો તો – ઠાકર મધુસૂદન, ‘મધુરાય’ |
૧૯૬૮ | છાયા પડછાયા – પટેલ અજિત |
૧૯૬૮ | લાડી, વાડી ને ગાડી – પટેલ જયંતીરામ |
૧૯૬૮ | કંકણ – પટેલ પન્નાલાલ |
૧૯૬૮ | સૌને સમજાશે – ભોજક ચીમનલાલ |
૧૯૬૮ | તાઈકો – દવે મકરંદ |
૧૯૬૮ | અંતે ઘરભણી – શુક્લ દુર્ગેશ |
૧૯૬૯ | જાડેજા વીર ખેંગાર – કારાણી દુલેરાય |
૧૯૬૯ | દેપાળદે (ગીતનાટક) – ગઢવી પિંગળશી |
૧૯૬૯ | બીજલ – જોશી શિવકુમાર |
૧૯૬૯ | વિશ્વવિભૂતિ – દવે જયંતીલાલ તુલસીરામ |
૧૯૬૯ | યુગે યુગે – દવે હરીન્દ્ર |
૧૯૬૯ | પાપી – પટેલ અજિત |
૧૯૬૯ | મંગલ ઘડી – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’ |
૧૯૬૯ | બહારનાં પોલાણ – શાહ સુભાષ |
૧૯૭૦ | ધૂંધળીમલ (ગીતનાટક) – ગઢવી પિંગળશી |
૧૯૭૦ | અશોકવન – ચૌધરી રઘુવીર |
૧૯૭૦ | ઝૂલતા મિનારા – ચૌધરી રઘુવીર |
૧૯૭૦ | અજરામર – જોશી શિવકુમાર |
૧૯૭૦ | ભીષ્મ – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ |
૧૯૭૦ | બહેનબા – પંડ્યા પરમસુખ |
૧૯૭૦* | આપણે ક્લબમાં મળ્યાં હતાં – ઠાકર મધુસૂદન, ‘મધુરાય’ |
૧૯૭૧-૧૯૮૦ | |
૧૯૭૧ | જગડૂદાતાર – કારાણી દુલેરાય |
૧૯૭૧ | કહત કબીરા – જોશી શિવકુમાર |
૧૯૭૧ | તખતો બોલે છે – પટેલ અજિત |
૧૯૭૧ | અલ્લડ છોકરી – પટેલ પન્નાલાલ |
૧૯૭૧ | જાગે અંતર રામ – પંડ્યા પરમસુખ |
૧૯૭૧ | અખંડિત સ્થાન – પંડ્યા પરમસુખ |
૧૯૭૧ | જય જવાન – ભટ્ટ પરમાનંદ ‘કવિ ત્રાપજકર’ |
૧૯૭૧ | અમૃત કે ઝેર – ભોજક ચીમનલાલ |
૧૯૭૧ | સુરદાસ – મહેતા વનલતા |
૧૯૭૧ | દેલવાડાનાં દેરાં અને સાચા દેવ કોણ? – રાવલ ઉપેન્દ્ર |
૧૯૭૧ | તિરાડ – શાહ શ્રીકાન્ત |
૧૯૭૨ | જીવનઝલક (ગીતનાટક) – ગઢવી પિંગળશી |
૧૯૭૨ | કો જલે કો બુઝાય – જોશી પ્રબોધ ન. |
૧૯૭૨ | નગરનંદિની – ટાંક વજુભાઈ |
૧૯૭૨ | અંબા – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ |
૧૯૭૨ | અબોલા રાણી – મહેતા ચંદ્રવદન |
૧૯૭૨ | જલદી કર જુલિયટ – સુરતી આબિદ |
૧૯૭૨ | શ્રી લકુલીશ સ્મરણયાત્રા [નૃત્યનાટક] – ઠાકોર પિનાકિન |
૧૯૭૩ | પૂજારિણી – નટુ ઉમતિયા |
૧૯૭૩ | કચ્છડા તારા સંત ભક્ત ને ઢોલી – જોશી લક્ષ્મીશંકર |
૧૯૭૩ | કાકા સાગરિકા – જોશી શિવકુમાર |
૧૯૭૩ | ત્રિપર્ણ – જોશી શિવકુમાર |
૧૯૭૩ | રાધાનું રુસણું – ત્રિવેદી રસિક |
૧૯૭૩ | બાંધી મુઠ્ઠી રાખની – પંડ્યા પરમસુખ |
૧૯૭૩ ? | બાણશય્યા – જોશી શિવકુમાર |
૧૯૭૩ ? | નકુલા – જોશી શિવકુમાર |
૧૯૭૩ ? | લક્ષ્મણરેખા – જોશી શિવકુમાર |
૧૯૭૩ ? | નીલ આકાશ – જોશી શિવકુમાર |
૧૯૭૩ ? | લીલી ધરા – જોશી શિવકુમાર |
૧૯૭૪ | લીલા – ત્રિપાઠી બકુલ |
૧૯૭૪ | રાજકીય પ્રહસનો – દલાલ રમણિકલાલ |
૧૯૭૪ | જિંદગીની વેઠ બા – પંડ્યા પરમસુખ |
૧૯૭૪ | ફીણના તરાપા – પટેલ મણિભાઈ |
૧૯૭૪ | દૈત્યનો બગીચો – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’ |
૧૯૭૪ | નેગેટિવ – શાહ શ્રીકાન્ત |
૧૯૭૫ | બીકણ બીલ્લી – પંડ્યા પરમસુખ |
૧૯૭૫ | કાળો કામળો – બારાડી હસમુખ |
૧૯૭૫ | ભાદર તારાં વહેતાં પાણી – વ્યાસ હરિપ્રસાદ પ્રાણજીવનદાસ |
૧૯૭૫ | નેગેટીવ – શાહ શ્રીકાંત |
૧૯૭૫ | ગંદા હાથ રળિયામણા – વ્યાસ બાબુભાઈ ‘પ્રો. ડાહ્યાલાલ’ |
૧૯૭૫ | કુમારની અગાશી – ઠાકર મધૂસૂદન ‘મધુ રાય’ |
૧૯૭૫ | નવભારતના ભાગ્યવિધાતા સરદાર પટેલ – મહેતા ચંદ્રવદન |
૧૯૭૬ | દ્વિપર્ણ – જોશી શિવકુમાર |
૧૯૭૬ | ગુરુ – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ |
૧૯૭૬ | સભા – પટેલ ગોવિંદભાઈ સુખાભાઈ |
૧૯૭૬ | દેવના દીધેલ – પંડ્યા પરમસુખ |
૧૯૭૬ | એક હતો રાજા – મહેતા રસિકલાલ |
૧૯૭૭ | નવલું પ્રભાત – આચાર્ય અનંત |
૧૯૭૭ | કરિયાવર – આચાર્ય અનંત |
૧૯૭૭ | શ્રદ્ધા ફળી – આચાર્ય અનંત |
૧૯૭૭ | નવું ધાન – જોશી શિવકુમાર (વિજય ભટ્ટાચાર્ય) |
૧૯૭૭ | ભણે નરસૈંયો – પટેલ પન્નાલાલ |
૧૯૭૭ | મેનાગુર્જરી – પરીખ રસિકલાલ |
૧૯૭૭ | સીતા વનવાસ – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’ |
૧૯૭૭ | રહસ્યાંગના – મહેતા રસિકલાલ |
૧૯૭૭ | ચંદ્રમૌલીશ્વર કુરવંજી – મેઢ અંજલિ |
૧૯૭૭ | ત્રિવેણી સંગમ – શર્મા શ્રીકાંત |
૧૯૭૭ | વાસંતી પૂર્ણિમા – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્’ |
૧૯૭૮ | અંતરાલ – ચૌહાણ લલિત |
૧૯૭૮ | સ્વર્ગભૂમિ – જોશી નટુભાઈ |
૧૯૭૮ | દેવદર્શન – પટેલ જોઈતાભાઈ ભ. |
૧૯૭૮ | હોળીનું નાળિયેર – પંડ્યા પરમસુખ |
૧૯૭૮ | સતી રાણકદેવી અને રા’ખીંગાર – સોમાણી ધીરેન્દ્ર |
૧૯૭૮ | રાજા ગોપીચંદ – સોમાણી ધીરેન્દ્ર |
૧૯૭૮ | ચંદ્રનો ડાઘ – શાહ વિભૂત |
૧૯૭૯ | બોલ્યું-ચાલ્યું માફ કરજો – કોઠારી અજય |
૧૯૭૯ | સિકંદર સાની – ચૌધરી રઘુવીર |
૧૯૭૯ | માનવતાની જ્યોત – પરમાર શિવાભાઈ |
૧૯૭૯ | ફક્ત એક જ પ્યાલી – પરમાર શિવાભાઈ |
૧૯૭૯ | એક ડાળનાં પંખી – બારોટ ડાહ્યાભાઈ ‘સારંગ બારોટ’ |
૧૯૭૯ | વર્ષારાણી – ઠાકર હરીશભાઈ |
૧૯૮૦ | મને માફ કરો – ઉપાધ્યાય ગણપતભાઈ |
૧૯૮૦ | લૂ વરસે ચાંદનીમાં – ચૌહાણ લલિત |
૧૯૮૦ | દેહનો દુશ્મન – દવે જનક |
૧૯૮૦ | સુહાગ સિંદૂર – દવે જયંતીલાલ દેવશંકર |
૧૯૮૦ | માયાની મહાનતા – પરમાર શિવાભાઈ |
૧૯૮૦ | નાટક નાટક નાટક – વ્યાસ કીર્તિકુમાર |
૧૯૮૦ | જે કોઈ પ્રેમ અંશ અવતરે – વ્યાસ જયંત |
૧૯૮૦ | મને માફ કરો – ઉપાધ્યાય ગણપતભાઈ ‘ધૂની’ |
૧૯૮૦ | અરમાન – સુવાર્તિક બેન્જામિન |
૧૯૮૧-૧૯૯૦ | |
૧૯૮૧ | સસરો વિફરી બેઠો – પનિયા જટુભાઈ |
૧૯૮૧ | સ્ટીલ ફ્રેઈમ – પુરોહિત વિનાયક |
૧૯૮૧ | કારમી રાતે – શેઠ રજનીકાન્ત |
૧૯૮૧ | અંતરાલ – ચૌહાણ લલિત |
૧૯૮૧ | હું એક દ્રૌપદી – ચૌહાણ લલિત |
૧૯૮૧ | નાટ્યોપવન – મોદી ચંપકભાઈ |
૧૯૮૧ | ઋતુજા – શુક્લ હસમુખ |
૧૯૮૧ | બિચારા જણનો વેશ – ઝવેરી ભદ્રકાન્ત |
૧૯૮૨ | સંઘર્ષ – અમીન ચીમનભાઈ |
૧૯૮૨ | કાચો કાચ પાકો માંજો – કોઠારી અજય |
૧૯૮૨ | મહામાનવ – ચૌહાણ લલિત |
૧૯૮૨ | અમર અમર મર – જોશી શિવકુમાર |
૧૯૮૨ | માશંકરની ઐસી તૈસી – જોશી શિવકુમાર |
૧૯૮૨ | આગની પેલે પાર સૂરજનો ઉઘાડ – દવે અવન્તિ |
૧૯૮૨ | સોનાની માળા – પરમાર વિનોદરાય |
૧૯૮૨ | સુમનલાલ ટી. દવે – શાહ સુભાષ |
૧૯૮૨ | ઈશ્વરે ઘર બદલ્યું – સાંગાણી દામુભાઈ |
૧૯૮૨ | લાલ લોહીનો સંબંધ – ઓઝા રજનીકાંત |
૧૯૮૨ | અભિનયનો અ – ઠક્કર જિતેન્દ્ર (+ અન્ય) |
૧૯૮૨ | સપ્તરંગી – મોદી ચંપકભાઈ |
૧૯૮૨ | રંગા દાદા – શાહ સુભાષ |
૧૯૮૨ | દૂરના દીવા – બારોટ સારંગ |
૧૯૮૨ | તેરી ભી ચૂપ.. – લાલા પ્રકાશ |
૧૯૮૩ | સોનાનો સૂરજ અને બીજા નાટકો – જોશી નટુભાઈ |
૧૯૮૩ | ચતુરંગ ભવાઈ – જોશી નટુભાઈ |
૧૯૮૩ | વિભાકરવિદ્યાલંકાર – પરમાર વિનોદરાય |
૧૯૮૩ | પ્રતિકૃતિ – ઓઝા રજનીકાંત |
૧૯૮૩ | જીવન એક નાટક – વૈદ્ય ભારતી |
૧૯૮૩ | અંતિમ અધ્યાય – પંચોળી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૮૪ | બારાડીનાં બે નાટકો [‘પછી રોબાજી બોલિયા’ અને ‘જશુમતી કંકુવતી’] – બારાડી હસમુખ |
૧૯૮૪ | દોઢ ડાહ્યાની ડાયરી – મહેતા તારક |
૧૯૮૫ | રોંગ નંબર – ગાંધી રંભાબેન |
૧૯૮૫ | પીળું ગુલાબ અને હું – ઠાકર લાભશંકર |
૧૯૮૫ | રંગભવાઈ – દવે જનક |
૧૯૮૫ | જનાર્દન જોસેફ – બારાડી હસમુખ |
૧૯૮૫ | જાલકા – મોદી ચિનુ |
૧૯૮૫ | ભામાએ ભીંસ્યો ભૂપ – સોલંકી શંકર |
૧૯૮૫ | અસ્તિત્વના અજંપા – ગુપ્તા મુકુટબિહારી |
૧૯૮૫ | નજીક – ચૌધરી રઘુવીર |
૧૯૮૫ | પાનખરનાં ગુલાબ – ચૌહાણ લલિત |
૧૯૮૫ | આંખે દીઠાં તેજ – વૈદ્ય મંગેશ |
૧૯૮૫ | ચંદ્ર પર ચડાઈ – શુકલ બંસીધર |
૧૯૮૫ | શાકુન્તલ – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’ |
૧૯૮૫ | એકલું આકાશ – બારાડી હસમુખ |
૧૯૮૬ | ટીપે ટીપે શોણિત આપ્યાં – પરમાર કૃષ્ણચન્દ્ર |
૧૯૮૬ | અશ્વમેધ – મોદી ચિનુ |
૧૯૮૬ | આ છે કારાગાર – અડાલજા વર્ષા |
૧૯૮૬ | બુદ્ધિની ચોરી – શુકલ બંસીધર |
૧૯૮૭ | ગોબરનો વેશ – પંડ્યા કૈલાસભાઈ |
૧૯૮૭ | વિષમ સહવાસ – ચૌહાણ લલિત |
૧૯૮૭ | ગંગા – પટેલ ગોવિન્દભાઈ સુખાભાઈ |
૧૯૮૮ | અરુપનાં રુપ ઝાઝાં – જોષીપુરા બકુલ |
૧૯૮૮ | શાંતનુ – પટેલ ગોવિન્દભાઈ સુખાભાઈ |
૧૯૮૮ | ઘર એક મંદિર – લાલવાણી જેઠો |
૧૯૮૮ | બાઈબલ કોણે લખ્યું? – ચૌહાન જયાનંદ ઈસુદાસ |
૧૯૮૯ | બંદો અને બાંદી – પંડ્યા કૈલાસભાઈ |
૧૯૮૯ | તખ્તાને ત્રીજે ખૂણે – કવિ ભીખુભાઈ |
૧૯૮૯ | રાઈનો દર્પણરાય – બારાડી હસમુખ |
૧૯૮૯ | સમગ્ર નાટ્યકૃતિઓ : ૧-૪ – મહેતા ચંદ્રવદન (સંપા. દલાલ સુરેશ) |
૧૯૯૦ | પહેલી તારીખ – પટેલ રમેશચંદ્ર |
૧૯૯૦ | ભાત ભાતકે લોગ – બ્રહ્મભટ્ટ ધીરજલાલ |
૧૯૯૦ | તારક તરંગ – મહેતા તારક |
૧૯૯૦ | મનોરંજક એકાંકીઓ – માંકડ કિશોરકાન્ત |
૧૯૯૦ | પ્રપંચ – શાહ સુભાષ |
૧૯૯૧-૨૦૦૦ | |
૧૯૯૧ | ભજવો અને સમજો – પટેલ નટવરલાલ |
૧૯૯૧ | ત્રણ વૈશાખી પૂર્ણિમા – પટેલ રણજિતભાઈ ‘અનામી’ |
૧૯૯૧ | આખું આયખું ફરીથી – બારાડી હસમુખ |
૧૯૯૧ | રિટર્ન ટિકિટ – મહેતા તારક |
૧૯૯૧ | વરુણ લોકમાં – શુકલ બંસીધર |
૧૯૯૨ | વાલ્મીકિ – પટેલ ગોવિન્દભાઈ સુખાભાઈ |
૧૯૯૨ | મોક ટ્રાયલ્સ – જોષીપુરા બકુલ |
૧૯૯૨ | માણસ કંપ – ત્રિવેદી જગદીશ |
૧૯૯૨ | મોજીલા મણિલાલ – ખખ્ખર ભૂપેન |
૧૯૯૩ | વરઘોડો – ઠક્કર જિતેન્દ્ર |
૧૯૯૩ | ઊંચો પર્વત ઊંડી ખીણ [મ.ન. દ્વિવેદી વિશે] – ઠાકર ધીરુભાઈ |
૧૯૯૩ | મનસુખલાલ મજીઠિયા – ઠાકર લાભશંકર |
૧૯૯૩ | નીલકંઠને ચડ્યું ઝેર – પાઠક શૈલેષ |
૧૯૯૩ | એક શામ બોસ કે નામ – મહેતા તારક |
૧૯૯૩ | ખલીફાનો વેશ યાની ઔરંગઝેબ – મોદી ચિનુ |
૧૯૯૪ | નર્મ મર્મ – ઉપાધ્યાય નલિન |
૧૯૯૪ | સફળ એકોક્તિઓ – ત્રિવેદી જગદીશ |
૧૯૯૪ | અંજનગઢનો અવનીશ – દોશી હસમુખ |
૧૯૯૪ | જસમા – પટેલ કેશુભાઈ |
૧૯૯૪ | તે છતાં – ઝવેરી ભદ્રકાન્ત |
૧૯૯૫ | સીધાં તીર – ઠાકર હરીશભાઈ |
૧૯૯૫ | મેરાંદે – નાયક ભરત |
૧૯૯૫ | નવલશા હીરજી – મોદી ચિનુ |
૧૯૯૫ | તરુણ ભારત – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’ |
૧૯૯૫ | ગૃહારણ્ય – પંચોળી મનભાઈ ‘દર્શક’ |
૧૯૯૫ | હું જ સિઝર ને હું બ્રુટ્સ છુું – બારાડી હસમુખ |
૧૯૯૬ | વસ્ત્રાવરણ – પંચોળી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૯૬* | લોકોત્તર – પંચોળી મનુભાઈ ‘દર્શક’ |
૧૯૯૭ | ઊગ્યું એક લાગણીનું ફૂલ – આઝાદ પ્રદીપકુમાર ‘ઈશત્’ |
૧૯૯૭ | પહાડનું બાળક મેઘાણી – યાજ્ઞિક ભરત |
૧૯૯૮ | નાટ્યાંજલિ – પટેલ જયેન્દ્ર શેખડીવાળા |
૧૯૯૮ | દાંડી તારા બજે ડંકા – રાવળ હસમુખ |
૧૯૯૯ | કેમ મકનજી ક્યાં ચાલ્યા? – મહેતા સિતાંશુ |
૧૯૯૯ | મૈત્રી – આઝાદ પ્રદીપકુમાર ‘ઈશત્’ |
૧૯૯૯ | પારેવાનો ચિત્કાર – દેસાઈ લવકુમાર |
૧૯૯૯ | એક લાલની રાણી – નાગ્રેચા હરીશ |
૧૯૯૯ | ખગ્રાસ – મહેતા સિતાંશુ |
૧૯૯૯ | આ માણસ મદ્રાસી લાગે છે – મહેતા સિતાંશુ |
૨૦૦૦ | મહાત્મા પરલોકે – જોશી રજનીકાન્ત પ્ર. |
૨૦૦૦ | ટાઈમ બૉમ્બ – પુવાર ઈન્દ્રસિંહ ‘ઈન્દુ પુવાર’ |
૨૦૦૦ | રાગ વૈરાગ – રામાનુજ માધવ |
૨૦૦૦ | પશુપતિ – વ્યાસ સતીશ |
૨૦૦૦ | સૂરજને પડછાયો હોય – પારેખ રમેશ |