બારી બહાર/૮૨. શબ્દો

From Ekatra Wiki
Revision as of 11:14, 19 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮૨. શબ્દો

અગ્નિ તણો સંગ ન પામાતાં સુધી
નિસ્તેજ ટાઢા જ્યમ કોલસા રહે,
શબ્દો રેહ નિષ્પદ્નભ તેમ, જ્યાં સુધી
જ્વાલા નહીં સર્જનની પ્રજાળે.