Open main menu
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
About Ekatra Wiki
Disclaimers
Ekatra Wiki
Search
સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કરસનદાસ લુહાર/એ સ્પર્શનાં ફૂલો...
Language
Watch
Edit
Revision as of 06:21, 27 May 2021 by
ArtiMudra
(
talk
|
contribs
)
(Created page with "<poem> એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં, પણ ટેરવે સુગંધનો આસવ રહી ગય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં,
પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો.