પરકીયા/લિ પો

From Ekatra Wiki
Revision as of 09:31, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લિ પો| સુરેશ જોષી}} <poem> વસન્તના પ્રભાતે ઝોકું આવી ગયું, સવાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લિ પો

સુરેશ જોષી

વસન્તના પ્રભાતે ઝોકું આવી ગયું,
સવાર પડી ગઈ તેનો તો ખ્યાલ જ ન રહ્યો.

ચારે બાજુ ખુશખુશાલ પંખીઓનો
કિલકિલાટ કાને પડતો હતો.

મને થયું રાતે ઝંઝાવાત થયો હશે,
કોણ જાણે કેટલાં ય સુંદર ફૂલ ખરી પડ્યાં છે!