એક રંગબેરંગી, મૂદુ ગીતો ગાતું નાનક્ડું પંખી હજી તો ઊડતાં યે માંડ શીખ્યું હતું ત્યાંજ - જઈને પડ્યું એક અવાવરુ કૂવાના ઊંડા અંધારા તળિયે કાળા પાણીમાં સાપોલિયાંઓની વચ્ચે. ❏