દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/વિવેચન વિભાગ/વાર્તા અભ્યાસ

From Ekatra Wiki
Revision as of 02:27, 4 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિવેચન વિભાગ

વાર્તા : અભ્યાસ

કથનકેન્દ્રની અનિવાર્યતા - શરીફા વીજળીવાળા, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૪૩-૪૮
ગુજરાતી ટૂંકીવાર્તાની રૂપ-ચર્ચા : ૪ 'ફેલફિતૂર' (સુમન શાહ) વિશે - માય ડિયર જયુ, વર્ષ-૪, સળંગ અંક ૧૪, એપ્રિલ-જૂન ૧૯૯૪; પૃ. ૧૩-૧૬
ટૂંકી વાર્તામાં જૈવિક સંવાદિતા - શરીફા વીજળીવાળા, વર્ષ-૪, સળંગ અંક ૧૪, એપ્રિલ-જૂન ૧૯૯૪; પૃ. ૨૨-૨૫
થોડીક સશક્ત વાર્તાઓ - કિરીટ દૂધાત, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૩૯-૪૨
પ્રત્યાખ્યાન: ત્રિવિધ ભાષાસ્તરોની કલાપૂર્ણ અવિષ્કૃતી (સુરેશ જોષીની વાર્તા 'પ્રત્યાખ્યાન') - હરીશ મીનાશ્રુ, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૫૧-૫૭
સુરેશ જોષીની વાર્તાકલાની વિભાવના – વિનોદ જોશી, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૦૪-૧૦