ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ગ્રંથકારોની સૂચિ

Revision as of 01:14, 23 June 2024 by Meghdhanu (talk | contribs)


ગ્રંથકારોની સૂચિ
[‘ગ્રંથ અને ગ્રંથકાર’, પુસ્તક એકથી અગિયાર]

[કૌંસમાં પ્રથમ જન્મતારીખ આપી છે અને પછી વિદેહ થયેલા લેખકની દેહાવસાન તારીખ. તારીખ જ્યાં મળી નથી ત્યાં માત્ર વર્ષ જ આપ્યાં છે. જ્યાં માહિતી ચોક્કસ નથી ત્યાં પ્રશ્નાર્થ મૂક્યો છે. જે વિદેહ લેખકોની તારીખ નથી મળી ત્યાં ખાલી રેખા જ મૂકી છે અને જેમના અવસાનની માહિતી ચોક્કસ નથી મળી તે વિષે મૌન જ સેવ્યુ છે, જેમની જન્મ કે મૃત્યુ તારીખ વિક્રમ સંવત પ્રમાણે મળેલી તે પંચાંગ જોઈ ઈસ્વી સનમાં ફેરવી નાખી છે અને જેમનાં વિક્રમ સંવતનાં વર્ષો જ મળેલાં તે ઈસ્વી સનનાં બે વર્ષોમાં ૫ડતાં હોઈ ઊભી રેખા દ્વારા ઈસ્વી સનનાં બંને વર્ષોથી નિર્દેશ્યાં છે. જેમનો પરિચય એકથી વધુ ભાગોમાં મળે છે તે જુદા જુદા અંકથી એ જ રીતે દર્શાવેલ છે. જૂના ગ્રંથ-ગ્રંથકારનાં પુસ્તકોમાં અપાયેલી તારીખ, અન્ય વિશ્વસનીય માહિતીને આધારે, અહીં સુધારી લેવામાં આવી છે. દસમા ગ્રંથની ‘સૂચિ'માં ૫૦૭ નામ હતાં, પરંતુ ૧૨ નામ સરતચૂકથી ઉતારવાનાં રહી ગયાં હશે. તે આ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યાં છે. આ રીતે આગળના ગ્રંથોના ૫૧૯ લેખકો અને આ ગ્રંથના ૫૪ લેખકો, એમ ૫૭૪ લેખકોની સૂચિ નીચે આપી છે. તારીખનો કૌંસ પૂરો થાય છે એ પછીના આંકડા પૈકી પહેલો આંકડો ‘ગ્રંથ અને ગ્રંથકાર’ના જે ભાગમાં તે લેખકનો પરિચય આપ્યો છે તેનો નિર્દેશ કરે છે અને ડેશ ૫છીનો બીજો આંકડો તે ગ્રંથમાંના પૃષ્ઠનો.]

ક્રમાંક ગ્રંથકારનું નામ પુસ્તક-પુષ્ઠ
અકબરઅલી નૂરાની [૧૮૯૬ : ૩૦-૪-૧૯૨૦] ૯-૧
(ભિક્ષુ) અખંડાનંદ [૧૮૭૪ : ૪–૧–૧૯૪૨] ૭-૧૭૮
અતિસુખશંકર ક. ત્રિવેદી [૧૫-૪-૧૮૮૫ : ૧૬–૧–૧૯૬૩] ૧-૩
(કાજી) અનવર મિયાં [૨૦-૫-૧૮૪૩ : ૨૨-૧૦-૧૯૧૬] ૯–૧
અનંતપ્રસાદ ત્રિ. વૈષ્ણવ [૩-૭–૧૮૬૧ : ૨૨-૬-૧૯૧૭] ૯–૩
અનંતરાય મ. રાવળ [૧-૧-૧૯૧૨] ૮-૯૪
(સૈયદ) અબુઝફર નદવી [૧૮૯૯ : ૨૮-૫-૧૯૫૮] ૯-૧૦૦
અબ્દુલ સ. પઠાણ (ભક્ત સત્તારશાહ) [૧૮૯૨-?] ૯-૧૦૧

[૧૭-૮-૧૯૦૮]

૧૧-૧૨૧
૧૦ અમીદાસ ૫. કાણકિયા [૧૭-૭-૧૯૦૬] ૧૧-૧૨૩
૧૧ અમૃતલાલ ના. ભટ્ટ [૩-૧૦-૧૮૭૯] ૯-૧૦૨
૧૨ અમૃતલાલ મો. શાહ [૧૫-૬-૧૮૯૩] ૪-૧૧૬
૧૩ અમૃતલાલ ૨. ત્રિવેદી 'દ્વિજકુમાર' [૩૦-૩-૧૯૦૩] 3-3
૧૪ અમૃતલાલ લા. ભટ્ટ 'અમૃત ઘાયલ' [૧૯-૮-૧૯૧૬] ૧૧-૧૨૫
૧૫ અમૃતલાલ સું. પઢિયાર [૩-૪-૧૮૭૦ : ૧૮-૭-૧૯૧૯] ૮-૮૭
૧૬ અરદેશર ફ. ખબરદાર [૬-૧૧-૧૮૮૧ : ૩૦-૭-૧૯૫૩] ૧-૫
૧૭ અલારખભાઈ ઉ. પોપટિયા (‘સાલિક’ પોપટિયા) [૨૧-૮–૧૯૨૭ : ૨૪-૪-૧૯૬૨] ૧૧-૧૨૭
૧૮ અંબાલાલ નૃ. શાહ [૨૯-૮-૧૮૯૮] ૩-૫
૧૯ અંબાલાલ બા. પુરાણી [૨૬-૫-૧૮૯૪ : ૧૧-૧૨-૧૯૬૫] ૧-૧૨
૨૦ અંબાલાલ બુ. જાની [૧૮-૧૦-૧૮૮૦ : ૨૮-૩-૧૯૪૨] ૧-૧૪
૨૧ (દિ. બ.) અંબાલાલ સા. દેસાઈ [૨૫-૪-૧૮૪૪:૧૨-૯-૧૯૧૪] ૮-૯૫
૨૨ અંબેલાલ ક. વશી [૨૦-૧૧-૧૯૦૪] ૧૦-૩
૨૩ અંબેલાલ ના. જોશી [૭-૯-૧૯૦૬] ૧૧-૧૨૯
૨૪ આત્મારામ મો. દીવાનજી [૧૮૭૩] ૧-૭
૨૫ આનંદશંકર બા. ધ્રુવ [૨૫-૨-૧૮૬૯: ૭-૪-૧૯૪૨] ૧-૯
૨૬ આશારામ દ. શાહ [૮-૨-૧૮૪૨ : ૨૬-૩-૧૯૨૧] ૯-૪
૨૭ ઇચ્છારામ સૂ. દેસાઈ [૧૦-૮-૫૩ : ૫-૧૨-૧૯૧૨] ૧૦-૩
૨૮ ઇન્દિરાનંદ લ. પંડિત [૧૮૫૧: ૨૪-૧૨-૧૯૩૩] ૩-૯
૨૯ ઇન્દુલાલ ક. યાજ્ઞિક [૨૨-૨-૧૮૯૨] ૭-૧૮૫
૩૦ ઇન્દુલાલ ફૂ. ગાંધી [૮-૧૧-૧૯૦૫] ૪-૧૧૭
૩૧ ઇન્દ્રવદન ઉ. વસાવડા [૨૩-૧૧-૧૯૧૨] ૧૦-૫
૩૨ ઈબ્રાહિમ દા. બેકાર ‘બેકાર' [૧૯૦૦] ૨-૩
૩૩ ઇબ્રાહિમ લાખાણી [૧૮૭૫ : ૨૪-૧૨-૧૯૪૧] ૯-૬
૩૪ ઈમામખાન કવસરખાન [૪-૩-૧૮૮૮] ૨-૧૫ ૫-૧૫૦
૩૫ ઈમામશાહ બા. બાનવા [૨૦-૭-૧૮૯૬] ૨-૪
૩૬ ઈમામુદ્દીન દરગાહવાલા [૧-૭-૧૯૧૧] ૨-૧૧૭
૩૭ ઈશ્વરભાઈ મો. પટેલ (પેટલીકર) (૯-૫-૧૯૧૬] ૧૦-૯
૩૮ ઈશ્વરલાલ પ્રા ખાનસાહેબ (૨૬-૧૧-૧૮૬૯ :૨૯-૩-૧૯૩૬] ૩-૭
૩૯ ઈશ્વરભાઈ મૂ. વિમાવાળા [૧૮૯૭] ૯-૧૦૩
૪૦ ઉછરંગરાય કે. ઓઝા [૫-૯-૧૮૯૦] ૩-૯૦
૪૧ ઉત્તમલાલ કે. ત્રિવેદી [૧૬-૨-૧૮૭૨ :૨૬-૧૨-૧૯૨૩] ૧૦-૨૩
૪૨ ઉમાશંકર જે. જોશી [૨૧-૭-૧૯૧૧] ૪-૧૧૮
૪૩ ઉમેદભાઈ મણિયાર [૨૩-૪ ૧૯૦૯] ૧૧-૧૩૩
૪૪ એરચ જે તારાપોરવાલા [૧૮૪૪ :૧૫–૧–૧૯૫૬] ૨-૬
૪૫ એલેકઝાન્ડર કિ. ફૉર્બ્સ [૭-૭-૧૮૨૧ : ૩૧-૮-૧૮૬૫] ૧૦-૨૩
૪૬ કનુભાઈ હ. દેસાઈ [૧૨-૩-૧૯૦૭] ૩-૧૧
૪૭ કનૈયાલાલ ભા. દવે [૨૫-૧-૧૯૦૭] ૧૦-૧૨
૪૮ કન્યાલાલ મા. મુનશી [૨૯-૧૨-૧૮૮૭] ૧-૩૫
૪૯ કમળાશંકર પ્રા. ત્રિવેદી [૧૧-૧૦-૧૮૫૭ : ૪-૮-૧૯૨૫] ૪-૯૪
૫૦ કરસનદાસ ન. માણેક ૯-૧૦૪
૫૧ કરસનદાસ મૂળજી [૧૮૩૨ : ૨૮-૮–૧૮૭૧] ૫-૧૯૩
૫ર કરીમમહમદ માસ્તર [૨૦-૭-૧૮૮૪ : ૨૧-૧૨-૧૯૬૨] ૨-૭
૫૩ કલ્યાણજી વિ. મહેતા [૭-૧૧-૧૮૯૦] ૧-૧૮
૫૪ કલ્યાણરાય ન. જોશી [૧૨-૭-૧૮૮૫] ૧-૧૬
૫૫ કંચનલાલ વા. મહેતા ‘મલયાનિલ’ [૧૮૯૨ : ૨૪-૬–૧૯૧૯] ૭–૨૦૭
૫૬ કીતિલાલ છ. પંડયા [૨૪-૮-૧૮૮૬ : ૧૪-૧૦-૧૯૫૮] ૧–૨૦
૫૭ કાંતિલાલ બ. વ્યાસ [૨૧-૧૧-૧૯૧૦] ૧૦-૧૪
૫૮ કાલિદાસ ભ. કવિ [૧૯૦૦] ૨-૧૧૮
૫૯ કાશીબહેન બ. જડિયા [૧૮૮૦/૮૧] ૨-૧૧૯
૬૦ કાશીરામ ભા. ઓઝા ‘પ્રેમી' [૯-૨-૧૮૮૬ : ૫-૮-૧૯૫૪] ૨-૯
૬૧ કિલાભાઈ ઘ. ભટ્ટ [૧૮૬૮/૬૯ : ઑગસ્ટ ૧૯૧૪] ૯-૭
૬૨ કિશોરલાલ ઘ. મશરૂવાળા [૫-૧૦-૧૮૯૦ : ૯-૯-૧૯૫૨] ૨-૧૧
૬૩ કિશનસિંહ ગો. ચાવડા [૨૭-૧૧-૧૯૦૪] ૨-૧૩
૬૪ કુંવરજી આ. શાહ [૧૫-૩-૧૮૬૪] ૯-૧૦૫
૬૫ કૃષ્ણપ્રસાદ લ. ભટ્ટ [૧૨-૯-૧૯૧૧] ૧૦-૯૫
૬૬ કૃષ્ણરાવ ભો. દિવેટિયા [૪-૧૨-૧૮૩૬ : ૨૦-૯-૧૯૨૧] ૯-૭
૬૭ કૃષ્ણલાલ જે. શ્રીધરાણી [૧૬-૯-૧૯૧૧ : ૨૩-૭-૧૯૬૦] ૨-૧૪
૬૮ કૃષ્ણલાલ મો. ઝવેરી [૩૦-૧૨-૧૮૬૮ : ૧૫-૬-૧૯૫૭] ૧-૩૮
૬૯ કૃષ્ણલાલ સૂ. વકીલ [૧૩-૧૦-૧૮૭૮ ?] ૭-૧૮૭
૭૦ કેખુશરો ન. કાબરાજી [૨૧-૮-૧૮૪૨ : ૨૫-૪-૧૯૦૪] ૯-૯
૭૧ કેશવજી વિ. ત્રિવેદી [૬-૫-૧૮૫૯ : ૭-૮-૧૯૩૪] ૯-૧૦
૭ર કેશવપ્રસાદ છો. દેસાઈ [૨૦-૧૧-૧૮૮૮] ૧-૨૨
૭૩ કેશવરામ કા. શાસ્ત્રી [૨૮-૭-૧૯૦૫] ૪-૨૮ ૫-૧૫૩
૭૪ કેશવલાલ મો. પરીખ [૧૧-૮-૧૮૫૩ : ૨૬-૧૨-૧૯૦૭] ૧૦-૩૦.
૭૫ કેશવલાલ હ. શેઠ [૨૦-૧૧-૧૮૮૮ : ૧-૧૧-૧૯૪૭] ૧-૨૪
૭૬ કેશવલાલ હ. ભટ્ટ [૧૮૫૧ : ૧૮૯૬] ૧૦-૩૬
૭૭ (દિ. બ.) કેશવલાલ હ. ધ્રુવ [૧૭-૧૦-૧૮૫૯ : ૧૩-૩-૧૯૩૮] ૧-૨૬
૭૮ કેશવલાલ હિ. કામદાર [૧૫-૪-૧૮૯૧] ૫-૧૫૧
૭૯ કૌશિકરામ વિ. મહેતા [૩૦-૧૦-૧૮૭૪ : ૧૯૫૧] ૧-૪૩
૮૦ ખુશવદન ચં. ઠાકોર [૮-૧૨-૧૮૯૯ : ૧૯-૩-૧૯૨૯] ૧-૪૫
૮૧ ખુશાલરાય સારાભાઈ [?] ૧૦-૩૯
૮૨ ગગનવિહારી લ. મહેતા [૧૫-૪-૧૯૦૦] ૩-૧૩
૮૩ ગજેન્દ્રરાય ગુ. બૂચ [૧૫-૯-૧૯૦૨ : ૧૩-૧૧-૧૯૨૭] ૯-૧૧
૮૪ ગજેન્દ્રશંકર લા. પંડયા [૧૮-૪-૧૮૯૫] ૧-૪૬
૮૫ ગટુલાલ ગો. ધ્રુ [૧૦-૫-૧૮૮૧] ૪-૧૧૯
૮૬ પં. ગટુલાલજી [૮-૨-૧૮૦૧ : ૧૮૯૮ ?] ૯-૧૨
૮૭ ગણુપતરામ અ. ત્રવાડી [૧૬-૧૧-૧૮૪૮ : ૧૨-૬-૧૯૧૯] ૯-૧૩
૮૮ ગણુપતરાય રા. ભટ્ટ [૨૩-૫-૧૮૪૮ : ૧૫-૬-૧૯૨૦] ૪-૭૪
૮૯ ગણેશજી જે. દુબળ [૧૨-૧-૧૮૫૩ : ?] ૯-૧૫
૯૦ ગંગાશંકર મ. વૈષ્ણવ [૧૫-૬-૧૮૭૬ : ૧૦-૬-૧૯૧૭] ૯–૧૮
૯૧ ગિજુભાઈ ભ. બધેકા [૧૫-૧૧-૧૮૮૫ : ૨૩-૬-૧૯૩૯] ૧-૪૭
૯૨ ગિરિજાશંકર મ. ભટ્ટ ‘ગિરીશ’ [૧૨-૨-૧૮૯૧] ૯-૧૦૬
૯૩ ગિરિજાશંકર વ. આચાર્ય [૧૦-૧૧-૧૮૮૦ : ૮-૫-૧૯૬૪] ૫-૧૫૫
૯૪ ગિરિધર શર્માજી [૨૫-૫-૧૮૮૨] ૭-૧૯૦
૯૫ ગુણવંતરાય આચાર્ય [૯-૯-૧૯૦૦ : ૨૫-૧૧-૧૯૬૫] ૩-૧૬
૯૬ ગુલાબદાસ હ. બ્રોકર [૨૦-૯-૧૯૦૯] ૯-૧૦૭
૯૭ (હાજી)ગુલામઅલી હાજી ઈસ્માઈલ 'રહીમાની' [૧૮૬૩/૬૪] ૯-૧૦૮
૯૮ ગોકુળદાસ કુ. મહેતા [૧૮૯૨] ૪-૧૨૧
૯૯ ગોકુળદાસ દ્વા. રાયચુરા [૧૮૯૦ : ૧૯૫૧] ૩-૧૭
૧૦૦ ગોપાલજી ક. દેલવાડાકર (૧-૬-૧૮૬૯: ૧૭-૨-૧૯૩૫) ૯-૧૬
૧૦૧ ગેપાળરાવ ગ. વિદ્વાંસ [૨૬-૧૧-૧૮૯૬] ૧૦-૧૭
૧૦૨ ગોપાળરાવ હ. દેશમુખ [૧૮-૨-૧૮૨૩: ૯-૧૦-૧૮૯૨] ૧૦-૪૧
૧૦૩ ગોરધનદાસ ડા. ઍન્જિનિયર [૨૯-૧-૧૮૯૦] ૫-૧૫૮
૧૦૪ ગોવર્ધનદાસ ક. અમીન [૨૭-૮-૧૮૯૧] ૫-૧૫૬
૧૦૫ ગોવિંદભાઈ રા. અમીન (૭-૭-૧૯૦૯] ૧૦-૧૯
૧૦૬ ગોવિંદભાઈ હ. પટેલ [૨૮-૮-૧૮૯૦] ૯-૧૦૮
૧૦૭ [૯/૧૦-૧૧-૧૮૬૪] ૨-૧૬
૧૦૮ ગૌરીશંકર ગો. જોશી 'ધૂમકેતુ' [૧૨-૧૨-૧૮૯૨ : ૧૧-૩-૧૯૬૫) ૧-૫૦
૧૦૯ ગૌરીપ્રસાદ ચુ. ઝાલા [૨૬-૪-૧૯૦૭] ૧૧-૧૩૪
૧૧૦ ચતુરભાઈ શં. પટેલ [૧૯૦૧ : ૧૯૫૭] ૩-૧૯
૧૧૧ ચતુર્ભુજ મા. ભટ્ટ [૧૮૭૨-૭૩] ૧-૫૧
૧૧૨ ચંદુલાલ જે. વ્યાસ [?] ૪-૧૨૪
૧૧૩ ચંદુલાલ મ. દેસાઈ [૨૬-૯-૧૮૮૨] ૨-૧૪૧
૧૧૪ ચંદ્રવદન ચી. મહેતા [૬-૪-૧૯૦૧] ૮-૧૧૫
૧૧૫ ચંદ્રવદન ચૂ. શાહ [૨૨-૭-૧૯૦૫] ૩-૨૧
૧૧૬ ચંદ્રવિદ્યાનંદ શ્રી. પંડયા [૨૪-૫-૧૮૬૭] ૪-૧૨૩
૧૧૭ ચંદ્રશંકર અ. બૂચ [૨૫-૯-૧૮૯૬ : ૨૨-૯-૧૯૫૮] ૧-૫૮
૧૧૮ ચંદ્રશંકર ન. પંડયા [૧૬-૬-૧૮૮૪ : ૨૩-૧૨-૧૯૩૭] ૧-૫૩
૧૧૯ ચંદ્રશંકર પ્રા. શુકલ [૧૯૦૧ : ૧૯૫૪] ૨-૨૦
૧૨૦ ચંદ્રશંકર મ. ભટ્ટ [૨૧-૮-૧૯૦૧] ૨-૧૮
૧૨૧ ચંપકલાલ લા. મહેતા [૩-૯-૧૮૭૬] ૧-૫૯
૧૨૨ (શ્રીમતી) ચાલેર્ટેકૌઝે (સુભદ્રાદેવી) [૧૮-૫-૧૮૯૫] ૨-૧૩૬
૧૨૩ ચાંપશી વિ. ઉદ્દેશી [૨૪-૪-૧૮૯૨] ૧-૬૦
૧૨૪ ચિનુભાઈ ભો. પટવા 'ફિલસૂફ' [૨૬-૧૦-૧૯૧૧] ૧૧-૧૩૭
૧૨૫ ચીમનલાલ ડા. દલાલ [૧૮૮૧ માર્ચ-એપ્રિલ ?] ૮-૧૦૫
૧૨૬ ચીમનલાલ દા. ત્રિપાઠી [૨૯-૧૧-૧૮૮૭ :૨૬-૨-૧૯૬૨] ૧-૬૧
૧૨૭ ચીમનલાલ ભો. ગાંધી ‘વિવિત્સુ' [૧૫-૯-૧૮૯૪] ૧૧-૧૪૨
૧૨૮ ચીમનલાલ મ. ડૉક્ટર [૨૪-૧૦-૧૮૮૪] ૧૦-૨૧
૧૨૯ ચુનીલાલ વ. શાહ [૨-૫-૧૮૮૭ : ૧૩-૫-૧૯૬૬] ૧-૬૨
૧૩૦ ચુનીલાલ કા. મડિયા [૧૨-૮-૧૯૨૨] ૧૦-૨૩
૧૩૧ છગનલાલ ઠા. મોદી [૨૮-૧૦-૧૮૫૭] ૨-૧૩૨
૧૩૨ છગનલાલ વિ. રાવળ [૧૨-૩-૧૮૫૯ : ૮-૮-૧૯૪૭] ૧–૬૪
૧૩૩ છગનલાલ હ. પંડ્યા [૧૭-૧૦-૧૮૫૯ : ૨૩-૫-૧૯૬૩] ૧-૬૬
૧૩૪ છોટાલાલ ચં. શાસ્ત્રી [૧૮૬૮ : ૨૭-૮-૧૯૪૨] ૯-૧૮
૧૩૫ છોટાલાલ ડા. જાગીરદાર [૧૮૮૫-૮૬] ૩-૨૨
૧૩૬ છોટાલાલ ન. ભટ્ટ [૭-૯-૧૮૫૦ : ૨૧-૧૦-૧૯૩૭] ૧-૭૦
૧૩૭ છોટાલાલ બા. પુરાણી [૧૩-૬-૧૮૮૫ : ૨૨-૧૨-૧૯૫૦] ૩–૨૪
૧૩૮ છોટાલાલ મા. કામદાર [૪-૨–૧૮૯૮] ૭-૧૯૨
૧૩૯ છોટુભાઈ શં. સુથાર [૨૧-૯-૧૯૧૧] ૧૧-૧૪૪
૧૪૦ જગજીવન કા. પાઠક [૧૨-૫-૧૮૭૨ : ૧૨-૭-૧૯૩૨] ૯-૧૯
૧૪૧ જગજીવનદાસ ત્રિ. કોઠારી ‘ઓલિયા જોશી’ [૧૮-૫-૧૮૭૭] ૩-૨૫ ૯-૧૦૯
૧૪૨ જગજીવનદાસ દ. મોદી [૧૬-૧૨-૧૮૭૧] ૯-૧૧૦
૧૪૩ જગજીવનદાસ મા. કપાસી [૧૮૯૫-૯૬] ૯-૧૧૨
૧૪૪ જગન્નાથ દા. ત્રિપાઠી 'સાગર' [૭-૨-૧૮૮૩ : ૧૭-૮-૧૯૩૬] ૨-૧૨૦
૧૪૫ જટાશંકર ઈ. નાન્દી [૫-૮-૧૮૭૫] ૧૦-૨૬
૧૪૬ જટાશંકર જ. આદિલશાહ [૧-૬-૧૮૭૪] ૫-૧૫૯
૧૪૭ જટાશંકર લી. ત્રિવેદી [૬-૪-૧૮૫૯ : ૨-૬-૧૯૨૧] ૭-૨૦૯
૧૪૮ જદુરાય દુ. ખંધેડિયા [૧૬-૫-૧૮૯૯] ૩-૨૬
૧૪૯ જનાર્દન ના. પ્રભાસ્કર [૮-૬-૧૮૯૧] ૧-૭૩
૧૫૦ જનુભાઈ અ. સૈયદ [૪-૧-૧૮૭૮] ૪-૧૨૬
૧૫૧ જન્મશંકર મ. બૂચ. 'લલિત' (૩૦-૬-૧૮૭૭ : ૨૫-૩-૧૯૪૭] ૧-૭૨
૧૫૨ જમિયતરામ કુ. પંડ્યા [૧૦-૮-૧૯૦૮] ૧૧-૧૪૯
૧૫૩ જમિયતરામ મૌ. શાસ્ત્રી [૧૮૬૦ : ૧૯૨૧] ૪-૬૯
૧૫૪ જયકૃષ્ણ ના. વર્મા [૨૬-૫-૧૮૯૪ : ૫-૫-૧૯૪૩] ૨-૧૨૨
૧૫૫ જયંત હિં. પાઠક [૨૦-૧૦-૧૯૨૦] ૧૧-૧૫૨
૧૫૬ જયંત હી. ખત્રી [૨૪-૯-૧૯૦૯] ૧૧-૧૫૫
૧૫૭ જયંતકુમાર મ. ભટ્ટ [૧૭-૮-૧૯૦૨] ૯-૧૧૩
૧૫૮ (મુનિશ્રી) જયંતવિજયજી [૯-૩-૧૮૮૪ : ૭-૧૨-૧૯૪૮] ૩-૩૦
૧૫૯ જયંતી ઘે. દલાલ [૧૮-૧૧-૧૯૦૯] ૯-૧૧૪
૧૬૦ જયંતીલાલ ન. ધ્યાની [?] ૬-૬૫
૧૬૧ જયંતીલાલ મ. આચાર્ય [૧૮-૧૦-૧૯૦૬] ૧૦-૨૯
૧૬૨ જયમનગૌરી વ્યો. પાઠકજી [૧૫-૯-૧૯૦૨] ૩-૨૮
૧૬૩ જયરામદાસ જે.નયગાંધી [૨૫-૮-૧૯૦૪] ૨-૨૧
૧૬૪ જયસુખરાય પુ. જોશીપુરા [૧૭-૫-૧૮૮૧ :૨૭-૯-૧૯૫૪] ૨–૨૨
૧૬૫ જયસુખલાલ હ. મહેતા [૧૮૮૪] ૩-૩૩
૧૬૬ જયેન્દ્રરાવ ભ. દુરકાળ [૧-૯-૧૮૮૧ : ૩-૧૨-૧૯૬૦] ૧–૭૪
૧૬૭ જહાંગીર અ. તાલિયારખાન [૧૮૪૬ : ૧૯૨૩] ૬-૮૫
૧૬૮ જહાંગીરજી ન. પટેલ ‘ગુલ્ફામ’ [૧૪–૭–૧૮૬૧ : ૨૪–૮–૧૯૩૬] ૯-૨૦
૧૬૯ જહાંગીર બ. મર્ઝબાન [૨-૯-૧૮૪૮ : ૫-૨-૧૯૨૮] ૯–૨૫
૧૭૦ જાફરઅલી મિસ્ત્રી ‘અસીર’ [૧૧–૧–૧૯૦૫ : ૫–૨–૧૯૨૯] ૯-૨૨
૧૭૧ જિતુભાઈ પ્ર. મહેતા [૧૯-૯-૧૯૦૪] ૧૧–૧૫૭
૧૭૨ (મુનિશ્રી) જિનવિજયજી [૧૮૮૭-૮૮] ૫-૧૬૦
૧૭૩ જીવનજી જ. મોદી [૨૬-૧૦-૧૮૫૪ : ૨૮-૩-૧૯૩૩] ૧-૭૯
૧૭૪ જીવનલાલ અ. મહેતા [૧૮૮૨/૮૩] ૧-૭૭
૧૭૫ જીવાભાઈ રે. પટેલ [૧૮૭૫/૭૬] ૨-૨૫
૧૭૬ જુગતરામ ચિ. દવે [૧૬-૯-૧૮૯૧] ૯–૧૧૫
૧૭૭ જેઠાલાલ ગો. શાહ [૧૦-૧૦-૧૮૯૩] ૧-૮૫
૧૭૮ જેઠાલાલ ચિ. સ્વામિનારાયણ [૨૮-૮-૧૮૮૪ : ૨૪-૬-૧૯૪૧] ૯–૨૩
૧૭૯ જેઠાલાલ જી. ગાંધી [૫-૧૨-૧૯૦૫] ૫–૧૬૨
૧૮૦ જેઠાલાલ ના. ત્રિવેદી [૨૫-૨-૧૯૦૮] ૩-૩૫
૧૮૧ (રેવરન્ડ) જોસેફ ટેલર [જુલાઈ ૧૮૨૦ : ૧૮૮૧] ૮-૧૨૦
૧૮૨ જ્યોતીન્દ્ર હ. દવે [૨૧-૧૦-૧૯૦૧] ૧-૭૬
૧૮૩ જ્યોત્સના શુક્લ [૮–૮–૧૮૯૨] ૯-૧૧૬
૧૮૪ ઝવેરચંદ કા. મેઘાણી [૧૭-૮-૧૮૯૭: ૯-૩-૧૯૪૭] ૨–૨૬
૧૮૫ ઝવેરીલાલ ઉ. યાજ્ઞિક [૧૨-૪-૧૮૩૬ : ૮-૫-૧૮૯૭] ૧૦-૪૪
૧૮૬ ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ [૧૬-૪-૧૯૦૩] ૯-૧૧૮
૧૮૭ ડાહ્યાભાઈ ધોળશાજી [૧૦-૩-૧૮૬૭ : ૯-૪-૧૯૧૨] ૮-૧૨૩
૧૮૮ ડાહ્યાભાઈ પી. દેરાસરી ‘બુલબુલ' [૧૧-૧૦-૧૮૫૭: ૧૪-૩-૧૯૩૮] ૧-૮૭
૧૮૯ ડાહ્યાભાઈ લ. પટેલ [૧૮૭૪ : ૨૨-૧૨-૧૯૨૬] ૯-૨૬
૧૯૦ ડુંગરશી ધ. સંપટ [૨૨-૫-૧૮૮૨] ૬-૬૬
૧૯૧ ડોલરરાય રં. માંકડ [૨૩-૧-૧૯૦૨] ૧-૯૦
૧૯૨ તારાચંદ્ર પી. અડાલજા [૧૭-૧૦-૧૮૭૭] ૨-૨૯
૧૯૩ તારાબહેન મોડક

[૧૯-૪–૧૮૯૨]

૧-૯૧
૧૯૪ ત્રિકમલાલજી મહારાજ [૧૧-૮-૧૮૫૩] ૨-૧૨૩
૧૯૫ ત્રિભુવન ગૌ. વ્યાસ [૨૨-૫-૧૮૮૮] ૨-૩૧
૧૯૬ ત્રિભુવન જ. શેઠ [૧૫-૧૨-૧૮૭૩] ૩-૩૬
૧૯૭

[૨૨-૩-૧૯૦૮]

૪-૧૨૭
૧૯૮ ત્રિભુવન પ્રે. ત્રિવેદી [૨૩-૯-૧૮૬૫ : ૨૭-૭-૧૯૨૩] ૯-૨૮
૧૯૯ ત્રિભુવનદાસ ક. ગજજર [૩-૮-૧૮૬૩: ૧૬-૭-૧૯૨૦] ૯-30
૨૦૦ (ડૉ.) ત્રિભુવનદાસ મો. શાહ

[૧૮૪૯ : ૩-૯-૧૯૦૩]

૯-૩૨
૨૦૧ દત્તત્રેય બા કાલેલકર [૧-૧૨-૧૮૮૫] ૨-૩૩
૨૦૨ દત્તાત્રેય બા. ડિસકલકર [૧૮૯૨] ૭-૧૯૩
૨૦૩ દલપતરામ ડા કવિ [૨૧-૧-૧૮૨૦ : ૨૫-૩-૧૮૯૮] ૧૦-૪૬
૨૦૪ દલપતરામ પ્રા. ખખ્ખર (૧-૧૧-૧૮૩૫ : ૧૪-૫-૧૯૦૨] ૯-33
૨૦૫ દલસુખભાઈ ડા. માલવણિયા [૨૨-૭-૧૯૧૦] ૧૧-૧૬૦
૨૦૬ દામુભાઈ મા. સાંગાણી [૨૦-૧૧-૧૯૧૨] ૧૧-૧૬૨
૨૦૭ દામોદર કે. ભટ્ટ ‘સુધાંશુ’ [૨૫-૧૨-૧૯૧૩] ૧૧-૧૬૪
૨૦૮ દામોદર ખુ. બોટાદકર [૨૭-૧૧-૧૮૭૦ : ૭-૯-૧૯૨૪) ૯-૩૫
૨૦૯ દીપકબા દેસાઈ [૧૫-૮-૧૮૮૧ : ૧૯-૧-૧૯૬૬] ૨-૩૫
૨૧૦ દુર્ગારામ મં. દવે (મહેતાજી)

૧૦-૫૮

૨૧૧ દુર્ગાશંકર કે. શાસ્ત્રી [૨૪-૧-૧૮૮૨ : ૨૯-૯-૧૯૫૨] ૧-૯૩
૨૧૨ દુર્ગેશ તુ. શુક્લ [૯-૯-૧૯૧૧] ૧૦-૩૨
૨૧૩ દુર્લભ શ્યા. ધ્રુવ [૧૫-૯–૧૮૬૧ : ૧૯૩૪] ૯-૩૬
૨૧૪ દુર્લભજી વિ. ઝવેરી [૩૦-૪-૧૮૭૮] ૪-૧૨૮
૨૧૫ દુલાભાઈ ભા. કાગ [૨૫-૧૧-૧૯૦૨] ૯-૧૨૦
૨૧૬ દુલેરાય છો. અંજારિયા [૨૫-૨-૧૮૬૮] ૩-૩૮
૨૧૭ દેવકૃષ્ણ પી જોશી [૫-૧-૧૮૯૨] ૯-૧૨૧
૨૧૮ દેવચંદભાઈ શેઠ [૨૪-૧-૧૮૮૨] ૮-૧૨૧
૨૧૯ દેવજી રા. મોઢા [૮-૫-૧૯૧૩] ૧૧-૧૬૬
૨૨૦ દેવશંકર વૈ. ભટ્ટ [૨૦-૧-૧૮૫૮ : ૨૨-૮-૧૯૨૨] ૯-૩૮
૨૨૧ દેશળજી ક. પરમાર [૧૨-૧-૧૮૯૪ : ૧૩-૨-૧૯૬૬] ૧-૯૬
૨૨૨ દોલતરામ કુ. પંડ્યા [૮-૩-૧૮૫૬ : ૩૦-૧૧-૧૯૧૫] ૯-૩૯
૨૨૩ ધનજીભાઈ ફકીરભાઈ [૨૩-૩-૧૮૯૫] ૧૦-૩૪
૨૨૪ ધનપ્રસાદ ચં. મુનશી [૩૦-૫-૧૮૮૮] ૩-૪૦
૨૨૫ ધનવંત ઓઝા [૨૩-૯-૧૯૧૨] ૧૧-૧૬૯
૨૨૬ ધનશંકર હિ. ત્રિપાઠી [૨૭-૮-૧૮૯૮] ૧-૯૮
૨૨૭ ધનસુખલાલ કૃ. મહેતા [૨૦-૧૦-૧૮૯૦] ૧-૧૮૦
૨૨૮ ધીરજલાલ અ. ભટ્ટ [૧૪-૮-૧૮૮૯] ૨-૩૬
૨૨૯ ધીરજલાલ ટો. શાહ [૩-૩-૧૯૦૬] ૪-૧૨૯
૨૩૦ ધીરસિંહ વ. ગોહિલ [૨૦-૧૧-૧૮૮૪] ૪-૧૩૧
૨૩૧ ધીરુભાઈ પ્રે. ઠાકર [૨૭-૬-૧૯૧૮] ૧૧-૧૭૨
૨૩૨ નગીનદાસ ના. પારેખ [૩૦-૮-૧૯૦૩] ૫-૧૬૬
૨૩૩ નટવરલાલ ઈ દેસાઈ [૧૮૮૬-૧૯૬૫] ૨-૪૦
૨૩૪ નટવરલાલ ક. વૈષ્ણવ [૧૮૯૦] ૩-૪૫
૨૩૫ નટવરલાલ કુ. પંડ્યા ‘ઉશનસ્' [૨૮-૯-૧૯૨૦] ૧૧-૧૭૭
૨૩૬ નટવરલાલ મૂ. વીમાવાળા [૩૦-૯-૧૯૦૦] ૪-૧૩૪
૨૩૭ નટવરલાલ ૨. શાહ [૧૮૯૪] ૬-૬૯
૨૩૮ નથ્થુસિંહ હ. ચાવડા [૧-૮-૧૯૦૬] ૭-૧૯૪
૨૩૯ (મહાત્મા) નથ્થુરામ શર્મા [૧૧-૧૦-૧૮૫૮ : ૧૯૩૧] ૨-૪૨
૨૪૦ નથુરામ સું. શુકલ [૧૮૬૧/૬૨ : ૧૯૨૨/૨૩] ૯-૪૦
૨૪૧ નરભેશંકર પ્રા. દવે ‘કાઠિયાવાડી’ [૧૬-૬-૧૮૭૧ : ૨૦-૧૦-૧૯૫૨] ૧૦–૩૬
૨૪૨ નરસિંહભાઈ ઈ પટેલ [૧૮૭૪] ૧-૧૦૨
૨૪૩ નરસિંહભાઈ મૂ. શાહ [૧૮-૧૨-૧૮૯૯] ૧૦-૩૬
૨૪૪ નરસિંહરાવ ભો. દિવેટિયા [૩-૯-૧૮૫૯ : ૧૪-૧-૧૯૩૭] ૧-૧૦૪
૨૪૫ નરહિર દ્વા. પરીખ [૭-૧૦-૧૮૯૧ : ૧૫–૭–૧૯૫૭] ૨-૩૭
૨૪૬ નરહરિ બી શર્મા [૯-૪-૧૮૯૦] ૩-૪૧
૨૪૭ નર્મદાશંકર દે. મહેતા [૨૩-૮-૧૮૭૧ : ૨૧-૩-૧૯૩૯] ૧-૧૦૮
૨૪૮ નર્મદાશંકર બા. પંડ્યા [૩૦-૮-૧૮૯૩] ૧-૧૧૨
૨૪૯ નર્મદાશંકર ભો. પુરોહિત [૮-૮-૧૮૯૭] ૬-૬૮
૨૫૦ નર્મદાશંકર લા કવિ [૨૪-૮-૧૮૩૩ : ૨૫-૨-૧૮૮૬] ૫-૨૧૩
૨૫૧ નર્મદાશંકર વ. દ્વિવેદી [૨૬-૧૦-૧૮૯૨] ૧-૧૧૪
૨૫૨ નલિનકાંત ન. દિવેટિયા [૨૫-૮-૧૮૮૮ : ૨-૩-૧૯૨૫] ૯-૪૧
૨૫૩ નવલરામ જ. ત્રિવેદી [૧૧-૧૦-૧૮૯૫ : ૮-૫-૧૯૪૪] ૧-૧૧૫
૨૫૪ નવલરામ લ. પંડ્યા [૯-૩-૧૮૩૬ : ૭-૮-૧૮૮૮] ૬-૮૭
૨૫૫ નંદકુમાર જે. પાઠક [૨૩-૧-૧૯૧૫] ૧૧-૧૮૧
૨૫૬ નંદશંકર તુ. મહેતા [૨૧-૪-૧૮૩૫ : ૧૭-૭-૧૯૦૫] ૫-૨૧૯
૨૫૭ નાગરદાસ અ. પંડ્યા (૯-૨-૧૮૯૩] ૩-૪૨
૨૫૮ નાગરદાસ ઈ. પટેલ [૧૬-૧૨-૧૮૯૮] ૨-૪૯
૨૫૯ નાગરદાસ જે. પંડ્યા [૨૯-૧૧-૧૮૭૩] ૭-૧૯૫
૨૬૦ નાગેશ્વર કવિ [૧૮૫૫?] ૬-૧૦૧
૨૬૧ નાજુકલાલ નં. ચોકસી [૨૫-૭-૧૮૯૧] ૩-૪૩
૨૬૨ નાથાલાલ ભા. દવે [૩-૬-૧૯૧૨] ૧૦-૪૧
૨૬૩ નારાયણ મો. ખરે [૧૮૮૧ (?) : ૬–૨–૧૯૩૮] ૯-૪૧
૨૬૪ નારાયણ વિ. ઠક્કર [૧૮૮૪– ૧૯૩૮] ૯-૪૨
૨૬૫ નારાયણ હેમચંદ્ર [૧૮૫૫-૧૯૦૯] ૮-૧૨૫
૨૬૬ નારાયણશંકર દે. વૈધશાસ્ત્રી [૧૬–૯–૧૮૭૪ : ૨૩ ૯-૧૯૩૭] ૯-૪૫
૨૬૭ નિરંજન ન. ભગત [૧૮-૫-૧૯૨૬] ૧૧-૧૮૩
૨૬૮ નૃસિંહપ્રસાદ ભ વિભાકર [૨૫-૨-૧૮૮૮ : ૨૮-૫–૧૯૨૫] ૧૦-૬૬
૨૬૯ નૃસિંહપ્રસાદ(નાનાભાઈ) કા. ભટ્ટ [૧૧-૧૧-૧૮૮૨ : ૩૧-૧૨-૧૯૬૧] ૧-૧૨૦"
૨૭૦ (શ્રીમદ્) નૃસિંહાચાર્યજી [૨૯-૧૧-૧૮૫૩ : ૩-૮-૧૮૯૭] ૬-૧૦૪
૨૭૧ (મુનિશ્રી) ન્યાયવિજયજી [ઑકટૉ.–નવે. ૧૮૮૯] .૭-૧૯૬
૨૭૨ ન્હાનાલાલ ચ મહેતા [૧૮૯૨] ૪-૧૩૭
૨૭૩ ન્હાનાલાલ દ. કવિ [૧૬-૩-૧૮૭૭ : ૯-૧-૧૯૪૬] ૧-૧૧૬
૨૭૪ પન્નાલાલ ના. પટેલ [૭-૫-૧૯૧૨] ૧૦-૪૪
૨૭૫ પાલનજી બ. દેસાઈ [૧૮૫૧–?] ૧-૧૨૨
૨૭૬ પિનાકિન્ ઉ. ઠાકોર [૨૪-૧૦-૧૯૧૬] ૧૧-૧૮૬
૨૭૭ પીતાંબર પટેલ [૧૦-૮-૧૯૧૮] ૧૧-૧૮૮
૨૭૮ પિરોજશા જ. મર્ઝબાન ‘પીજામ' [૬-૫-૧૮૭૬ : ૧૧–૪-૧૯૩૩] ૯–૪૬
૨૭૯ પીંગળશી પા. નરેલા [૧૦-૧૦-૧૮૫૬ : ૪-૩-૧૯૩૯] ૯-૪૭
૨૮૦ (મુનિશ્રી) પુણ્યવિજયજી [૨૭–૧૦–૧૮૯૫] ૧૦-૯૮
૨૮૧ પુરુષોત્તમ જો. ભટ્ટ [૯-૯-૧૮૭૭] ૧૦-૪૭
૨૮૨ પુરુષોત્તમ વિ. માવજી [૧૧-૧૨-૧૮૭૯ : ૩-૭-૧૯૨૯] ૯-૪૮
૨૮૩ પુરુષોત્તમ શિ. ભટ્ટ [૮-૭-૧૮૯૯] ૩-૫૧
૨૮૪ પુષ્કર પ્ર. ચંદરવાકર [૬-૬-૧૯૨૦] ૧૧-૧૯૨
૨૮૫ પૂજાલાલ ૨. દલવાડી [૨૭-૬-૧૯૦૧] ૧૦-૫૦
૨૮૬ પૃથુલાલ હ. શુકલ [૧૯–૯–૧૮૯૫ : ૧૫-૧૧-૧૯૩૧] ૯-૫૧
૨૮૭ પોચાજી ન. પાલિશવાલા [૨૫-૧૨-૧૮૭૯] ૬-૭૦
૨૮૮ પોપટલાલ ગો. શાહ [૯-૧૨-૧૮૮૮] ૧-૧૨૭
૨૮૯ પોપટલાલ જે. અંબાણી [૧૯-૧૧-૧૮૭૯] ૬-૭૧
૨૯૦ પોપટલાલ પું. શાહ [૧૮૭૭/૭૮] ૨-૫૧
૨૯૧ પ્રજારામ ન. રાવળ [૩-૫-૧૯૧૭] ૧૧-૧૯૭
૨૯૨ પ્રભુદાસ લા. મોદી [૧૮૮૨] ૩-૪૮
૨૯૩ પ્રભુલાલ દ. દ્વિવેદી [૧૫-૧૧-૧૮૯૨ : ૨૮-૨-૧૯૬૧] ૧૧-૧૯૯
૨૯૪ પ્રસન્નવદન છ. દીક્ષિત [?] ૬-૭૨
૨૯૫ પ્રહ્લાદ ચ. દીવાનજી [૨૮-૬-૧૮૫૧] ૧૦-૫૩
૨૯૬ પ્રહ્લાદ જે. પારેખ [૨૨-૧૦-૧૯૧૧ : ૨-૧-૧૯૬૨] ૯-૧૨૧
૨૯૭ પ્રાગજી ડોસા [૨૫-૯-૧૯૦૮] ૧૧-૨૦૧
૨૯૮ પ્રાણજીવન વિ. પાઠક [૨૨-૮-૧૮૯૮] ૧-૧૨૫
૨૯૯ પ્રાણલાલ કી. દેસાઈ [૧૧-૫-૧૮૮૨ : ૧૯૫૧] ૩-૪૯
૩૦૦ પ્રાણશંકર પ્રે. ભટ્ટ [૧૮૬૦/૬૧ : ૧૯૧૭/૧૮] ૧૦-૭૧
૩૦૧ પ્રિયકાન્ત પ્રે. મણિયાર [૯-૧-૧૯૨૭] ૧૧-૨૦૩
૩૦૨ પ્રીતમરાય વ્ર. દેસાઈ [૨-૧-૧૮૯૧] - ૩૦૩ પ્રેમશંકર હ. ભટ્ટ [૩૦-૮-૧૯૧૪] ૧૦-૫૭
૩૦૪ ફત્તેહચંદ લાલન [૧૦-૩-૧૮૫૮-?] ૮–૧૬૮
૩૦૫ ફિરોઝ કા. દાવર [૧૬-૧૧-૧૮૯૨] - ૩૦૬ ફૂલચંદ ઝ. શાહ [૧૮૭૮/૭૯] ૩-૫૨
૩૦૭ બચુભાઈ પો. રાવત [૨૭-૨-૧૮૯૮] ૨-૫૨
૩૦૮ બચુભાઈ પ્ર. શુક્લ [૪-૧૦-૧૯૦૫] ૯-૧૨૨
૩૦૯ બટુભાઈ લા. ઉમરવાડિયા [૧૩-૭-૧૮૯૯: ૧૮-૧-૧૯૫૦] ૧-૧૨૯
૩૧૦ બબલભાઈ પ્રા. મહેતા [૧૦-૧૦-૧૯૧૦] - ૩૧૧ બહેચરલાલ ત્રિ. પટેલ ‘વિહારી’ [૨૨-૩-૧૮૬૬ : ૨૨-૧૧-૧૯૩૭] ૯-૫૨
૩૧૨ બહેરામજી મલબારી [૧૮૫૩ : ૧૧-૭-૧૯૧૨] ૯-૫૪
૩૧૩ બળવંતરાય ક. ઠાકોર [૨૩-૧૦-૧૮૬૯ : ૨-૧-૧૯૫૨] ૧-૧૩૧
૩૧૪ બાપાલાલ ગ. શાહ (વૈદ્ય) [૧૭–૯–૧૮૯૬] ૨-૫૪
૩૧૫ બાલકૃષ્ણ ચુ. જોશી ‘જ્યોતિ’ [૧૫-૮-૧૮૯૫] ૩-૫૪
૩૧૬ બાલમુકુન્દ મ. દવે [૭-૩-૧૯૧૬] ૧૧-૨૦૯
૩૧૭ બાલાભાઈ વી. દેસાઈ ‘જયભિખ્ખુ' [૨૬–૬–૧૯૦૮] ૧૦-૬૨
૩૧૮ બાલાશંકર ઉ. કંથારિયા [૧૭-૫-૧૮૫૮ : ૨-૪-૧૮૯૮) ૮-૧૨૯
૩૧૮ (શ્રીમદ્) બુદ્ધિસાગરજી [૩૧–૧–૧૮૭૪ : ૯-૬-૧૯૨૫] ૯-૫૫
૩૨૦ બુલાખીરામ ચ. કવિ [૭-૧૧-૧૮૫૨ : ૧૮૬૬] ૯-૫૭
૩૨૧ (પંડિત) બેચરદાસ જી. દોશી [૨-૧૧-૧૮૮૯] ૨-૫૬
૩૨૨ (ડૉ.) ભગવાનલાલ ઇંદ્રજી [૭-૧૧-૧૮૩૯ : ૧૬-૩-૧૮૮૮] ૯-૫૮
૩૨૩ ભગવાનલાલ લ. માંકડ [૧૮૯૨] ૩-૫૬
૩૨૪ ભગુભાઈ ફ. કારભારી [૧૮૭૧:૧૦-૯-૧૯૦૩ (?) ૮–૧૩૧
૩૨૫ ભદ્રકુમાર યાજ્ઞિક [૨૯-૯-૧૯૦૭ : ૨૯-૧૨-૧૯૬૪] - ૩૨૬ ભરતરામ ભા. મહેતા [૧૬-૭-૧૮૯૪] ૨-૫૮
૩૨૭ ભવાનીશંકર ન. કવિ [૬-૬-૧૮૪૮ : ૩-૫-૧૯૨૧] ૯-૬૦
૩૨૮ ભાઈચંદ પૂં. શાહ [૨૫-૯-૧૮૭૬] ૨-૬૦
૩૨૯ ભાઈશંકર કુ. શુકલ [૧૮-૧-૧૮૭૯] ૨-૬૨
૩૩૦ ભાઈશંકર ના. ભટ્ટ (સોલિસીટર ) [૧૩-૮-૧૮૪૫ : ૬-૩-૧૯૨૦] ૯-૬૨
૩૩૧ [૨૨-૫-૧૯૦૫ :૧૫-૧૧-૧૯૬૩] - ૩૩૨ ભાનુસુખરામ નિ. મહેતા [૧-૬-૧૮૬૭: ૨૦-૧-૧૯૪૮] ૧-૧૩૫
333 ભાસ્કરરાવ ગ. વિદ્વાંસ [૧૨-૭-૧૯૦૩] ૯-૧૨૩
૩૩૪ ભીખાભાઈ પુ. વ્યાસ [૧૮૯૯] ૪-૧૩૯
૩૩૫ ભીમજી હ. પારેખ ‘સુશીલ’ [૧૮-૧-૧૮૮૮] ૮-૧૯૦
૩૩૬ ભીમરાવ ભો. દિવેટિયા [૨-૧૦-૧૮૫૧ : ૧૦-૧-૧૮૯૦] - ૩૩૭ ભુલાભાઈ જી. દેસાઈ [૧૩-૧૦-૧૮૭૭ : ૬-૫-૧૯૪૬] ૮-૧૩૪
૩૩૮ ભોગીન્દ્રરાવ ૨. દિવેટિયા [૩૧–૩–૧૮૭૫ : ૨૭–૧૧–૧૯૧૭] ૬-૧૦૮
૩૩૯ ભોગીલાલ ચુ. ગાંધી 'ઉપવાસી' [૨૬-૧-૧૯૧૧] - ૩૪૦ ભોગીલાલ કે. પટવા [૨૨-૩-૧૮૮૬ : ૧૭-૯-૧૯૪૫] - ૩૪૧ ભોગીલાલ ત્રિ. વકીલ [૩૦-૧૨-૧૮૫૩-?] ૯-૬૩
૩૪૨ ભોગીલાલ જ. સાંડેસરા [૧૩-૪-૧૯૧૭] - ૩૪૩ ભોળાનાથ સારાભાઈ [૨૩-૭–૧૮૨૨: ૧૧-૫-૧૮૮૬] ૮-૧૩૮
૩૪૪ ભોળાશંકર પ્રે. વ્યાસ [૨૫-૨-૧૯૧૮] ૫-૧૬૮
૩૪૫ મગનભાઈ ચ. પટેલ [૧૮૭૬ : ૧૯૩૦] - ૩૪૬ મગનભાઈ ભૂ. ૫ટેલ ‘૫તીલ’ [૧૯૦૬] - ૩૪૭ મગનભાઈ પ્ર. દેસાઈ [૧૧-૧૦-૧૮૯૯] ૧૧-૨૨૧
૩૪૮ મગનલાલ ગ. શાસ્ત્રી [૭-૧૨-૧૮૭૩] ૪-૧૪૦
૩૪૯ મગનલાલ હ. ખખ્ખર [૧૧-૧૧-૧૮૭૦] ૨-૧૨૪
૩૫૦ મગનલાલ ન. પટેલ [માર્ચ-એપ્રિલ ૧૮૫૯–?] ૧૦-૭૩
૩૫૧ મગનલાલ લા. દેસાઈ ‘કૉલક’ [૩૦-૫-૧૯૧૪] ૧૦-૬૭
૩૫૨ મગનલાલ લી. દ્વિવેદી [૧૮૭૪/૭૫ : ૧૯૧૯/૨૦] ૬–૧૧૩
૩૫૩ મગનલાલ વ. શેઠ [૧૮૩૦:૧૧-૩-૧૮૬૮] - ૩૫૪ મગનલાલ શં. પટેલ [૧૮૭૮/૭૯] ૨-૬૮
૩૫૫ મટુભાઈ હ. કાંટાવાળા [૧-૧૧-૧૮૮૦ : ૫-૧૧-૧૯૩૩) ૧-૧૪૩
૩૫૬ મણિભાઈ હ. દેસાઈ [?] - ૩૫૭ મણિલાલ ઈ. દેસાઈ [૨૬-૬-૧૮૮૦] ૨-૭૩
૩૫૮ મણિલાલ છ. ભટ્ટ (૨૮-૨-૧૮૬૪: ૧૮-૧૨-૧૯૪૭] ૧-૧૪૮
૩૫૯ મણિલાલ છો. પારેખ [૧૮૫૫ –?] ૭-૨૦૦
૩૬૦ મણિલાલ જા. ત્રિવેદી [૧૮૧૬/૧૭–?] ૬-૭૫
૩૬૧ મણિલાલ જ. દ્વિવેદી [૧૯૧૬-૧૭] ૨-૭૫
૩૬૨ મણિલાલ દ. પટેલ [૧૧-૮-૧૮૬૨] ૬-૭૪
૩૬૩ મણિલાલ ન. દોશી [૨-૧૧-૧૮૮૨] - ૩૬૪ મણિલાલ ન. દ્વિવેદી (એક વિદ્યાર્થી) [૨૬-૯-૧૮૫૮: ૧-૧૦-૧૮૯૮] - ૩૬૫ મણિલાલ મો. ઝવેરી [૨૮-૧-૧૮૬૩:૨૦-૭-૧૯૪૨] - ૩૬૬ મણિલાલ મો. પાદરાદર [૧-૪-૧૮૮૭] ૩-૬૩
૩૬૭ મણિશંકર ગો. વૈદ્યશાસ્ત્રી [૩૧–૭–૧૮૫૯ : ૧૯૩૭/૩૮] ૯-૬૬
૩૬૮ મણિશંકર જ. કીકાણી [૨૨-૧૦-૧૮૨૨ : ૧૦-૧૧-૧૮૮૪] ૧૦-૮૮
૩૬૯ મણિશંકર ૨. ભટ્ટ 'કાન્ત' [૧૯-૧૧-૧૮૬૭ : ૧૬-૬-૧૯૨૩] ૯-૬૬
૩૭૦ મધુવચરામ બ. હોરા [૨૮-૮-૧૮૪૮ : ૨૮-૧૨-૧૯૨૪] ૯-૬૯
૩૭૧ મનમોહનભાઈ પુ. ગાંધી [૫-૧૧-૧૯૦૧] ૨-૭૦
૩૭૨ મનસુખલાલ મ. ઝવેરી [૩-૧૦-૧૯૦૭] - ૩૭૩ મનઃસુખરામ સૂ. ત્રિપાઠી [૨૩-૫-૧૮૪૦ : ૩૦-૫-૧૯૦૭] ૮-૧૪૪
૩૭૪ મનહરરામ હ મહેતા [૧૯-૯-૧૮૭૭ : ૧૪-૩-૧૯૫૦] ૨-૬૩
૩૭૫ મનુ હ. દવે [૧૮–૯–૧૯૧૪] ૪-૧૪૨
૩૭૬ મનુભાઈ નં. મહેતા [૨૨-૭-૧૮૬૮] ૯-૧૨૫
૩૭૭ મનુભાઈ રા. ૫ચેાળી ‘દર્શક’ [૧૫-૧૦-૧૯૧૪] ૧૦-૭૨
૩૭૮ મનુભાઈ લ જોધાણી [૨૮-૧૦-૧૯૦૨] ૪-૧૪૪
૩૭૯ મયારામ શંભુરામ [માર્ચ ૧૮૩૦–?] ૪-૬૨
૩૮૦ મલ્હાર ભી. બેદસરે [૨૨-૫-૧૮૫૩: ૪-૪-૧૯૦૬] ૮-૧૪૦
૩૮૧ [૧૯૦૧] ૧-૧૪૧
૩૮૨ મહમદઅલી ભોજાણી ‘આજિઝ' [૧૯૦૨ : ૧૪-૧૦-૧૯૩૪] ૯-૭૨
૩૮૩ મહાદેવ હ. દેસાઈ [૧-૧-૧૮૯૨ : ૧૫-૮-૧૯૪૨] - ૩૮૪ (ડૉ.) મહાદેવપ્રસાદ છે. કંથારિયા [૨૭-૯-૧૮૮૬] - ૩૮૫ મહાશંકર ઈન્દ્રજી દવે [૫-૪-૧૮૯૫] ૨-૬૭
૩૮૬ મહાસુખભાઈ ચુ. શેઠ [૧૯-૬-૧૮૭૭] ૪-૧૪૬
૩૮૭ મહીપતરામ રૂ. નીલકંઠ [૩-૧૨-૧૮૨૯ : ૩૦-૫-૧૮૯૧] ૮–૧૪૬
૩૮૮ મહેરજીભાઈ ભા. રતુરા [?] ૪-૧૫૧
૩૮૯ મંગળજી હ. એઝા [૧૮૭૦] ૯–૧૨૪
૩૯૦ (મુનિશ્રી) મંગળવિજયજી [નવે-ડિસે. ૧૮૭૬ : ૧-૩-૧૯૪૨] - ૩૯૧ મંજુલાલ જ. દવે [૧૩-૬-૧૮૯૧ : ૧-૧૨-૧૯૬૪] ૧–૧૫૨
૩૯૨ મંજુલાલ ૨. મજમુદાર [૧૯-૯-૧૮૯૭] ૧-૧૫૬
૩૯૩ માણેકલાલ ગો. જોશી [?] ૫-૧૭૦
૩૯૪ માધવજી બી. મચ્છર [૯-૯-૧૮૯૦] - ૩૯૫ માધવરાવ બા દિવેટિયા [૨૦-૧૨-૧૮૭૮ :૨૯-૫-૧૯૨૬] ૯–૭૩
૩૯૬ માધવલાલ ત્રિ. રાવળ [૫-૧૦-૧૯૦૪] ૩-૬૫
૩૯૭ માનશંકર પી. મહેતા [૨૧-૩-૧૮૬૩] ૨-૭૬
૩૯૮ માવજી દા. શાહ [૧૮-૧૦-૧૮૯૨] ૨-૧૨૭
૩૯૯ મુકુંદરાય વિ. પટ્ટણી ‘પારાશર્ય' [૧૧–૨–૧૯૧૪] ૯-૧૨૭
૪૦૦ મુનિકુમાર મ. ભટ્ટ [૭–૨-૧૮૯૮] ૧૧-૨૨૬
૪૦૧ મુરલીધર રા. ઠાકુર [૨૩-૨-૧૯૧૦] ૯-૧૨૮
૪૦૨ મૂલચંદ્ર તુ. તેલીવાળા [૨૩-૯-૧૮૮૭ :૨૬-૬-૧૯૨૭] - ૪૦૩ મૂળજી દુ. વૈદ [૧૬-૮-૧૮૮૦ : ?] ૯-૧૨૯
૪૦૪ મૂળજીભાઈ પી. શાહ [૧૯૧૦] ૮-૧૪૯
૪૦૫ મૂળશંકર પ્રે. વ્યાસ [૧૯-૧-૧૯૦૦] ૬-૭૮
૪૦૬ મૂળશંકર મા. યાજ્ઞિક [૩૧-૧-૧૮૮૬] ૩-૬૭
૪૦૭ મૂળશંકર મો. ભટ્ટ [૨૫-૬-૧૯૦૭] ૧૧-૨૨૯
૪૦૮ મૂળશંકર હ. મૂલાણી [૧-૧૧-૧૮૬૭] ૯-૧૩૦
૪૦૯ મેરી સેમ્યૂઅલ સોલંકી [૨૧-૧૨-૧૯૦૩] ૩-૮૫
૪૧૦ મેહબુબમિયાં ઈ. કાદરી [૪-૧૧-૧૮૭૩] ૪-૧૪૮
૪૧૧ મેહરજીભાઈ મા. રતુરા [૪-૪-૧૮૭૯] ૪-૧૫૧
૪૧૨ (મૌલાના પીર) મોટામિયાં સૈયદ [૧૮૮૨] ૨-૧૦૯
૪૧૩ મોતીલાલ ર. ઘોડા [૨૫-૧૦-૧૮૭૫] ૨-૮૪
૪૧૪ (મહાત્મા)મોહનદાસ ક. ગાંધી [૨-૧૦-૧૮૬૯ : ૩૦-૧-૧૯૪૮] ૨-૭૯
૪૧૫ મોહનલાલ તુ. મહેતા ‘સોપાન’ [૧૪-૧-૧૯૧૧] ૯-૧૩૨
૪૧૬ મોહનલાલ પા. દવે [૧૦-૪-૧૮૮૩] ૧-૧૫૧
૪૧૭ મોહનલાલ ૨. ઝવેરી [૩૦-૩-૧૮૨૮] ૪-૨૭
૪૧૮ મોહનલાલ દ. ભટ્ટ ‘મોહિનીચંદ્ર’ [૨૨-૬-૧૯૦૧ : ૬-૮-૧૯૬૨] ૧૧-૨૩૨
૪૧૯ યજ્ઞેશ હ. શુકલ [૧૩-૩-૧૯૦૯] ૧-૧૫૯
૪૨૦ યશવંત સ. પંડ્યા [૧૯૦૬-૧૯૫૫] ૨-૮૬
૪૨૧ શવંતરાય ગુ. નાયક [૬-૭-૧૯૦૯] ૧૦-૭૬
૪૨૨ યશોધર ન મહેતા [૨૪-૮-૧૯૦૯] ૧૧-૨૩૫
૪૨૩ યુસુફ અ. માંડવિયા [૧૯૧૦] ૯-૧૩૩
૪૨૪ રઘુનાથ ત્રિ બ્રહ્મભટ્ટ ‘રસકવિ' [૧૩-૧૨-૧૮૯૨] ૧૧-૨૩૮
૪૨૫ રણછોડ અ દીવાન (૨૧-૧૦-૧૭૬૮ : ૧૮૪૧] ૯-૭૭
૪૨૬ રણછોડદાસ ગિરધરદાસ [૧૬-૧૦-૧૮૦૩ : ૨૩-૮-૧૮૭૩] ૪-૩
૪૨૭ રણછોડદાસ વૃં. પટવારી [૧૦-૮-૧૮૬૪] ૯-૧૩૫
૪૨૮ રણછોડભાઈ ઉ દવે [૧૦-૮-૧૮૩૭ : ૧૯૨૩] ૮-૧૫૯
૪૨૯ રણજિતરાય વા. મહેતા [૨૫-૧૦-૧૮૭૧ :૫-૬-૧૯૧૭] ૬–૧૧૭
૪૩૦ રતિપતિરાય ઉ પંડ્યા [૧૨-૧૦-૧૮૯૩ : ૩૦-૧૧-૧૯૨૭] ૯–૭૬
૪૩૧ રતિલાલ કા. છાયા [૨૦-૧૧-૧૯૦૮] ૧૧-૨૪૦
૪૩૨ રતિલાલ ના. તન્ના (શારદાપ્રસાદ વર્મા) [૧૮-૯-૧૯૦૧] ૧૦-૭૮
૪૩૩ રતિલાલ મો. ત્રિવેદી [૨૪-૩-૧૮૯૪: ૨૪-૪-૧૯૫૬] ૩-૬૯
૪૩૪ રતિલાલ વિ દલાલ [૨૯–૯–૧૯૦૮] ૭-૨૦૨
૪૩૫ (મુનિશ્રી) રત્નચંદ્રસ્વામી [૧૮૮૦/૮૧ : ?] ૨-૯૫
૪૩૬ રત્નમણિરાવ ભી જોટે [૧૯-૧૦-૧૮૯૫ : ૨૪-૯-૧૯૫૫] ૨-૯૬
૪૩૭ રમણભાઈ મ નીલકંઠ [૧૩-૩-૧૮૬૮ : ૬-૩-૧૯૨૮] ૮–૧૫૦
૪૩૮ રમણલાલ ક યાજ્ઞિક [૨૧-૯-૧૮૯૫ : ૧૧-૧૨-૧૯૬૦] ૫-૧૭૪
૪૩૯ રમણવાલ ન વકીલ [૧૧-૧૨-૧૯૦૮] ૫-૧૭૮
૪૪૦ રમણલાલ ના શાહ [૧૮૯૮] ૨-૮૭
૪૪૧ રમણલાલ પી. સોની [૨૩-૧૨-૧૯૦૭] ૫-૧૭૬
૪૪૨ રમણલાલ વ. દેસાઈ [૧૨-૫-૧૮૯૨ : ૨૦-૮-૧૯૫૪] ૧-૧૬૦
૪૪૩ ૨મણીકરાય અ. મહેતા [૫-૬–૧૮૮૧] ૨-૯૧
૪૪૪ રમણીકલાલ જ. દલાલ [૧૪-૧૦-૧૯૦૧] ૨-૮૯
૪૪૫ ૨મણીકલાલ બ. અરાલવાળા [૧૦-૯-૧૯૧૫] ૧૧-૨૪૩
૪૪૬ રમેશ ર. ઘારેખાન [જાન્યુ. ૧૮૯૮] ૧-૧૬૨
૪૪૭ રવિશંકર ગ. અંજારિયા [૨-૫-૧૮૬૩: માર્ચ ૧૯૪૩] ૧–૧૬૩
૪૪૮ રવિશંકર મ. જોશી [૧-૯-૧૮૯૭] ૧૦-૮૧
૪૪૯ રવિશંકર મ. રાવળ [૧-૮-૧૮૯૨] ૨-૯૩
૪૫૦ રસિકલાલ છો. પરીખ [૨૦-૮-૧૮૯૭] ૧૧-૨૪૬
૪૫૧ રંગનાથ શં. ઘારેખાન [૧-૧૨-૧૮૬૪] ૭-૨૦૩
૪૫૨ રંગીલદાસ બ. સુતરિયા [૨૦-૨-૧૮૮૧] ૪-૧૫૩
૪૫૩ રંજિતલાલ હ. પંડ્યા [૪-૧૧-૧૮૯૬] ૧-૧૭૫
૪૫૪ રંભાબહેન ગાધી [૨૭-૪-૧૯૧૧] ૧૧-૨૫૪
૪૫૫ રાજચંદ્ર ૨. પચાણ(શ્રીમદ્ રાજચંદ્ર) [૧૧-૧૧-૧૮૬૭ :૯-૪-૧૯૦૧] ૮–૧૬૫"
૪૫૬ રાજેન્દ્ર સો. દલાલ [૧૨-૧-૧૮૮૩: ૧૧-૫-૧૯૬૨] ૧–૧૬૬
૪૫૭ રાજેન્દ્ર કે. શાહ [૨૮-૧-૧૯૧૩] ૧૧–૨૫૭
૪૫૮ રામચંદ્ર દા. શુક્લ [૮-૭-૧૯૦૫] ૩-૭૦
૪૫૯ રામનારાયણ ના. પાઠક [૨૩–૨–૧૯૦૫] ૯-૧૩૬
૪૬૦ રામનારાયણ વિ. પાઠક [૮-૪-૧૮૮૭ :૨૧-૮-૧૯૫૫] ૧-૧૭૦
૪૬૧ રામપ્રસાદ કા. દેસાઈ [૧૮૭૯] ૩-૭૧
૪૬૨ રામપ્રસાદ પ્રે. બક્ષી [૨૭-૬-૧૮૯૪] ૧૧-૨૬૦
૪૬૩ રામપ્રસાદ મો. શુકલ [૨૨-૬-૧૯૦૭] ૪-૧૫૨
૪૬૪ રામમોહનરાય જ. દેસાઈ [૨૫-૯-૧૮૭૩ : ૧૯૫૧ કે ૧૯૫૦ ?] ૧–૧૭૩
૪૬૫ રામલાલ ચુ. મોદી [૨૪-૭-૧૮૯૦] ૧-૧૬૮
૪૬૬ રામશંકર મો. ભટ્ટ [૨૭-૭–૧૮૭૯] ૬-૭૯
૪૬૭ રુસ્તમજી બ. પેમાસ્તર [૨૭-૧-૧૮૭૦] ૫-૧૬૩
૪૬૮ રૂપશંકર ઉ. ઓઝા ‘સંચિત’ [૧૭-૮-૧૮૬૬ : ૧૩-૧-૧૯૩૨] ૯-૭૮
૪૬૯ રેવાશંકર ઓ. સોમપુરા [૨૬–૧૧–૧૮૯૫] ૨-૯૭
૪૭૦ લક્ષ્મણભાઈ કા. રામી [૧૮-૮-૧૯૦૮] ૩-૭૩
૪૭૧ લક્ષ્મીનારાયણ ૨. વ્યાસ ‘સ્વપ્નસ્થ’ [૧૩-૧૧-૧૯૧૩] ૯-૧૩૬
૪૭૨ લક્ષ્મીબહેન ગો. ડોસાણી [૧૮૯૭/૯૮] ૨-૯૯
૪૭૩ લતીફ ઈબ્રાહિમ [૨૨-૬-૧૯૦૧] ૬-૮૦
૪૭૪ લલિતમોહન ચુ. ગાંધી [૮-૫-૧૯૦૨] ૩-૭૪
૪૭૫ લાલશંકર ઉમિયાશંકર [૨૩-૮-૧૮૪૫: ૧૯-૧૦-૧૯૧૨] ૮-૧૭૦
૪૭૬ લીલાવતી ક. મુનશી [૨૩-૫-૧૮૯૯] ૨-૧૦૦
૪૭૭ લાભુબહેન મહેતા [૧૭–૧૨–૧૯૧૫] ૧૧-૨૬૪
૪૭૮ વલ્લભજી ભા. મહેતા [૧૮૮૫/૮૬?] - ૪૭૯ વલ્લભજી હ. આચાર્ય [૨૬-૬-૧૮૪૦ : ૧૧-૧-૧૯૧૧] - ૪૮૦ વલ્લભદાસ પો. શેઠ [૧૮૫૯ : ૧૯૧૭] ૯-૮૨
૪૮૧ વલીમહમદ મોમીન [૧૮૮૨ : જુલાઈ ૧૯૪૧] ૯-૮૧
૪૮૨ વસંતરામ હ. શાસ્ત્રી [?] ૪-૧૫૫
૪૮૩ વાઘજી આ. ઓઝા [૧૮૫૦ : ૫-૧-૧૮૯૬] ૯-૮૨
૪૮૪ વાડીલાલ મો. શાહ [૧૧-૭–૧૮૭૮ : ૨૧-૧૧-૧૯૩૧] - ૪૮૫ વાસુદેવ રા. શેલત [૨૩-૯-૧૯૦૨] ૩-૭૫
૪૮૬ (શ્રી) વિજયકેસરસૂરિ [૧૮૭૬/૭૭ :૧૯૨૯/૩૦] ૯-૮૪
૪૮૭ વિજયરાય ક. વૈદ્ય [૭-૪-૧૮૯૭] ૧-૧૭૬
૪૮૮ વિજયલાલ ક. ધ્રુવ [૧૮-૭-૧૮૮૪] ૩-૭૭
૪૮૯ વિજ્યાલક્ષ્મી ત્રિવેદી [૩-૫-૧૮૮૯ : ૯-૮-૧૯૧૩] ૮-૧૮૦
૪૯૦ (મુનિશ્રી) વિજયેન્દ્રસૂરિ [૧૮૮૦ : ૯-૫-૧૯૬૬] ૫-૧૭૯
૪૯૧ વિઠ્ઠલરાય ગો. વ્યાસ [૨૫-૧૦-૧૮૬૨] ૨-૧૦૪
૪૯૨ (લેડી) વિદ્યાબહેન ૨. નીલકંઠ [૧-૬-૧૮૭૬ : ૭-૧૨-૧૯૫૮] - ૪૯૩ (મુનિશ્રી) વિદ્યાવિજયજી [૨૧-૧૧-૧૮૯૧ : ૨૧-૧૨-૧૯૫૪] - ૪૯૪ વિદ્યાશંકર ક. આચાર્ય [૨૮-૯–૧૮૫૮] ૨-૧૦૩
૪૯૫ વિનાયક નં. મહેતા [૩-૬-૧૮૮૩ : ૨૮-૧-૧૯૪૦] ૯-૮૫
૪૯૬ વિનોદિની ૨ નીલકંઠ [૯-૨-૧૯૦૭] ૩-૭૯
૪૯૭ વિમળાગૌરી મો. સેતલવાડ [૨૧-૯-૧૮૯૩] ૧-૧૮૪
૪૯૮ વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી [૪-૭-૧૮૯૯] ૩-૮૦
૪૯૯ વિશ્વનાથ પ્ર વૈદ્ય [૨૬-૨-૧૮૬૩: ૧૯૪૦] ૧-૧૭૮
૫૦૦ વિશ્વનાથ મ. ભટ્ટ [૨૦-૩-૧૮૯૮] ૧-૧૮૦
૫૦૧ વિશ્વનાથ સ. પાઠક [૧૮૮૫-૧૯૨૩] ૯-૮૭
૫૦૨ વીરચંદ રા. ગાંધી [૨૫-૮-૧૮૬૪ : ૭-૮-૧૯૦૧] ૮-૧૮૬
૫૦૩ વેણીભાઈ જ. પુરોહિત [૩૧–૧–૧૯૧૮] ૧૧-૨૬૬
૫૦૪ વેણીભાઈ છ. બૂચ [૧૮૯૯ : ૨૩-૧૨-૧૯૪૪] ૧૦-૯૨
૫૦૫ વૈકુંઠલાલ શ્રી. ઠાકોર [૨૦-૯-૧૮૮૫ : ૫-૨-૧૯૪૭] ૧૦-૯૪
૫૦૬ વ્રજલાલ કા. શાસ્ત્રી [૨૬-૧૧-૧૮૨૫ : ૧૪-૧૧-૧૮૯૨] ૮-૧૮૮
૫૦૭ વ્યોમેશચંદ્ર જ. પાઠકજી [૧૫-૩-૧૮૯૫ : ૨૩-૩-૧૯૩૫] ૩-૮૧
૫૦૮ શંકરપ્રસાદ છ. રાવળ [૨૬-૧-૧૮૮૭ : ૨૪-૪-૧૯૫૭] ૧–૧૮૭
૫૦૯ શંકરલાલ ગં. શાસ્ત્રી [૨-૫-૧૯૦૨ : ૧–૧–૧૯૪૬] - ૫૧૦ શંકરલાલ મ કવિ [૧૪–૨–૧૮૯૬] ૨-૧૦૬
૫૧૧ શંકરલાલ મ. પંડ્યા ‘મણિકાન્ત’ ૯-૮૯
૫૧૨ શંભુપ્રસાદ છે. જોશીપુરા [૮-૧-૧૮૯૩: ૨૩-૮-૧૯૬૨] ૧-૧૯૩
૫૧૩ શાંતિલાલ ગુ. તોલાટ [૩૧-૭-૧૯૦૪] ૫-૧૮૧
૫૧૪ શાંતિલાલ સો. ઠાકર [૧૫–૯–૧૯૦૪] ૧૦-૮૩
૫૧૫ શારદાબહેન સુ. મહેતા [૨૬-૬-૧૮૮૨] ૧–૧૮૫
૫૧૬ શિવકુમાર ગિ. જોશી [૧૬-૧૧-૧૯૧૬] ૧૧-૨૬૯
૫૧૭ શિવપ્રસાદ દ. પંડિત [૧૫-૮-૧૮૮૫] ૧-૧૯૦
૫૧૮ શિવશંકર પ્રા. શુક્લ [૧૯૦૮] ૧૦-૧૦૨
૫૧૯ (પં.) શ્યામજી કૃષ્ણ વર્મા [૪-૧૦-૧૮૫૭ : ૧૯૩૦] ૧૦-૯૭
૫૨૦ સત્યેન્દ્રપ્રસાદ સાં. મહેતા [૧૮૯૧/૯૨] ૫–૧૮૨
૫૨૧ સત્યેન્દ્રરાવ ભી. દિવેટિયા [૨૦-૪-૧૮૭૫ : ૨૩-૩-૧૯૨૫] ૯-૯૦
૫૨૨ સદરૂદ્દીન સૈયદ [૨૯-૫-૧૮૯૧] ૨-૧૧૦
૫૨૩ સરોજિની મહેતા [૧૨-૧૧-૧૮૯૮] ૨-૧૦૭
૫૨૪ સાકરચંદ મા. ઘડિયાળી [૧૭-૧૧-૧૮૭૭] ૯-૧૩૮
૫૨૫ સાકરતાલ અ. દવે [૨૬-૫-૧૮૮૬ : ૧૯-૧૨-૧૯૫૫] ૧–૧૯૪
૫૨૬ સાકરલાલ મ. કાપડિયા ‘મધુકર’ [૧૮૯૬/૯૭] ૯-૧૩૯
૫૨૭ સારાભાઈ મ. નવાબ [૨૯-૭-૧૯૦૭] ૯-૧૪૦
૫૨૮ સાંકળેશ્વર આશારામ [૧૮૧૪/૧૫: ૫-૯-૧૮૯૦] ૪-૭૨
૫૨૯ સીતારામ જે. શર્મા [૧૬-૮-૧૮૯૧ : ૧૯૬૫?] ૧-૧૯૫
૫૩૦ (પંડિત શ્રી) સુખલાલજી સં. સંઘવી [૮-૧૨-૧૮૮૦] ૧૦-૮૬
૫૩૧ (સૌ) સુમતિ લ. શામળદાસ [૧૮૯૦ :૯-૭-૧૯૧૧] ૧૦-૧૦૧
૫૩૨ સુરસિંહજી ત. ગોહિલ ‘કલાપી’ [૨૬-૧-૧૮૭૪ : ૧૦-૬-૧૯૦૦] - ૫૩૩ સુરેશ ચ. દીક્ષિત [૧૯૦૧] ૩-૮૪
૫૩૪ સુરેશ કૂ. ગાંધી [૫-૧-૧૯૧૨] ૧૧-૨૭૪
૫૩૫ સુંદરજી ગો બેટાઈ [૧૦-૮-૧૯૦૫] ૫-૧૮૫
૫૩૬ સુંદરલાલ ના. જોશી [૧૨-૫-૧૮૯૮] ૫-૧૮૪
૫૩૭ સૂર્યરામ સો. દેવાશ્રયી [? : ૬-૪-૧૯૨૨] ૯-૯૩
૫૩૮ સોરાબજી મં. દેસાઈ [૧૫-૮-૧૮૬૫] ૧-૧૯૭
૫૩૯ સોરાબજી શા. બંગાળી [૧૮૩૧-૧૮૯૩] ૯-૯૧
૫૪૦ હરગોવિંદ પ્રે. ત્રિવેદી [૭-૭-૧૮૭૨ :૧૯૫૧] ૯-૧૪૧
૫૪૧ હરગેાવિંદદાસ ઈ. પારેખ [૩૦-૧૨-૧૮૭૯ : ૨૨-૧-૧૯૩૪] ૬-૧૪૩
૫૪૨ હરગોવિંદદાસ દ્વા. કાંટાવાલા [૧૮૪૯–૧૯૩૧] ૧-૨૦૨
૫૪૩ હરજીવન સોમૈયા [૧૯૦૮: ૧૯-૭–૧૯૪૨] ૧૦-૧૧૦
૫૪૪ હરદાન પી. નરેલા [૩૧-૮-૧૯૦૨] - ૫૪૫ હરભાઈ દુ. ત્રિવેદી [૧૧-૧૧-૧૮૯૨] ૧-૨૦૫
૫૪૬ હરસિદ્ધભાઈ વ. દિવેટિયા [૧૭-૨-૧૮૮૬] ૪-૧૫૬
૫૪૭ હરિનારાયણ ત્રિ. આચાર્ય [૨૫-૮-૧૮૯૭] ૧૦-૮૯
૫૪૮ હરિપ્રસાદ ગૌ. ભટ્ટ ‘મસ્તફકીર’ [૧૮૯૭] - ૫૪૯ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી [૧૭-૧૦-૧૯૧૯] ૧૧-૨૭૬
૫૫૦ હરિપ્રસાદ વ. દેસાઈ [૨૦-૧૧-૧૮૮૦ : ૩૧-૩-૧૯૫૦] ૧-૨૭૬
૫૫૧ હરિરાય ભ. બૂચ (૨૨-૮-૧૮૮૧ : ૧-૮-૧૯૬૨] - ૫૫૨ હરિલાલ ન. વ્યાસ [૨૦-૬-૧૮૬૩] ૪-૧૫૭
૫૫૩ હરિલાલ મા. ભટ્ટ [૧૮૭૩/૭૪ : મે ૧૯૨૮] ૯-૯૨
૫૫૪ હરિલાલ મૂલાણી [૨૭-૯-૧૮૯૧] ૯-૧૪૪
૫૫૫ હરિલાલ હર્ષદરાય ધ્રુવ [૧૦-૫-૧૮૫૬ : ૨૯-૬-૧૮૯૬] ૭-૨૧૮
૫૫૬ હરિવલ્લભ ચુ. ભાયાણી [૨૬-૫-૧૯૧૭] ૧૧-૨૮૧
૫૫૭ હરિશંકર ઓ. ઠાકર [૩–૩–૧૮૮૭] ૫-૧૮૭
૫૫૮ હરિશંકર મા. ભટ્ટ [૧૯-૫-૧૮૬૬? : ૨૮-૯-૧૯૨૮] ૯-૯૩
૫૫૯ હરિશ્ચંદ્ર ભ. ભટ્ટ [૬-૧૨-૧૯૦૬ : ૧૮-૫-૧૯૫૦] ૯–૧૪૫
૫૬૦ હરિહર પ્રા. ભટ્ટ [૩૦-૪-૧૮૯૫) - ૫૬૧ હસમુખલાલ મ. કાજી ૩-૮૯ |- ૫૬૨ હસિતકાન્ત હ. બૂચ [૨૬-૪-૧૯૨૧] ૧૧-૨૮૬
૫૬૩ હંસાબહેન મહેતા [૩-૭-૧૮૯૭] ૨-૧૧૫
૫૬૪ હાજીમહમદ અ. શિવજી [૧૩-૧૨-૧૮૭૮: ૨૧-૧-૧૯૨૧] ૯-૯૪
૫૬૫ હામિદમિયાં ડૉ. સૈયદ [૧૮૯૨] ૫-૧૮૬
૫૬૬ હાશિમ યુસુફ ભરૂચા 'ઝાર' રાંદેરી [૧–૧૧-૧૮૮૭] - ૫૬૭ (મુનિશ્રી) હિમાંશુવિજયજી [એપ્રિલ ૧૯૦૪ : ૧-૫-૧૯૩૭] - ૫૬૮ હિંમતલાલ ગ. અંજારિયા [૨-૧૦-૧૮૭૭] ૧-૨૧૦
૫૬૯ હિંમતલાલ ચુ. શાહ [૨૧-૧-૧૯૦૬] ૨-૧૧૧
૫૭૦ હીરાચંદ ક. ઝવેરી [૭-૭-૧૯૦૧] ૯-૧૪૮
૫૭૧ હીરાલાલ ત્રિ. પારેખ [૨૯-૩-૧૮૮૨ : ૨૦-૬-૧૯૩૮] ૨-૧૧૨
૫૭૨ હીરાલાલ ૨. કાપડિયા [૨૮-૭-૧૮૯૪] ૬-૮૧
૫૭૩ હીરાલાલ વ. શ્રોફ [૧૮૬૭ : ૩૦-૫-૧૯૩૦] ૯-૯૮