કાવ્યમંગલા/શુદ્ધિ

From Ekatra Wiki
Revision as of 14:56, 28 June 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શુદ્ધિ

માણસની ઉર્મિઓ અને આવેગોને અંતરાત્માના પ્રકાશમાં પહોંચાડી ત્યાં તેમને એક વિશુદ્ધિ આપી આધ્યાત્મિક રૂપ આપવામાં આવે ત્યારે જ તે કાવ્યને માટેનું યોગ્ય વસ્તુ બની શકે છે. જીવનનાં જે કાંઈ પ્રચલિત મૂલ્યો આવે છે તેને ઉન્નત કરીને આત્માનાં મૂલ્યો રૂપે પલટી નાખવામાં આવે ત્યારે જ માત્ર તે કાવ્યમય બની શકે છે. કાવ્યનો આનંદ અને સૌંદર્ય એ કોઈ વિશેષ ગહન રસમાંથી જન્મે છે; માનવનું સપાટી પરનું મન ઉશ્કેરાટ પામીને જીવનનો જે રસ અને આનંદ અનુભવે છે તેમાંથી તે જન્મતાં નથી.

*

કવિતાએ આત્માના આનંદનાં મૂલ સર્જક ઉત્પત્તિ સ્થાનોમાં પહોંચવાનું છે. એ આનંદમાંથી જીવનને નિહાળવાનું છે, અને જીવન સાથેની એ ગહન પ્રેરણાયુક્ત એક્તામાંથી જન્મતા દર્શન વડે જીવનને નવો ઘાટ આપવાનો છે. સાચા કવિના દર્શનનું અંતરતમ પ્રેરણામૂલ તે આવી અંતરતમ આંતર એકતા છે. (Future Poetry, પ્ર.૨૮ માંથી) -શ્રી અરવિન્દ


શુદ્ધિ
પૃષ્ઠ પંક્તિ છપાયેલું સુધારો
૧૫ ૧૧ સર્યોં સર્યાં
૨૪ ૨૦ કરુણ. કરુણ,
૨૮ ૧૪ सुन्दरम् सुन्दरम्,
૩૦ ૨૨ લહ્યા લહ્યો
૩૩ ૧૮ અથ્રિ અગ્નિ
૪૭ ૨૧ સરિત સરિત,
૫૧ ઝબકારા ઝબકાર
૫૯ અટ્ટાહાસે અટ્ટહાસે
૬૩ ૧૮ ચોધારા ચોધાર
90 ગ્યા’તાં ગ્યાં’તાં
૧૧૨ શીર્ષક દદો દર્દો