યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/યોગેશ જોષી : જીવનવહી અને સર્જનયાત્રા

From Ekatra Wiki
Revision as of 03:05, 10 August 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


યોગેશ જોષી : જીવનવહી અને સર્જનયાત્રા
જીવનવહી


૧૯૫૫

જન્મ : ૩જી જુલાઈ
   જન્મસ્થળ : મહેસાણા
વતન : વિસનગર
માતા : અનિલાબહેન
પિતા : ભાનુપ્રસાદ
અભ્યાસ : બાલમંદિર : ઊંઝા
ધોરણ-૧ થી ૪ : ચકુબાઈ બાલમંદિર, વિસનગર
ધોરણ-૫ થી ૧૧ : જી. ડી. હાઈસ્કૂલ, વિસનગર

૧૯૭૧ મેટ્રિક, જી. ડી. હાઇસ્કૂલ, વિસનગર
૧૯૭૫ બી.એસસી., એમ. એ. કૉલેજ, વિસનગર
૧૯૭૯ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશનમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી. શરૂઆત સુરેન્દ્રનગરથી, પછી વિરમગામ, અમદાવાદ, નડિયાદ અને છેલ્લે અમદાવાદ.
૧૯૮૦ એમ. એસસી. ફિઝિક્સ, સ્કૂલ ઑફ સાયન્સીસ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ.
૧૯૮૧ ૨૨મી જાન્યુઆરી, રશ્મિબહેન દવે સાથે લગ્ન
૧૯૮૧ સંપાદક, સાહિત્ય વિભાગ, ‘વિશ્વમાનવ’ (મે, ૧૯૯૩માં ‘વિશ્વમાનવ’ બંધ થયું ત્યાં સુધી), બાર વર્ષ
૧૯૮૧ ૨૩મી ઑક્ટોબર, પુત્ર મૌલિકનો જન્મ
૧૯૮૪ ૯મી એપ્રિલ, પુત્રી કૃતિનો જન્મ
૧૯૮૭ બળવંતરાય ઠાકોર પુરસ્કાર (‘કવિલોક’ તરફથી)
૧૯૮૯ ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘પતંગની પાંખે’ માટે)
૧૯૯૧ સંચારશ્રી ઍવૉર્ડ, ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશ, ભારત સરકાર, (જુનિયર ટેલિકોમ ઑફિસર તરીકે કમ્પ્યૂટરાઇઝેશન માટે)
૧૯૯૩ ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘હજીયે કેટલું દૂર?’ માટે)
૧૯૯૮ નર્મદ સુવર્ણચંદ્રક (‘મોટીબા’ માટે)
૧૯૯૮ ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘મોટીબા’ માટે)
૧૯૯૯ ધનજી-કાનજી સુવર્ણચંદ્રક (કથા તેમજ ચરિત્ર સાહિત્ય માટે)
૨૦૦૧ ગુજરાત સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૨૦૦૧ ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૨૦૦૧ ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૨૦૦૧ ઘનશ્યામદાસ સરાપ સાહિત્ય પુરસ્કાર (‘વાસ્તુ’ માટે)
૨૦૦૨ ‘કલાગૂર્જરી’, મુંબઈનો પુરસ્કાર (નિબંધસંગ્રહ ‘અંતઃપુર’ માટે)
૨૦૦૩ મે, ૨૦૦૩થી ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક ‘પરબ’ના સંપાદક, એપ્રિલ ૨૦૨૧ સુધી, ૧૮ વર્ષ
૨૦૦૪ મંત્રી, ગુજરાતી સાહિત્ય સભા (૨૦૦૯ સુધી)
૨૦૦૬ પુત્રી કૃતિનાં લગ્ન, હિરેન શાહ સાથે
૨૦૦૭ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉશનસ્ પુરસ્કાર (‘જેસલમેર’ માટે)
૨૦૦૯ કેનેડા પ્રવાસ (દીકરીના ઘરે, પ્રસૂતિ નિમિત્તે)
૨૦૦૯ દોહિત્રી જિયાનો જન્મ
૨૦૧૦ પુત્ર મૌલિકનાં લગ્ન, હિના જાની સાથે
૨૦૧૦ ઉપપ્રમુખ, ગુજરાત સાહિત્ય સભા
૨૦૧૧ જયન્ત પાઠક પુરસ્કાર (‘ટકોરા મારું છું આકાશને’ માટે)
૨૦૧૧ કેનેડા પ્રવાસ
૨૦૧૪ કેનેડા પ્રવાસ
૨૦૧૪ દોહિત્ર રોહનનો જન્મ
૨૦૧૪ ૩૧ ઑગસ્ટ, પિતાનું અવસાન
૨૦૧૪ ૩૦ ઑક્ટોબર, માતાનું અવસાન
૨૦૧૫ ૩૧ જુલાઈ, BSNLમાંથી ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નિવૃત્ત
૨૦૧૫ પૌત્રી રુહીનો જન્મ
૨૦૧૬ કેનેડા પ્રવાસ
૨૦૧૮ કેનેડા પ્રવાસ
૨૦૧૯ કેનેડા પ્રવાસ
૨૦૧૯ જુલાઈ, અમેરિકા પ્રવાસ
૨૦૧૯ ગૂજરાત વિદ્યાપીઠ, ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન સલાહકાર સમિતિના સભ્ય (ત્રણ વર્ષ માટે)
૨૦૨૧ નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાની ગુજરાતી સલાહકાર સમિતિમાં સભ્ય
૨૦૨૧ ‘કુમાર ચંદ્રક’ (‘ભઈ’ માટે)
૨૦૨૨ ગૂજરાત વિદ્યાપીઠ, ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાન સલાહકાર સમિતિના સભ્ય (ત્રણ વર્ષ માટે)
૨૦૨૪ ઉપપ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ (ત્રણ વર્ષ માટે)

સાહિત્ય સર્જન

કાવ્યસંગ્રહ

૧૯૮૪અવાજનું અજવાળું
૧૯૯૧ તેજના ચાસ
૨૦૦૭ જેસલમેર
૨૦૧૧ ટકોરા મારું છું આકાશને
૨૦૧૬ કલરવનું અજવાળું
૨૦૧૮ આખુંયે આકાશ માળામાં
૨૦૨૧ તેજનાં ફોરાં
૨૦૨૩ યોગેશ જોષીનો કાવ્યલોક (સંપાદક : ઊર્મિલા ઠાકર)

નવલકથા/લઘુનવલ

૧૯૮૪ સમુડી
૧૯૮૭ જીવતર
૧૯૯૧ નહીંતર
૧૯૯૨ આરપાર
૨૦૦૧ વાસ્તુ
૨૦૦૪ ભીનાં પગલાં
૨૦૧૧ અણધારી યાત્રા

વાર્તાસંગ્રહ

૧૯૯૩ હજીયે કેટલું દૂર?
૨૦૦૧ અધખૂલી બારી
૨૦૦૮ યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ, સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
૨૦૧૩ અઢારમો ચહેરો

નિબંધસંગ્રહ

૨૦૦૨ અંતઃપુર
૨૦૨૩ અર્ધ ચકરાવો લેતું આકાશ (કોરોના-અનુભવની મારી વાત)

ચરિત્ર/સંસ્મરણ
પરિવારત્રયી

૧૯૯૮ મોટીબા
૨૦૨૦ જિયા ઍન્ડ દાદા
૨૦૨૩ ભઈ

પરિચય-પુસ્તિકા

૨૦૦૩ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

અનુવાદ

૧૯૮૭ મૃત્યુ સમીપે (લાએલ વર્ટનબેકર કૃત ‘ડેથ ઑફ એ મેન’નો સંક્ષિપ્ત અનુવાદ)
૨૦૦૨ બાળસાહિત્યની સાત પુસ્તિકાઓનો અંગ્રેજીમાંથી ભાવાનુવાદ (સુમી, તનુ, હિપ્પો, સોનુ, પરીન, મોન્ટી, ટેણકો પોલીસ)

સંપાદન

૧૯૯૮ ગૂર્જર અદ્યતન કાવ્યસંચય (શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા ડૉ. શ્રદ્ધા ત્રિવેદી સાથે)
૧૯૯૮ ગૂર્જર ગઝલસંચય (શ્રી ચંદ્રકાન્ત શેઠ સાથે)
૧૯૯૮ ગૂર્જર ગીતસંચય (શ્રી ચંદ્રકાન્ત શેઠ તથા ડૉ. શ્રદ્ધા ત્રિવેદી સાથે)
૨૦૦૧ ગુજરાતી નવલિકાચયન : ૧૯૮૯
૨૦૦૭ વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (શ્રી ચંદ્રકાન્ત શેઠ, શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ તથા ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૧૧ આત્માની માતૃભાષા (ઉમાસંકર જોશી : કાવ્યસ્વાદ)
૨૦૧૫ અવકાશપંખી (શ્રી નલિન રાવળની સ્મગ્ર કવિતા)
૨૦૧૬ શ્રી ભોગીલાલ ગાંધી જન્મશતાબ્દી ગ્રંથ (અન્ય સાથે)
૨૦૧૬ નવલેખન ગુજરાતી વાર્તાઓ (નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા દ્વારા)
૨૦૨૧ ‘દ્વિરેફ’ની વાર્તાસૃષ્ટિ
૨૦૨૨ ચંદ્રકાન્ત શેઠનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથેઃ)
૨૦૨૨ સુન્દરમ્ નો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૩ હરિકૃષ્ણ પાઠકનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૩ ચંદ્રકાન્ત શેઠનો બાળકાવ્યલોક
૨૦૨૪ શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ (શ્રદ્ધા ત્રિવેદી તથા ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૪ રાજેન્દ્ર શાહનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૪ ઉશનસ્ નો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૪ જયન્ત પાઠખનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૪ મકરન્દ દવેનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૪ શૂન્ય પાલનપુરીનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૪ રઘુવીર ચૌધરીનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૪ ગુલામમોહમ્મદ શેખનો કાવ્યલોક (ઊર્મિલા ઠાકર સાથે)

બાળસાહિત્ય

૧૯૮૯ પતંગની પાંખે
૧૯૯૦ કેસૂડાંનો રંગ
૨૦૦૧ રસપ્રદ બોધકથાઓ (ભાગ ૪ થી ૬
૨૦૦૨ ઈસપનીતિ (ભાગ ૧ થી ૫)
૨૦૦૨ પંચતંત્ર (ભાગ ૧ થી ૫)
૨૦૦૨ મહાભારતનાં અમર પાત્રો (ભાગ ૧ થી ૫)
૨૦૦૨ રામાયણનાં અમર પાત્રો (ભાગ ૧ થી ૪)
૨૦૦૨ હિતોપદેશ (ભાગ ૧ થી ૫)
૨૦૦૩ તેનાલીરામ (ભાગ ૧ થી ૬)
૨૦૦૩ મુલ્લા નસરુદ્દીન (ભાગ ૧ થી ૫)
૨૦૦૪ વિક્રમ-વેતાલ (ભાગ ૧ થી ૫)
૨૦૦૫ સિંહાસન બત્રીસી (ભાગ ૧ થી ૫)
૨૦૧૧ કૃષ્ણલીલા (ભાગ ૧ થી ૮)
૨૦૨૩ આનંદની ઉજાણી

જ્ઞાનવિજ્ઞાન

૨૦૦૯ જાણવા જેવું

અન્ય ભાષામાં અનુવાદ થયેલી કૃતિઓ

નવલકથા/લઘુનવલ

૨૦૧૮ સમુડી (હિન્દી અનુવાદ : યોગેન્દ્રનાથ મિશ્ર)

બાળસાહિત્ય

૨૦૦૧ રસપ્રદ બોધકથાઓ (ભાગ ૪ થી ૬) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
૨૦૦૨ ઈસપનીતિ (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
૨૦૦૨ પંચતંત્ર (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
૨૦૦૨ મહાભારતનાં અમર પાત્રો (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અે મરાઠી)
૨૦૦૨ રામાયણનાં અમર પાત્રો (ભાગ ૧ થી ૪) (અંગ્રેજી, િહન્દી અને મરાઠી)
૨૦૦૨ હિતોપદેશ (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
૨૦૦૨ હિતોપદેશ (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
૨૦૦૨ તેનાલીરામ (ભાગ ૧ થી ૬) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
૨૦૦૩ મુલ્લા નસરુદ્દીન (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
૨૦૦૪ વિક્રમ-વેતાલ (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
૨૦૦૫ સિંહાસન બત્રીસી (ભાગ ૧ થી ૫) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)
૨૦૧૧ કૃષ્ણલીલા (ભાગ ૧ થી ૮) (અંગ્રેજી, હિન્દી અને મરાઠી)

ઈ-બુક્સ

૨૦૧૮ સમુડી
૨૦૧૯ શ્રેષ્ઠ અનિરુદ્ધ (ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૦ શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ (શ્રદ્ધા ત્રિવેદી તથા ઊર્મિલા ઠાકર સાથે)
૨૦૨૦ મોટીબા
૨૦૨૧ કાવ્ય-આચમન શ્રેણી (ઊર્મિલા ઠાકર સાથે)
સંપુટ-૧
એકાવન કાવ્યો : સુન્દરમ્
એકાવન કાવ્યો : નિરંજન ભગત
એકાવન કાવ્યો : પ્રિયકાન્ત મણિયાર
એકાવન કાવ્યો : ઉશનસ્
એકાવન કાવ્યો : જયન્ત પાઠક
એકાવન કાવ્યો : ચંદ્રકાન્ત શેઠ
એકાવન કાવ્યો : રમેશ પારેખ
એકાવન કાવ્યો : બાલમુકુન્દ દવે
એકાવન કાવ્યો : ઝવેરચંદ મેઘાણી
એકાવન કાવ્યો : નલિન રાવળ
૨૦૨૨ વાસ્તુ
૨૦૨૨ કાવ્ય-આચમન શ્રેણી (ઊર્મિલા ઠાકર સાથે)
સંપુટ-૨
એકાવન કાવ્યો : ન્હાનાલાલ
એકાવન કાવ્યો : ઉમાશંકર જોશી
એકાવન કાવ્યો : રાજેન્દ્ર શાહ
એકાવન કાવ્યો : પ્રહ્ લાદ પારેખ
એકાવન કાવ્યો : લાભશંકર ઠાકર
એકાવન કાવ્યો : રાવજી પટેલ
એકાવન કાવ્યો : ચિનુ મોદી
એકાવન કાવ્યો : વેણીભાઈ પુરોહિત
એકાવન કાવ્યો : મનહર મોદી
એકાવન કાવ્યો : હરિકૃષ્ણ પાઠક

ઓડિયો બુક

૨૦૨૦ યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ સં. હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર, મોડર્ન ભટ્ટ દ્વારા)
૨૦૨૪ કાવ્ય-આચમન શ્રેણી (ઊર્મિલા ઠાકર સાથે)
સંપુટ-૩
એકાવન કાવ્યો : રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
એકાવન કાવ્યો : કૃષ્ણલાલ શ્રીધરાણી
એકાવન કાવ્યો : મકરન્દ દવે
એકાવન કાવ્યો : હરીન્દ્ર દવે
એકાવન કાવ્યો : શૂન્ય પાલનપુરી
એકાવન કાવ્યો : હસમુખ પાઠક
એકાવન કાવ્યો : ગુલામમોહમ્મદ શેખ
એકાવન કાવ્યો : રઘુવીર ચૌધરી
એકાવન કાવ્યો : પન્ના નાયક
એકાવન કાવ્યો : માધવ રામાનુજ
૨૦૨૪ યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ (સંપાદકો : હર્ષદ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર)

પાઠ્યપુસ્તક તરીકે પસંદ થયેલી કૃતિઓ


૧. સમુડી : વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી, સુરત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ
સૌરાષ્ટ્ર કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
એસ.એન.ડી.ટી. વુમન્સ યુનિવર્સિટી, મુંબઈ
સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદ

૨. જીવતર : સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુિનવર્સિટી, પાટણ

૩. મોટીબા : ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
૪. જેસલમેર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર, યુનિવર્સિટી, ભાવનગર
૫. અણધારી યાત્રા : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ