ઠરી જતા શિયાળાની ઠંડીમાં ઠૂંઠવાતાં તારાં પગલાંને બહાર વિસ્તરેલા સ્નોમાંથી કેટલીય વાર ઘરમાં આણ્યાં’તાં... હવે એમને ક્યાં શોધું આ ભરઉનાળે...?