આપણો ઘડીક સંગ/શ્રી દિગીશ મહેતાનું લેખન-સર્જન

From Ekatra Wiki
Revision as of 10:42, 19 October 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શ્રી દિગીશ મહેતાનું લેખન-સર્જન

નિબંધ :

દૂરના એ સૂર (૨૯૭૦, ૨૯૯૩, ૨૦૦૨)
શેરી (૨૯૯૭)

નવલકથા :

આપણો ઘડીક સંગ (૨૯૬૨, ૨૯૭૭, ૨૯૯૩, ૨૦૦૨)
શત્રૂઘ્નની પહેલીસફર (૨૯૯૯)

વિવેચન :

પાશ્ચાત્યનવલકથા (હર્ષદદેસાઈસાથે) પરિધિ (૨૯૭૬)

એકાંકીસંગ્રહ :

જય ધોરણલાલકી (પ્રકાશ્ય)

પ્રકીર્ણ :

ઇંગ્લિશ! ઇંગ્લિશ (૨૯૯૬)

જીવનકથા :

Shrimad Rajachandra : A Life (૨૯૭૭)

અનુવાદ :

કવિતાનું બચાવનામું (અંગ્રેજ કવિ શેલીની ટેક્સ્ટનો ગુજરાતી અનુવાદ, ૨૦૦૦)
ખુરશીઓ (યુજિનઈયોનેસ્કોના નાટક The Chairsનો ગુજરાતી અનુવાદ, ૨૦૦૦)

*