ઝંબર ઝંબર વરસે રે ઝંબર ધરતીને અંબર વણઝારા લીલું લીલું થયું રસીલું ધરતી કેરું ઘર વણઝારા
કાલે સિધાયો આજે આયો (૨) આયો તેવો ગગને છાયો (૨) તારા ઘૂઘરાના રણકે રણકારા (૨)
તરસી ધરાનું ખાલી ખપ્પર (૨) વરસી-વરસી છપ્પર છપ્પર (૨)