મંગલમ્/રાષ્ટ્રગીત
Revision as of 12:24, 2 February 2025 by Meghdhanu (talk | contribs) (added Category:પ્રકીર્ણ સાહિત્ય using HotCat)
રાષ્ટ્રગીત
જનગણમન - અધિનાયક જય હે!
ભારત ભાગ્ય વિધાતા.
પંજાબ, સિન્ધ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ, ઉત્કલ, બંગ,
વિંધ્ય, હિમાચલ, યમુના-ગંગા
ઉચ્છલ જલધિ તરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જય ગાથા
જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે.
— રવીન્દ્રનાથ ટાગોર